Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 17 જ્યાં કામદેવની અસ્ત્ર કુશળતા અભુત છે કે જે કમળ સરખાં સ્ત્રીનાં નેત્રવડે શિલા જેવાં કઠોર મનને પણ વીંધી નાંખે છે. * 20, - સમુદ્રની વેલા તે રતિરૂપી રત્નની સંપત્તિ અને વીજળીરૂપી સ્ત્રી તથા મેઘ મંડળીનું તાંડવ તેમ વિભ્રમરૂપી તારા જેમાં છે એવી નભસ્થળી તે કામદેવની રચેલી શય્યા છે તે જ્યાં શોભે છે. . 21. જ્યાં વર્ષમાં પણ હર્ષથી ગદ્ગદ્ થએલા હંસો તળાવડીના ગુણથી સ્થિતિ મૂકતા નથી. દુર્જને જ્યાં અલંઘનીય કિલ્લાની અતિ ઉંચાઈના યશ ગાય છે. ' 22. - રાતમાં જ્યાં ઉંચાં ઘરની સોબત કરતા ચંદ્રમાનું હરિણ સ્ત્રીઓના વસંત ઋતુની દૂર્વાના અંકુર વાંકી કાંધ કરીને ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે.. * 23. - જ્યાં અધીર લોચન સ્ત્રીઓ, ઘેર ઘેર પાશલા વગરનું નેત્રરૂપી હરિ. ણુનું બંધન જેમાં છે, અને જ્યાં અક્ષર વગરનું કામદેવનું શાસન છે એવું વિચિત્ર પ્રકારનું નૃત્ય આચરે છે. - * 24. આ (નગર) ત્રણ લેકના અદ્ભુત ગુણુ વડે મનને માર્ગ પણ છેડીને રહેલું છે અને એ અલકાનગરી માનસ (મન અને માનસ સરોવર) થી પ્રખ્યાત છે ત્યારે તે કેમ સરખાઈ કરી શકે. 25. પરશુરામના પ્રચંડ એવા ધનુષના પરિશ્રમવાળો એ રાજા બધી દિશાએને જીતીને સંકડો માગણોને ભરી દે એવો રહે છે. સમૃદ્ધિનું ફળ પાત્રે દાન દેવું એ છે. 26. જગતમાં અમુલ્ય બધી વસ્તુઓ રાજાને પગ તળે છે તે પણ પુત્ર મુખરૂપ ચંદ્રનું દર્શન વિના એ રાજા પ્રભાત કાળના નીપલ જેવા દીન નેત્રવાળે થયે. 27. એ રાજા કંઠમાં આવેલાં ગદ્ગદ્ પદ વડે સરસ્વતીના હારની લતા જે ની ઉજળી દાંતની કિરણને પ્રકાશને એક વખત પિતાની સ્ત્રીને કહેવા લાગ્યો. તે - 28 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust