Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુચના. ચુરણ–ઘણું સુકેલું એસિડ લેઈ સારી રીતે ઝીણું કરી વસ વડે ગાળવું, તે ગાળેલા ભુકાને ચુરણ કહે છે. તે મોટી ઉમરના માણસને બે- તેલાથી એક તોલા સુધી, તથા મહાના છોકરાને ૧ માસાથી ૩ માસા સુધી વિચાર કરી ઘટારત પ્રમાણે આપવું. ચરણમાં ગાળ ચૂરણ જેટલે નાંખવે તથા સાકર બમણું નાંખવી. હીંગ નાંખવી તે શેકીને નાંખી હેય હાંફ અથવા મુરછા આવતી નથી. ઘી, વગેરેની સાથે ચુર્ણ ચાટવું પડતું ચુર્ણથી બમણું ઘી વગેરે જોઈએ. પાણીમાં મેળવી ચુર્ણ લેવું હોય તો પાણી ચાગણું જોઈએ, ચુર્ણ, અવલેહ (ચાટણ ) ગોળી, કલ્ક, એ ખાધા પછી જે પાણી અથવા દૂધ પીવાનું તે વાત, કફ, એ રેગે ઊપર અનુક્રમે કરી ૧૨-૮-૨ તોલા પીવું એટલે જેમ પાણી ઊપર તેલનું ટીપું પડતાં વેતજ ચારે તરફ ફેલાય છે, તેમ અનુપાનના રવડે એસડ પણ સર્વ અંગમાં ફેલાય છે. કેાઈ ચુર્ણને લીંબુના રસની વગેરે ભાવના એટલે પુત્ર દેવે પતો જેટલા રસમાં સર્વ ચુર્ણ પલળે તેટલું જ ભાવનાનું પ્રમાણ સમજવું. જે પણ ઊપર ઉકાળા વગેરેનાં પ્રમાણે કહેલા છે તેપણ દેશ, વખત, પ્રકૃતી ઊંમર, અને શક્તિ વગેરેને સારી પેઠે વિચાર કરી કહેલાં ઓસડાનાં વજને વગેરે ઉપયોગમાં લાવવાં. સ્નેહપાક. કલક કરતાં ચાગણું ઘી, અથવા તેલ, લઈ તેનાથી ચગણું પાણુ કિંવા બીજે દ્રવ પદાર્થ નાંખી પકવવું. પછી તઈઆર થએલા સ્નેહની માત્રા ૪ તલા પીવી, જે જણસનું તેલ અથવા ઘી કાઢવાનું હોય તેનાથી ગણું પાછું નાંખી ચોથા ભાગનું બાકી રાખવું. અને તેની સાથે તેલ કિંવા ઘી તઇઆર કરવું-સુંવાળી જણસ હોય તો પાણી ચોગણું તથા કઠણ હેયતે સોળ ઘણુ પાણી નાંખવું. જ્યાં કેવળ પાણી, ઉકાળે, અને સ્વરસ એ વડે સ્નેહ તઈઆર કરે છે તો ત્યાં કલકને ભાગ અનુક્રમે કરી ૪ થી ૬ કે ૮ મો ભાગ નાંખો , દૂધ, દહી, સ્વરસ, અને છાશ, એની સાથે સ્નેહ તઈઆર કરે હેયતા આઠમે ભાગ કલ્ક નેમ, અને કલકને સારે પાક થવા સારૂ તેમાં ઘણું પાણી નાંખવું-જ્યાં કેવળ ઉકાળા વડે સ્નેહ તઇઆર કરવાનો છે ત્યાં ઉકાળાના એસડેનેજ કલ્ક નાંખી સ્નેહ તઈઆર કરે-જ્યાં દૂધ વડે સ્નેહ તઈઆર કરવાનું છે ત્યાં સડો કરતાં આઠ ઘણું દૂધ અને દૂધથી ગણુ પાણું નાંખી પકવવું. સ્નેહનું ટીપું અગ્ની ઉપર નાખી જોઈએ તે તડતડ થવા લાગે એટલે શીદ્ધ થયો એવું સમજવું. ફેણ આવવા લાગે એટલે સમજવું કે તેલ તઇઆર થયું, અને ફેણ આવીને મટી જાય એટલે ઘી તઈઆર થયું એવું જાણવું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 194