Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ સંધ્યાની સમાધિમાં ભગવાન (બ્રહ્મા) હતા તે વખતે ઇંદ્ર હાથ જેડી નમસ્કાર કરીને મસ્તકના મુગટમાં રહેલા પારિજાતના ફુલમાં રહેલા ભ્રમરેના નાદવડે બેવડાણાં એવાં વચને વડે વિનતિ કરી. 39. જે ઐરાવત હાથીના મદના જળના સંગવડે મળેલા ભ્રમરની માળા તે સામ્રાજ્ય લક્ષ્મીના જય રણ સરખા બે દાંત ઉપર જાણે વંદન કરવાની માળા કેમ ધારણ કરી હોય એવી (બે) છે. 40. જે મહારું છત્ર છે તે મહારા હજાર નેત્રરૂપી કમળમાં લેલ એવા * ભ્રમરના ટોળા સરખું કાળું હાઈને રાજ્ય લક્ષ્મીના મુખ ઉપર કરતુરીના ચાંડલાની શભા ધારણ કરે છે. 41. જે નંદન વનમાં કલ્પવૃક્ષની છાયામાં રતિ શ્રમથી વિશ્રાંતિ લેવા સારૂ (બેઠેલી) દેવતાની સ્ત્રીઓ મહારા શોર્ય રસે વૃદ્ધિ પામેલા યશગાય છે, 41. અથવા બહુ કહેવાથી શું ? આજે ઇંદ્ર અંકુશ વગરના મહિમાનું પાત્ર થયો છે તે બધાએ સ્વામી આપની પાદ સેવાની રજ માથે રહડાવી છે તેને પ્રભાવ છે. હે નાથ! પૃથ્વીમાં હાલમાં એવું અનિષ્ટ (થાય છે એમ) જાસુસે હુને નિવેદન કરેલ છે કે જે હું માનું છઉં કે દેવતાઓને યજ્ઞ વિભાગને ભોગ મરણ માત્રમાં રહેશે. . (માટે, તમારે ધર્મ દ્વેષીઓને નિવારવા માટે કઈક અવાર્ય વીર્ય ઉત્પન્ન કરે ઘટે છે કે સૂર્યના કિરણના ફેલાવાની પેઠે જેના વંશથી દિશાઓ સ્વસ્થ કરાય. 45, એવી રીતે ઇંદ્ર બોલાતું વચન બ્રહ્માએ સાંભળીને સંધ્યાના જપથી પૂર્ણ એવા ખોબામાં ધ્યાનવાળાં પિતાનાં ને મૂક્યાં. 46. તેવામાં કાંડાના પૃષ્ટ ભાગ ઉપર શોભી રહ્યા એવા ઇંદ્ર નીલમણિના કંકણની શોભાથી જાણે જેણે ધર્મ પ્રતિબંધને બાંધવા સારૂ ભેળા ઉત્પન્ન થયેલા નાગપાશા બાંધ્યા હોય ? ઉંચી તર્જની કરેલા હાથ વડે લક્ષપૂર્વક જાણે જોઇ રહ્યા હોય 43. 44. 47. P.P. Ac. Gunratnasuri M.S.