Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ ર૫ સર્ગ 3 જે. વિખ્યાત ગુણવાળે એ બાળક, કાંઈ જુદા જ પ્રકારની ચેષ્ટા કરે છે તેથી અનુમાન કરેલાં પરાક્રમ અને અભુત તેજને લીધે પોતાના પિતા) રાજા (આહવમલ) તરફથી શ્રી વિક્રમાદિત્ય એવું નામ પામ્યો. (તેના પિતાએ તેનું 'વિક્રમાદિત્ય નામ પાડયું.) એ ચાલુક્ય વંશ ભૂષણ રાજાની સ્ત્રી, યશવડે જેણે દિશાનાં મુખ રંજીત કર્યા છે એવો અને પોતે ઉજ્વળ કાંતિવાળો છે એવા વિક્રમાદિત્ય (પુત્ર) વડે સામ્રાજ્ય લક્ષ્મી જેમ પરાક્રમ વડે શોભે તેની પેઠે શોભી રહી છે. 2. 1 એ (બાળક) હસ્તકમળ વડે હાર પકડી રાખીને ધાવવાને પ્રવૃત્ત થયો તે મહારે ભોગમાં ગુણિયો બહાર રાખવા યોગ્ય નથી એમ જાણે પિતાને સ્વભાવ જણાવતો હોય (એવો લાગે છે). 3. (મહેની) મહાય જઈને બહાર પાછી નીકળતી હોય શું એવી માનાં સ્તન અને ખોળામાં વિલાસ કરતી હારની શોભા તે જાણે નિમિત્ત વગર હે મરકાવતા એ બાળકના હાસ્યની કિરણ હોય એવી રાજાના નેત્રસવમાં ધજા પતાકા સમાન થઈ પડી. તે (બાળક) ની મુઠીમાં પેઠેલી રાતા રત્નરૂપી દીવાની શોભી રહેલી - કાંતિની ટસર તે જાણે શત્રુના કંઠના લોહીવાળી થયેલી બાળકની ભેળી ઉત્પન્ન થયેલી તરવાર હોય તેવી શોભે છે. એ કુમાર જે બેઠેલાને મૂકીને ઉભેલાંની તરફ (રીખ ) ગયો તે એ ઊંચા મનવાળો નીચા તરફ થનારી એવી અધિક વિમુખતા જણ વતે હોય શું ? 1. બિલ્ડણનીચેનાં નામ વાપરે છે. વિશ્વમાં , વિશ્વમાંવાવ, વિકમ અંછા, અને વિશ્વમાય તેવ, અને વિમા પણ જોવામાં આવે છે. તેનું બીજું નામ ત્રિભુવનમg છે (બીલ્ડણ લેખ). 2. ગુણવાન પુરૂષે. (હાર પણ ગુણ (દરા) વાળો છે. 5. Jun Gun Aaradhak Trust