Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ પ૩ . દ્રાવિડ રાજાએ પણ ઉંચા હાથીવાળું તેનું સૈન્ય કેતુકથી જોઈને કન્યાદાનના બહાનાથી અનર્થ રૂપી ગારાથી પોતાના રાજ્યને ઉદ્ધા માન્યું. 79. તે પછી યોગ્ય પુરૂષો મોકલીને તેઓએ પરસ્પર પ્રેમ ફેલાવ્યો તે સંગમ સહુ લેકોએ માન્ય રાખેલે એવો ગુરૂ પુષ્યનાગ જેવો થયો. 80. મહારા શુભ કર્મ આ સાક્ષાત લક્ષ્મીપતિનાં દર્શન મને કરાવ્યાં એમ આંસુ ભર્યા નેત્રવાળા એ રાજાએ કુંતળરાજાના પ્રભાવ થકી માન્યું. 81. તે પછી પગમાં પ્રણામ કરવાને તૈયાર થએલા એ દ્રવિડના રાજાને તેની કોઈ જાતની ઉતાવળથી રાજી થયેલા વિક્રમાંક રાજાએ હર્ષથી રેકો . * * * | (આ) શું કરે છે ? અધિક વયવાળા છે તેથી તમારું ચરણકમળ હારા મસ્તક ઉપર મુકે. આજ (તરતજ ) ઉત્પન્ન થયેલા નિર્મળ રત્નને શું અધિક વયવાળા માથે નથી રહડાવતા. (દ્રવિડ રાજાએ જવાબ આપે.) એમ કહેતા અને હર્ષનાં આંસુથી અવિચ્છિન્ન ભરાઈ ગએલા નેત્રવાળા એનાથી કુંતળદેશના રાજા અતિશય આનંદને પામ્યા અને એ દ્રવિડ રાજાને બાથમાં ઘાલી લીધા. 84. તે પછી અર્ધાસન ( આપવાના) વિવેકથી પૂર્ણ થએલા મનોરથ વાળાએ ચાળદેશના રાજા રાજાઓની પંક્તિની સભામાં માથાના મુગટના રત્નના તડકા 35 એ ભુતલેશ્વરને જણાવતા પોતાના દાંતની કિરણો વડે બાવ્યા. (તમારાં) અંગ ચંદન રસથી પણ શીતળ છે અને (તમારો) આ યશવડે બાહુ ચંદ્રના પ્રકાશને બહાર કાઢે છે. તો હે ચાલુક્ય વંશના તિલક દુષ્ટ રાજાઓને પરિતાપ કરવામાં શ્રેષ્ઠ એવો તમારે પ્રતાપ કયાં વસે છે. 86. ધર્યનું ધામ અદ્ભુત ચરિત્રના ભંડાર અને અનવધિ કરૂણું રસના દષ્ટાંતની ભૂમિ એવા તમને તમામ આદિ રાજાઓને બનાવવાનાં રજકણના ઢગલા વડે બ્રહ્માએ રચ્યા છે. 1. મૂળમાં સિસ્ટમ છે તે ખોટું છે. સબોધન છે માટે વિસર્ગન જે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust