________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિભાષા પ્રકરણ.
મહિનામાં એસડે લાવી મુકવા તથા જુલાબ અને ઉલટી થવા સારૂ જે એસડા જોઈએ તે વિશાખ તથા જેઠમાં લાવી મુકવાં. જે ઝાડનું જાડું મુળ છે તે મુળની છાલ લેવી. તથા જે વનસ્પતીનું મુળ પાતળું છે તેનું મુળજ લેવું, અથવા પાન ફુલ મુલ સુદ્ધાં પણ લેવાં, વડતથા પીપરનાં ઝાડ જાબુ અંબાડે પી. પળો વગેરેની છાલ લેવી; બી,ખેર, આશરે, મઉડા, બાવળ વગેરે ઝાડની અંતર છાલ લેવી. તાલીસપત્ર, તમાલપત્ર, કુંવાર, નાગવેલ, વગેરેનાં પાનડાં લેવાં. ત્રીફલા, સોપારી, બેર વગેરેનાં ફલો લેવાં; ધાવરી, ખાખરે, ગુલાબ, વગેરેનાં ફલો લેવાં; થાર, આકડો વગેરેનું દૂધ લેવું, એ પ્રકારે એસિડનું ગ્રહણ કરવું, વખત તથા દેશના વિશે કીઆ કીઆ દેશનું પ્રબલ હોય છે તે.
ભાદર શ્રાવણ માહ માગસર, પિશ, આશા, એટલા માસોમાં વાયુનું પ્રબલ જાણવું વિશાક, આ, જે કાર્તિક, એ મહિનામાં પીત્તનું પ્રબળ જાણવું તથા ફાગણ, ચઇ; એમાં કફનું જોર-તથા દક્ષિણ તથા પશ્ચિમ સમુદ્રના તીરે પીત્તને વધારે અને પૂર્વ સમુદ્રના તીરે ગરમી હોય છે-ઉત્તર દેશમાં ચંડ હોય છે–સીંહ દરીની તળેટીમાં પીત્ત વધારે હોય છે અને તેના મથાળે કફને વધારે હોય છે-કાવેરીના દક્ષિણ તીરે ઉણું પણ હોય છે- તુંગભદ્રાના તીરે પીત્તને વધારે હોય છે. કૃષ્ણના તીરે વાતનો વધારો હોય છે. ગોદાવરીના બેઉ ભાગમાં. ત્રિદોષનુ સેળ ભેળપણું હોય છે- તાપી તીરે તથા તાપીના દક્ષિણ ભાગમાં વાતને વધારે રેવા તીરે તથા તેના દક્ષિણ ભાગમાં પિત્તને વધારે મહીના કાંઠે તથા તેના દક્ષિણ પડખે પિત્તને વધારે પાર્વતી તીરે દષથી સેળભેળ હોય છે; ગંગા તથા જમનાના તીરે સરદી હોય છે-એ પ્રમાણે કાળ, દેશ, એને વિચાર કરી ઓસડ આપવું,
વિદ્ય લક્ષણ–ગુરૂ પાસેથી સંપૂર્ણ વિદ્યક શીખેલો તથા રસાયણ વગેરે એસડા બનાવવામાં કુશળ તથા જમવાળે, લોભવના, ધીરજવાન, દયાવંત, સારું આચરણવાળે, અભીમાન વીનાને: ધરમ કરનારે, આળસ વિનાનો, દેવની ભકતી કરનારે, એવાં લક્ષણેથી ચુકત જોઇએ અને જેને એક એક રેગ ઉપર એકસો ઉપાયેની ખબર છે તેને વિદ્ય કહે છે. ત્રણ ઉપાય જાણે છે, તેને ચીકીત્સક કહે છે. સાતસો ઉપાય જાણે છે, તેને ધનવંતરી કહે છે. એ કરતાં વધારે વિનાં લક્ષણે કેશાંતરેના વીશે જોવાં,
ઓસડ લેવાને વખત– વધે ઘણું કરી. ઓસડ પ્રાત:કાળે આપવું પણ અંગરસ, કક , ઉકાળે તથા ફાંટ, તથા હમ, એ તો વિશેષેકરી સવારમાંજ આપવા પિત્ત, કફ, એનો પ્રકોપ થયો છતાં પિત્તને જુલાબ અને કફને ઉલટી તેમજ લેખન (અપતર્પણ ) એટલે જાડાને પાતળે કરવાનું ( એટલે વાયુ વગેરે
For Private and Personal Use Only