Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ ૩ર : રણના ઉત્સવમાં સર્વ ઠેકાણે આજ્ઞા કરે છે. અને રાજા યશ જેમાં મુગટ. રૂપ છે એવાં તે પુત્રનાં મેળવેલાં જયરૂપી અમૃત પીયે છે. 60. - તે હાથીના કુંભસ્થળના સિંદુરથી રાતા દરિયા જેવો શો છે. - લની સેનાના ક્ષયથી નીકળેલી લેહીની નદીના સમૂહવડે જાણે ભર્યો હોય એ શોભે છે. -. ચાલુક્ય રૂપી રામ, હરિ (ઘેડા અને વાનર) ની સેના સહિત કાંઠા ઉપર આવ્યાં ત્યારે પ્રગટ થતી મોતીની છીપને બહાને જાણે ભયે કરી દાંત પિતાના) ખેંચી કહાડતે હોય શું? 62. ' તે જ્યારે મલયાદ્રિનાં કુંજમાં પેઠે ત્યારે તેની સેનાના હાથીના કાનના ફડફડાટથી વસંતઋતુ વિના પણ વિગિનીઓને તાપ કરનારે ચંદન વાયુ પ્રગટી નીકળ્યો. * છે. એ કુંતલરાજપુત્ર કઈ જાતની રાજહંસની લીલા દેખાડે છે. તે તરવારની ધારારૂપી જળમાં મળેલે શત્રુઓને યશ તે જાણે દુધ હોય એમ જાણીને ખેંચી લે છે. : - તે વીરમાં અગ્રણી જ્યારે વિજયમાં ઉદ્યક્ત થઈને ધનુષ્ય દંડ ખેચે છે ત્યારે દ્રવિડ દેશની સ્ત્રીઓનાં મુખ ઉનામાં ઉના નિશાસાથી ઝાંખો પડી ગયાં. - તે (જ્યારે) વિરૂદ્ધ (ય) ત્યારે ચોલ દેશના રાજાએ અતિશ્રમને લીધે પર્વતનાં ઝરણુંનું પાણી પશુની પેઠે સ્તનના સ્વાદની પેઠે પીને ઓય મા એમ કહીને પૃથ્વીને ત્યાગ કર્યો. -. તેણે શરણે આવેલા માલવ દેશના રાજાને અકંટક રાજ્ય ઉપર સ્થાપ્યો. કન્યા દેવાને બહાને તેને ઘણું રાજાઓ સર્વસ્વનું દાન કરે છે. 67. * તે સંગ્રામમાં મલ જેવા રાજાના ગેલેક્ષમાં એક વીર પુત્રે ન છતી શકાય અને હેટી લડાઈઓ પાડનારા શત્ર રાજાઓની કેટલી લડાઈને પ. તાના અદ્ભુત સાહસવાળા બે બાહુના પરાક્રમ વડે નથી છતી? (અર્થાત બધી લડાઈઓમાં જીત મેળવી છે). . તે અતિ ઉંચે અને ઉંચી ગરદનવાળાને જ મારનાર છે તેની 68. P.P. Ac. Gunratnasuri M.S. Jun'Gun Aaradhak Frust