Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ ૭ર. જેને હાથ પરસ્પર કીડા સમયે ભુજ બંધ કરવામાં રૈલોક્યમાં વિલાસિઓને આદિગુરૂ અને આસપાલાના પાંદડારૂપ હાથને હલકે પાડી નાંખનાર એવા કામદેવને કોઈ સામે લડવૈયો મળતો નથી. 47. આસુપાલે, પરસ્ત્રીના કે ગળાની સુરાને બોલશ્રીના વૃક્ષને અભિલાષા જેતે થકે, પ્રિયાના પાદ તળને પ્રહાર જેને પ્રિય છે એવા પિતાને અ૫ વ્યસનવાળો જાણે છે. . 48. - કેયલના મનહર નાદને પ્રથમથી જ અભિલાષવાળો વસંત, રણકાટ કરતા ભ્રમરની પંક્તિરૂપ જેનાં કંકણું છે એવા આંબાના વૃક્ષની પંક્તિરૂપ ભુજાના પાંજરા વડે (પિતાના) મિત્ર કામને આલિંગે છે. 49. ઉઘડેલાં અને હારદેર ગોઠવાએલાં પાનાં ફુલ વડે વિલાસના બગીચા જાણે વિગિની સ્ત્રીઓના કળીયા કરી ગયા હોય તેથી જાણે તેના સેનાના કંદોરા પ્રકાશી રહ્યા હોય એવા શોભે છે. 50. વિગિની સ્ત્રીઓએ મર્મસ્થાનની પીડાથી આશ્ચર્ય વડે ઘુમરી ખાતા માથા ઉપર ઉછળતાં કુંડળની ભ્રાંતિથી જાણે શબ્દની સરખાઈને લીધે જાણે કોયલના કંઠમાં પાશ નાંખી હોય. 51. ઉગતા કેસુડાનાં ફુલ ( કળી) રૂપ જેમાં આર (મોટી સઈ) છે એવો અને લીલા સહિત હલાવેલી ડાળરૂપ જેને પણ છે એવો દક્ષિણ દિશાનો વાયુ વિયોગિ જનને નિયમમાં રાખવા સારૂ કામદેવની આજ્ઞાથી તૈયાર થયો. 52. વૃક્ષારૂપી દ્ધાઓ પુરૂપી બાણ ઉપરાઉપર વરસાવે છે તેવે વખતે વસંતરૂપી મમત્ત હાથી ઉપર બેઠેલો કામદેવરૂપી રાજા પ્રઢ થયો. 53. સંપાતાં ( અર્પણ કરાતાં) એવાં અભુત ફુલનાં (ફુલરૂપી) અસ્ત્ર વડે વનને ચિત્રવિચિત્ર કરી નાંખનાર વસંત વડે દેરી ચડાવેલા ધનુષ વાળે કામદેવ છે છતાં પણ તેણે ભાથાના ભાર તરફ હે ફેરવ્યું. 54. 1. પિતાના અને કેયલના શબ્દ સરખા છે માટે. 2. ગાડીવાન જેમ પરણું તથા આરથી બળદને નિયમમાં રાખે છે તેમ, 3. ઉકંઠિત. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust