Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 24. 86. બતાવે છે, અને નિવાસના પાંજરામાંથી અતિ શેક દેખાડતી પિપટીઓ કાન દેતી રહી છે. - જે અદ્ભુત ધામમાં કઈ પણ આગળના ચક્રવર્તીએ જન્મ નથી લીધે તેવું લગ્ન પામીને શિવજીની કૃપાથી રાજાને પુત્ર પ્રાપ્ત થયો. 85. ભ્રમરના શબ્દ સહિત દેવતાઈ પુલો પડયાં, સુરનું દુદુભિ વાગ્યું, દિશાઓ પરમ પ્રસન્નતા પામી, કુમારની સાથે જ જાણે ગુણો ઉત્પન્ન થયા હોય. ના નવા પ્રતાપના કેટાના સમૂહની કાંતિવડે અને નિરંતર રાતના દીવાની સંપત્તિવડે એ જગતના નેત્રને બાળક ચંદ્રમાની પેઠે ઉદયની સંધ્યાવડે જેમ તેમ શોભા પાપો.. 87. ના નિર્મળ એવી પાસેની ઘરની ભીંતમાં લેકર શરીરવડે પ્રતિબિંબ પડયાં છે તેથી કૃતજ્ઞપણાથી (આપણી કરેલી) સેવા સંભારશે એમ દિશાઓએ ખોળામાં લીધે હોય એવો રાજપુત્ર શોભે છે. 88. . એ પછી રાજાને પુત્ર થયાની વાત પ્રથમ દેવતાઓને આનંદ પમાડે એવા નાંદિના નાદે કરી, તે પછી તેના યોગ્ય ઉત્સાહથી સ્ત્રીઓના ઉતાવળે ચાલવાની લીલાથી ગગદિત થયેલા વાગ્વિલાસે કરી. 89. ચારણને સેનાં દેવાય છે, ગીતને ધ્વનિ થઈ રહ્યા છે, ગાયકે ગાય છે, કરટ નામના હલકા લેકે લેટી રહ્યા છે, નૃત્યનો ઉત્સવ આરંભાઈ રહ્યા છે, જ્યાં મંગળની તુરી અને દુંદુભિના નાદ થઈ રહ્યા છે, ઊંચે સ્વરે વૈતાલિકો ગાય છે, અને આગળના રાજાઓને ઉલંધી જાય એવી રીતે વખાણ થાય છે, એવું રાજાનું ઘર થઈ રહ્યું છે. 90. એ પછી ઉચિત કર્મમાં આસ્થા રાખનારા ગોરે બતાવેલાં બધાં કર્મ વિધાન જાણવાવાળા રાજાએ કર્યો અને વારંવાર એ રાજા પુત્રના સ્પશથી મહોત્સવને અનુભવ કરે છે. આ જગતમાં ગર્વધ્યનું એ મુખ્ય - 91. ઈતિશ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિકાશ્મીરક ભટ્ટ બિલ્હણના કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત નામના મહાકાવ્યમાં આચાર્ય વલ્લભજી હરિદત્તના ન કરેલ ગઇ ભાષાંતરમાં બીજો સર્ગ સમાપ્ત થયેTrust P.P. Ac. Gunratnasuri M.S.