Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 67 સર્ગ 7 મો. - તે તમામ મુકી દેવા યોગ્ય શત્રુઓને પણ હણનારો અને મનોરથ પરિપૂર્ણ થવાથી યુદ્ધમાં મજા માનનારાએ ફરીફરીને દિશાઓમાં દિગ્ગજ બાકી રહ્યા એવી કરી. - રાજાઓનું મંડળ સમાપ્તિ પામ્યું ત્યારે ચાપદંડને ખોલીરૂપી બંદીખાનામાં જેણે પુર્યો છે એ એ (વિક્રમાંકદેવ) ચેલદેશના પ્રતાપને ફરીથી ઠંડે કરી નાંખીને ક્રમે કરીને કલ્યાણમાં પેઠે. ' . . 2. એવા તાકડામાં કામદેવના બાણને મિત્ર, વેલરૂપી સ્ત્રીને નચાવનાર સૂત્રધાર, કાયેલના પંચમ સ્વરનું સ્થાન બતાવનાર, અને શૃંગારનો ભાઈ એવો વસંતઋતુ પ્રગટી નીકળે. I " . " 3. - વાયુ બધા શું શીત ઋતુના ભયથી ચંદન પર્વતની ગુફાની સીમમાં પેશી ગયા હતા કે જે હિમને નાશ થયે તેમાંથી રાતે અને દિવસે નીકવ્યા કરે છે તે. પવનનું ભક્ષણ કરનારા સપને તેને રહેવાના સ્થાનનું દાન દેવા સારૂ જાણે કેપ કરીને ચંદન પર્વતના કુંજમાંથી નીકળીને વાયુઓ ઉત્તર દિશામાં જતા હોય. રથે રહેલા ઘોડા ઘરડા થઈ જવાથી તેને બદલવા સારૂ જાણે ઉત્તમ ઘેડાની ઉત્પત્તિ (નું) સ્થાન (એવી) ઉત્તર દિશામાં સૂર્ય જતે હોય! 6. અહો ! કેરલ દેશના વાયુને વસંતની સાથે કાંઈક કુદરતી ભક્તિ જણાય છે કે જે લાંબો માર્ગ વાળીને બધે ઠેકાણે તેનો નોકર થઈને રહે છે તે. ચંદનના પર્વતની ગુફાના બારને પાટય આડી દઈ દેવી જોઈએ, કેમકે વિયોગિનીને કાંટા સરખો એ વાયુ જેલને ઘણી મુદત સુધી વાકેફગાર થાઓ. (જેલમાં પુરાઈ રહ.). હે સખી ! તારે દક્ષિણ તરફના વાયુને કઠણ વચને વડે અપમાન પમાડવો નહિ. કેમકે (નહિંતર) તે કોપના નીસાસાના પવન વડે જાડે થશે અને ઉના થઈ જશે. . . . . . . . . . . + , P.P.AC.-Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust