Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 70. * 73, પર જીતનારા ઘેડાની સેનાની ખરીથી ખોદાએલી પૃથ્વીની ધૂળનાં પડથી માર્ગમાંનાં જે વાંકાં કાં સ્થળ પુરાઈ ગયાં તેથી તેની સેના સુભાગ્યપણને પામી. - મનથી પણ ન ઉલંધી શકાય એવી ખાડાવાળી તળેટીની જમીનને કુદી જતા તેના ઘડાઓ વડે બધી કેરથી ભુલા પડેલા વાતમૃગવાળી હોય એવી પૃથ્વી થઈ ગઈ - 71. તેણે શિલીમુખ (બાણ અને ભ્રમર) તથા જ્યા લતા (પણુછ રૂપી વેલ અને પૃથ્વીની વેલ) તેની સમૃદ્ધિ વડે તે તે સ્થળે વિજયશ્રી માટે ક્રીડાના બગીચા કરી મુક્યા. 72. * ચાલ્યા વગર ન રહ્યા કેટલેક દિવસે તે રાજા નદીયે પહોંચ્યો. કાર્યના સમૂહને પુરું કર્યા વિના બુદ્ધિવાળા પુરૂષોને નીંદર સાથે ઓળખાણ પણ કેવી ( હેય) ? એને ખટલે શીતળ અને સ્વચ્છ તુંગભદ્રા વડે તરતમાં રાજી થયો. પણ જે કાંઈક પણ પાછળથી આવ્યા તેને ગારો બાકી રહેલું જળ મળ્યું. 74. દક્ષિણ સમુદ્રને કાંઠેથી આવેલી રજે જાણે ચડીયાપણું કીધું હોય એમ તરત વચમાં પડીને તે સમુદ્રની સ્ત્રી (નદી ) ને અવળી ગતિ વાળી કરી. 75. દરિયા કાંઠે ઘર કરી પડેલાં જનને હરકત ન પડે એ રીતે એ સેના લાંબી થઈ. વચમાં લેકે એવી રીતે રાત રહ્યા કે જેથી રાજાના મહેલ સુધી પહોંચી જવાયું. આ ચોલ (દેશનાં જનો) ના જળક્રીડામાં નહાવાથી મળેલા કપુર વડે ધળી થઈ ગયેલી એ નદી હિમાચળની બખોલમાંથી નીકળેલી નદી જેવી શોભે છે. 77. ત્યાં દક્ષિણ કાંઠે સ્થિતિ કરીને પડેલે કુંતલદેશને રાજા તેની સેનાને જોઈને હજાર આહવા (યજ્ઞ અને સંગ્રામ) માં દીક્ષા પામેલા (પિતાના) બાહુને નમન કરે છે, અને ચુંબન કરે છે. | 76. 1. પવન સામું કુદનારું એક જાતનું હરણ Jun Gun Aaradhak Trust