Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ પ્રીતિ રાખનારું, અને હજારે શિવા (શીયાલડી અને ચંડિકા) ને ગ્ય એવું વિશાળ રણ કરી મુક્યું. - પ્રતાપ વાળાનું પદ ધારણ કરનારને વધારે બીજું શું હોય તેણે રાજાની જોડને ભાગી નાંખી (જેમાં) દ્રવિડ પતિ ક્યાંક ભાગી ગયે, અને સેમદેવ બંધન ગૃહમાં દાખલ થયો. એ બંનેનાં પ્રતાપ અને રાજલક્ષ્મી તે (વિક્રમાંકદેવ) ના ચરણ દ્વયમાં લેટી પડ્યાં. ત્રિભુવનમાં પૂજનીય બાહુમા પરાક્રમ અને પૈસાની સમૃદ્ધિવાળાને શું અસાધ્ય છે. 91. સંગ્રામ દેવીની પૂજા જેણે કરી છે અને બંને રાજાની લક્ષ્મીએ જેનો . અંગીકાર કર્યો છે, એવો એ (વિકમાંકદેવ) બખતર ઢીલું કરેલું છે એવો તે જેને કાંઠે પિતાનું કટક પડ્યું છે, તે તુંગભદ્રા નદી તરફ ચાલ્યો. 92. હોટા ભાઈને આ બધું પાછું આપી દેવાની જેની બુદ્ધિ થઈ છે, એવાને શિવજીએ ક્રોધવડે અશરીરી વાણી વડે મનાઈ કરી. 93. મુખ વડે ઓળખાતાં એવાં રાજહંસની રચના વડે જાણે કમળો શંખ વગાડતાં હોય તેવે વખતે, અને પ્રતિબિંબિત સૂર્યને બહાને ઘડી વડે જાણે નદી લગ્ન વેળા સાધતી હોય તેવે વખતે અતિ ઠંડાપણાને લીધે વાયુ આસક્તિ વડે કુલ નદીનાં પાણી જાણે કેમ ધારણ કરી રહ્યા હોય તેવે વખતે અને પવનને ભેગા કરેલા છાંટાને બહાને આકાશ જાણે કે ગંગાનું જળ છાંટતું હોય તેવે વખતે– 95. અતિ સ્વસ્થપણાને લીધે દીશાનાં મુખ કેતકી રૂપી મિત્રને પામેલાં છે તેથી જાણે કેમ હસતા હોય એવે વખતે અને આખા જગતનાં મન હર્ષના અવસરને લીધે જાણે કેમ ઉત્સાહવાળાં બન્યાં હોય તેવે વખતે– 96. | મોટા હાથીઓ ગર્જના કરતા જાણે ગંભીર દુંદુભિના શબદ કરી રહ્યા હોય તેવે વખતે અને જ્યારે ઘડાઓ દરેક દિશામાં ઘાડા શંખના નાદ જેવા મનહર હર્ષભર્યા હણહણાટ કરી રહ્યા છે ત્યારે - 97. 94. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust