Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 56. 57, 58. 21. અને અખંડ સૌભાગ્ય વિલાસવાળી એ સ્ત્રીની સાથે પાછો રાજ્ય સુખમાં રમણ કરવા લાગ્યું. ક્રમે કરીને ઇંદ્ર સરખો એ રાજા, એ સ્ત્રીને વિષે મનહર પુત્ર સારાં મુહૂર્તમાં પ્રાપ્ત કરીને, ઝાઝે ઉત્સવ કર્યો (એ હેઈને) પરમ નિવૃત્તિ પામે. તે (પુત્ર) ચંદ્રની પેઠે ઉજવળ મુખવાળો હેઈને કુળના નેત્ર રૂપી ચકેરને પારણું (તૃપ્તિ) કરનારો તે પ્રસન્ન એવા રાજા થકી ઘટિત એવું સેમ નામ પામે. . 58. અનન્ય સામાન્ય પુત્રને બતાવનારી આકાશવાણીને નિરંતર સંભારતો થકો મધ્યમ લેકનેં ધણી એ રાજા બીજા ગર્ભ માટે દઢ ઉત્સાહ વાળો થયો. - તે પછી રાજાએ ગર્ભમાં રહેલા કેઈની કાંતિ વડે લિપ્ત થએલી અને નિર્મળ એવા સ્ફટિકની કાંતિવાળી રાણીનાં લમણું ખુલતાં ઈંડા જેવાં પીંગળાં દેખતે હો.. તેણે તેમની મહોરી વૃષ્ટિ કરાવી, વિચિત્ર પ્રકારનાં ઉપયાચિત કરાવ્યાં. શિવજીની કૃપાથી યોગ્ય પુત્રની લાલસા વાળા તે રાજાએ શું શું ન કર્યું. ' 61. . - રાણુ, વિપાદરૂપી પંકને નાશ થયાથી સુધાના પ્રવાહથી એલી દેહરૂપી કેળને ધારણ કરતી (એવી હેઈને) રાજાના મનને નિરંતર પ્રસન્ન કરતી. દુધને માટે ચંદ્રને નવીને નકી તેના કુચરૂપી કુંભમાં અમૃત ભર્યું. જે કમળ સરખાં કાળાં તે બે (સ્તન)નાં મુખ થયાં છે તે લાંછનની કાંતિવાળાં હોય એવાં શોભે છે. . 63. રાજાની સ્ત્રીના કુચરૂપી સેનાના ઘડા દુધને બહાને સુધારસ ધારણ કરે છે, (તે ઉપરનું) ઠંડકના ઉપચાર માટે અર્પણ કરેલું આર્દ ચંદન તે ગળવાના શુદ્ધ વસ્ત્રની શોભા ધરે છે. છે. પોતાના કામની સિદ્ધિ સારું અપાતાં દેવાર્થ પશુ વિગેરે. . 64.