Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુચના. સુચના એટલે આ પુસ્તકમાં જે શબ્દોનો અર્થ કર્યા નથી તેનો ખુલાસો તેના અહીં ત્રણ પ્રકાર કહેલા છે તે એવાકે પહેલો એસડો વગેરેના વજન બાબત, બીજે ઊકાળા વગેરેની કીઆઓ વિશે, ત્રીજો પ્રકાર સ્નેહ પાક બાબત; એસિડ વગેરેનું વજન. જે ઊકાળા વગેરે એસડામાં જણસેનું વજન કહેલું નથી ત્યાં સર્વ એસિડ તોલમાં બરાબર લેવાં પણ તે બરાબર કેટલાં લેવાં એ સંશય એવી રીતે મટાડે કે જ્યાં સ્વરસ એટલે જણસને અંગરસ લેવા બાબત કહેલું છે ત્યાં સ્વરની માત્રા હમેશા બે તોલા નેમવી. સ્વરસમાં ખાંડ, સાકર, મધ, ગોળ, ઈત્યાદી નાખવાનું હોય તો તે અરધે તેલ નાંખવું. પુટપાકની માત્રા હમેશાં ચાર તેલા જોઈએ તેમાં મધ નાખવું હોય તો એક તેલ નાખવું, તથા કલક ચૂરણાદીક નાખવું પડેતે સ્વરસની પેઠે છે, માસા જોઈએ, ઉકાળાદી પ્રક્રિયા. ઊકાળો–ઊકાળા મહેલાં સર્વ ઓસડ મલી હમેશાં ચાર તોલા લઈ ખાંડવાં અને સેલગણું એટલે જ, તોલા પાણી નાંખી ધીમા તાપે હાંડલામાં ઊકાળો પછી આઠમે ભાગ એટલે ૮ તલા બાકી રાખી નવશેકે પી તેટલો સહન ન થાય તો ૪ તોલા લે. નાના છોકરાને - તોલાથી તે ૧ તોલા સુધી આપ, તે ઊકાળે નરણે કેઠે તથા અનાજનું પાચન સારી પેઠે થયા પછી લે. ઊકાળામાં ખાંડ, સાકર, નાંખવાની હેય તો વાત પીત્ત, કફ, એ રોગો ઉપર અનુક્રમથી ૪ . ૮ મે તથા ૧૬ મે ભાગ નાંખ, અને મધ નાખવાનું હોય તો ઉલટું એટલે કફ ઊપર ૪ થો ભાગ, પીત્ત ઊપર આઠમે ભાગ, અને વાયુથી થયેલા રેગ ઊપર ૧૬ મે ભાગ એ પ્રમાણે નાખવું–જીરૂ, ગુગળ, ખાર, શીળાજીત, હીંગ વગેરે એસડા ૩ ત્રણ માસા સુધી નાંખવા—દૂધ, ઘી, ગોળ, તેલ, કક, ચુર્ણ વગેરે એસડેઊકાળામાં તોલે તોલે નાખવાં, કાંટ. * તથાહમ એનુ પણ વજન તથા તેમાં નાખવાની જણસનું વજન ઉકાળા પ્રમાણે જ જાણવું કલ્ડ-લીલું અથવા પલાળેલું કવા સૂકું ઓસડ લઈ પથરા ઊપર વાટે છે તેને કલ્ક કહે છે, તેનું પ્રમાણ ૧ તેલ જોઈએ, કકમાં મધ, ઘી, તેલ વગેરે કકથી બમણું જોઈએ, ખાંડ, સાકર, ગેલ, એ બરાબર નાખવાં અને એસિડ ચાગણ જોઈએ. || જણસા ખાંડી ઉહા પાણીમાં નાંખી તેજ વખત ગળીને જ પાણી લે છે તે. * જણસે રાતે પાણીમાં પલાળી સવારે પેળી જે પાણી લે છે તે, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 194