Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ કિવિડ દેશનું રાજ્ય વીંખાઈ ગયું એવી વાત તેને કાને પડી તેથી ખેદ સહિત કુટુંબવાળા ચેલ રાજપુત્રને સમૃદ્ધિનો અભિષેક કરવાને તે ચાલ્યો. સેકડે હાથીના કાનના ફડફડાટથી નીકળતા વાયુવડે ઠંડા કરેલા રાજાઓના યશને પી જાતે એ રાજા આદિપુરી કાંચી પહોંચ્યો. ' 10. મનહર મેખળાના સમૂહના શબ્દરૂપી જ્યનાં નગારાંથી જેમાં કામદેવે ધનુષ્ય સજજ કર્યું છે, અને સુંદર કટાક્ષ રૂપી બાણને વરસાદ વરસાવતું પરસ્ત્રીઓનું મંડળ તેની આગળ (પ્રગટ થયું.+) 11. કેઈક (સ્ત્રી) જેના હેઠે કેસુડાંને હસી કાઢયાં છે તેણે પોતાના મહેમાં રહેલી સોપારીની ફાડય પિપટના મોંમાં મુકીને આંખને પ્રેમ આપનાર એ પુત્રને ચુંબનની ચતુરાઈ કહેવા લાગી. 12. અન્ય સ્ત્રી પડવાની હાકને પણ ન ગણકારીને ન કહી શકાય એવી ઘરની ટોચ ઉપર ઉતાવળી અહડી કામદેવના પરાક્રમથી વાસિત થએલી તરૂણ સ્ત્રીઓ મરણને પણું તૃણ સમાન ગણે છે. 13. બીજી સ્ત્રી વૃથા કલબલાટ કરીને રાજપુત્રના તરફના કટાક્ષને પામી ઉપાય જોવા માટે સ્ત્રીઓમાં કામદેવરૂપી ત્રીજું નેત્ર અવતરે છે. 14. હૃદયમાં જેણે સ્થાન કર્યું છે અને શુદ્ધ જેને પ્રકાશ છે એવા રાજપુત્રે (હાર પણ એવો છે તેથી તેને જાણે હલકો પાડી દીધો હોય એવા પડી ગએલા હારને ન ગણકારીને અન્ય સ્ત્રી હરિના સરખાં ચપળ નેત્રવાળી ચાલી ગઈ છાતી ઉપર કામદેવના મુગટની લીલાને યોગ્ય એવા કમળ પલ્લવના જેવા આકારવાળી નખલિપિને દેખાડતી અન્ય સ્ત્રી સુરતના વિમર્દને* સહન કરી શકવાપણું જાહેર કરે છે. +આંહી કરૂણું રસમાં શૃંગાર મિશ્રણ થયું છે એ ઠીક નથી લાગતું. પીનતા ની પેઠે. * મસળવુિં. 15. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust