Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 49 ઉંચા પ્રતાપરૂપી અગ્નિવાળું મુખ ધારણ કરતું હારું ખર્શ જાદુગર છે કે જે માનુષી માથાં કપાઈ ગયેલા શત્રુઓને દેવતાઈ માથાનો સમાગમ 41. 42. 44. - ભારતાદિ વિષે હારા જેવો પ્રતાપી અને ભાગ્યભૂમિ કઈ સાંભળતા નથી, કે જે વિજયશ્રીને સંગ્રામમાં દર્શન માત્રમાં અન્યના સંગથી વિમુખ કરે છે. શું રાજાઓના મુકુટના મણિ લેહચુંબકના સગા ભાઈ સરખા છે? કે જે દૂર રહેલી તારી તરવારને પાસેના માર્ગમાં ખેંચી લે છે તે. 43. - ચલ દેશના રાજા તેને શું ન કહે કે જેને તેં ઉજવળ ગુણવડે રાજી કરેલ છે; તે તારી સમૃદ્ધિને તું તૃણવત્ ગણે છે તે જોઈને સમૃદ્ધિ આપવાનું કહેવાથી લજાય છે. * ઘનની ગર્જના જેવા અન્યના પોરસના ગુણ કાને પડે છે તે પણ જેમ રાજહંસણી માન સરોવરમાંથી ખસતી નથી તેમ તારી સ્તુતિ તેના મુખમાંથી ખસતી નથી. 45. કુળનું વિભૂષણ અને અભુત ગુણવડે ત્રણે લોકથી ચડીયાતી એવી પિતાની કન્યાને તારા હાથ સાથે પ્રીતિવાળી કરીને તે સમસ્તને વંઘ થ. વાની ઈચ્છા રાખે છે. 46. - એવાં તેનાં મનહર વચન વડે કુતળપતિ પ્રસન્નતાને પામ્યો, કેમકે આકરા ધરૂપી વિષના વેગની શાંતિ માટે એવા પુરૂષોની આગળ વિનય જ ઓસડ છે. એ ચંદ્રમુખી કેવી હશે એવી ચિંતા તેના હૃદયમાં લાગી. કામી પુરૂષોમાં ખેંચેલા ધનુષવાળ કામ નિમિત્ત માત્ર જોયે છે. 48. હોઠના ભાગમાં મંદહાસ્યરૂપી વસ્ત્ર જાણે પથરાઈ રહ્યું હોય અને વાળની લટવાળા નયનવાળો પૂર્ણ ચંદ્રમા એ દાંતની કાંતિવડે જાણે સૂચના કરતે હોય એમ તેણે મનની પ્રસન્નતા જણાવી. 49. આવી સુજનતા જાણ્યા વિના મહું જે ધનુષ વડે જે કાંઈ બોલચાલ કરી તેથી થએલી શરમથી મહારાથી માંડમાંડ બોલી શકાય છે. પ૦, 47. At. Gunratnasuri N Jun Gun Aaradhak Trust