Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 14 ઈના અવધિરૂપ સમુદ્રને માનીને રામચંદ્રજીના કરેલા સેતુમાં સમસ્યા પુરવાને ઉકંતિ થ (સેતુને ત્રુટી ગયેલે ભાગ જેમ સમસ્યા પુરે એમ પુરવાને) 110. જેણે હાથના ગર્વથી દ્રવિડના મુખીને જે એક વીર હાઈને સામે દો તેણે બાણના સમૂહથી થતા છિદ્ર ઉપર છિદ્ર વડે વીર રસનું અભાજન કર્યું. 114, - જે રાજાએ યશરૂપી લુગડું લુટી લેવામાં કેલી કરવાવાળાએ કંપિત અંગવાળી કરીને બે હાથના બળથી કાંચીને પકડીને ચોળ રાજ્યની લમીને ખેંચી લાવ્યો. 115. જેની બીકથી ભાગી ગયેલા ચેલ રાજાને કાંટાવાળા વનના ભાગે હજી પણ શું થવાનું છે એ જાણવા સારૂ અક્ષર જાણે જેવા હોય તે સારૂ કપાળને ભાગ ફાડી નાંખ્યો. . 116. જેના ભુજના પરાક્રમને ઘણે અગ્નિ નિઃશેષ શત્રુવર્ગને બાળે છે ત્યારે શત્રુ રાજાએ વિચારતે કઈ પણ મંત્ર એ અટકાવી શક્યો નહીં. 117. એ રાજા જ્યારે પરાક્રમ કરે છે ત્યારે અસ્ત્રની કુશળતાની વિધિમાં શું કહીએ; કે જેનાં લાંબાં બાણ કામદેવના બાણની પેઠે સર્વથી સહન ન કરી શકાય એવાં છે, અને જેનો ભુજ, ઉંચી પ્રત્યંચામાંથી નિકળેલા નિરતર કઠિન શબ્દોથી જેને અગ્રવાદ પ્રાપ્ત થયા છે એવો હોઈને યુદ્ધમાં રાજાએને બેભાન કરે છે. ઇતિશ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ બિહણના કરેલા 118. વિક્રમાંકદેવ ચરિત મહાકાવ્યમાં આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલ - ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં પ્રથમ સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri.s. Jun Gun Aaradhak Trust