________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિભાષા પ્રકરણ,
આ પર્ભાિષામાં ચાર પ્રકરણેા છે તે એવા કે, ૧ પેહેલું બીજું વૈદ્ય લક્ષણ, ૩ ત્રીજું એસડ લેવાના વખત, ૪ પ્રકરણ-એવી રીતે ચાર પ્રકરણા જાણવાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચુક્તાયુક્ત વિચાર, ૨ શું ઓસડ પ્રતિનિધી
યુક્તાયુક્તવિચાર—સર્વ કામમાં નવાંજ એસા તેમવાં પણ વાવડીંગ, પીપર, ગાળ, ધાણા, ઘી, મધ, એ છ પદાથી તે એક વર્સના જીના લેવા, ગળા, કુંડાની છાલ, અડુરસા, ભુરૂ કહેાળું, શતાવરી, આસંધ, કેરાંટા, વરીઆલી, ચાંદવેલ, એ એસડા હમેશાં તાજા જ લેવાં, તાજા' તેથી ખમણાં લેવાં નહિ. બીજા' એમડા લીલાં તથા તાજા છતાં પણ અમણાં લેવાં- જે એસડ લેવા વગેરેને વખત કહેલા નથી ત્યાં સવાર જાણવી તથા જે આસડાંનુ અંગ કહેલું નથી ત્યાં તેનુ મૂલ લેવું-તથા જ્યાં ભાગ કહેલા નથી ત્યાં ખરાખરભાગ જાણવા-જ્યાં પાત્ર કહેલું નથી ત્યાં માટીનુ ં વાસણ લેવું, પ્રયાગમાં એક એસડ બે વખત આપ્યું હોય તે ખમણું લેવું, ચુર્ણ તથા શ્રી તથા તેલ વગેરે સ્નેહ પદાથામાં તથા અવલેહુમાં સુખડ કહી હાય તા ધાળીસુખડ લેવી–એક વરસ પછી એસડાનું તેજ તથા ગુણ આછે. થાયછે. તેમાં બે મહિના પછી ચુર્ણ નકામું પડેછે. તથા ગાળી અને અવલેહ એક વરસ પછી ઉપયોગ વીનાના થાયછે. ઘી અને તેલ વગેરે પણ ચાર મહિના પછી ગુણ વિનાના થાયછે. આસા તથા હલકા પાક એ એક વરસ પછી ગુણ વિનાના થાયછે. તથા આસવ અને સેાના વગેરે સર્વ ધાતુની ભસ્મા તથા રસાયણા એ જેમ જેમ જીનાં થાય તેમ તેમ તેના ગુણા વધતાં જાયછે, રેગા ઉપર ચુર્ણ ઉકાળા વગેરેની ચેાજના ગણ ઉપર કરવાની છતાં ગણામાં એકાદું એસડ રાગને અનકુલ ન પડતુ હોય અને તે એસડ વ ગણ વગેરે ઉપર અનુકુલ હાય તાજ કાઢી નાંખવું, તથા એકાદું ઓસડ ઘટારત છતાં ગણ પ્રમાણે ન હોય તાજ પેાતાની બુદ્ધીયે કરી તેને ઉપયોગ કરવા.
For Private and Personal Use Only
એસડે લાવવાના પ્રકાર—પ્રાત:કાળમાં ઉઠી સ્વસ્તચીત્તથી પવીત્ર થવું, પછી સારે। દિવસ જોઈ દેવને નમસ્કાર તથા તેનુ ધ્યાન કરી કાઈની સાથે કાંઈ ન મેલતાં જ્યાંથી તે આસડા લાવવાનાં હોય ત્યાં જઇ તે આસાની ઊત્તર દિશાનું મુલ અથવા છાલ કાઢી લાવવી-જે આસડ રાફડા ઉપર ઉગેલું તથા નરશી જગ્યા ઉપરના, તથા પાણીના આશ્રયથી હાય છે તે, તથા સ્મશાનભુમી ઉપર થાય છે તે, તથા જે જગ્યા ઉપર ઘાસ થતું નથી તે જગ્યા ઉપરનુ" ઓસડ, તથા અજાર વગેરે ઠેકાણે ઉગેલું હાય, તથા ઉધે લાગેલી એવા પ્રકારનાં આમડા લાવવાં નહિ. તેથી કાંઇ પણ કામ થાતુ નહિ. આસા તથા કાર્તિક મહિનામાં સર્વ ઓસડા રસથી ભરેલાં થાય છે એ માટે હરેક કામ સારૂ તે એ