Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 12. તટના ઝાડનાં પ્રતિબિંબની હારવડે જાણે પારિજાતવાળી હોય એવી શેભા દેખાડતું તેનું જે તળાવ છે તે જેને સાર દેએ હરી લીધો છે એવા સમુદ્રને તિરસ્કાર કરે છે. 10, ક્ષણ ક્ષણ પ્રત્યે રણમાં જેણે ક્રોધ હી નાંખ્યો છે એવા માની રાજાએ જેની રક્ષા કરી છે એવા પુરમાં ઉત્તમ જે પુરની ઇદ્ર રણેલી પુરી સમાનતા કરી શકે એમ નથી. 11. - વિલાસમાં હાલતાં, ભય પામેલા મૃગના જેવી આંખવાળી જ્યાંની સ્ત્રીઓનાં મણિનાં કુંડલના મેમાનરૂપ ગંડસ્થળરૂપી ચંદ્ર મંડલમાં ઘસાઈ જાવાની વ્હીકથી જાણે મૃગ ૫દ કરતું નથી, તે ઉછળતા મોતીની કાંતિના પાણીએ ભરેલા સોનાના કુંભ, દેવમંદિર માથે રાખીને, જાણે આકાશ ચારી માટે તરસના તાપની શાંતિ સારૂ જેણે પરબ કરી હોય ? 13. ત્રણ જગતને કામણ કરવામાં સમર્થ એવી સ્ત્રીની લીલા જોઈને જ્યાં કામદેવે પરાભવ યાદ કરીને શિવજીને માટે ફરીથી ધનુષ સજજ કર્યું. 14. કામદેવનાં વખાણ સરખાં થયેલા લીલા સહિત બપૈયાના સમૂહના શબ્દો સ્ત્રીઓના કંઠના શબ્દને ક્ષણ માત્ર વિસામે આપનાર થાય છે. 15. - સ્ત્રીઓની જ્યાં રોષની ઉત્પત્તિ જારના સૌભાગ્યના ગુણે મટાડી ત્યાં વનમાં પુસ્કેનિલના પંચમસ્વરની ઊંમઓ શેષ રહેલા માનવરના એસિડ રૂપ થઈ - જેના ઘરમાં પ્રવેશ કરીને ચંદ્રમા અસંશય મોટો ગુણ મેળવે છે કે જે સ્ત્રીઓના હજારે મુખચંદ્રના મધ્યમાં આવી જવાથી રાહુના લક્ષ્યમાં આવતો નથી. - જેનાં મંદિરના ધ્વજાપટની પાટલીઓ ચાલતા મતિઓની કાંતિના નિર્ઝરવડે આકાશ તલના હલાવવાથી ભ્રાંતિરૂપે આણેલું ગંગાજળ જાણે ફેકતી હોય. 18. - જ્યાં શિવજીની આંખનો અગ્નિ ભુલાણ નથી એ કામદેવ ઉઘડેલાં કમળ જેવી લાંબી આંખવાળી સ્ત્રીઓના વિલાસના અમૃતના સ્થાનરૂપ કુચકુંભને નિવાસ મુકત નથી. 17. Jun Gun Aaradhak Trust - 19