Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ ભવ સંબંધી પ્રશ્ન–પ્રભુએ કહેલ તેને પૂર્વ ભવ-તેમાં વસંત દેવ ને કામપાળ તથા મદિરા ને કેસરનું સવિસ્તર વૃત્તાંત–પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું-પ્રભુનું નિવણ–આયુષ્યનું પ્રમાણ–ચક્રાયુધનું કેટિશિલાએ મેક્ષ ગમન-વગેરે– આ પર્વ પાંચમું સમાસ | સર્ગ ૮ ામાં–શ્રીકુંથુનાથ ચરિત્ર-તેમને પૂર્વભવ-સિંહાવહ રાજાએ લીધેલ દીક્ષા-વીશ સ્થાનકનું આરાધન-તીર્થકર નામ કમને બંધ–સવર્થ સિદ્ધ ઉપજવું-હસ્તીનાપુર નગરમાં શૂર રાજા તથા શ્રીદેવીનું વર્ણન–શ્રી દેવીની કક્ષીમાં સર્વાર્થ સિદ્ધથી અવીને ઉપજવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વ-પુત્ર જન્મ-દેવકૃત જન્મોચ્છવ-ઇંદ્રે કરેલી સ્તુતિ-કુંથુનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા–પાણિગ્રહણ–રાજ્ય સ્થાપન-ચક્ર રત્નનું ઉત્પન્ન થવું–છ ખંડન દિગ્વિજ્ય-છઠ્ઠા ચક્રી તરીકે અભિષેક-કાંતિક દેવોનું આવવું-પ્રભુએ લીધેલ દીક્ષાપ્રથમ પારણું-કેવળ જ્ઞાનની નિષ્પત્તિ-સમવસરણુ-ઇંદ્રાગમન- કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુની દેશનામન શુદ્ધિની આવશ્યકતાને ઉપદેશ–ગણધર સ્થાપના–મક્ષ અક્ષણ–પ્રભુને પરિવાર–સમેતશિખર પધારવું-પ્રભુનું નિર્વાણ—આયુષ્યનું પ્રમાણ - સ થી નાનાં-શ્રીઅરનાથ ચરિત્ર-તેમને પૂર્વભવ–ધનપતિ રાજાએ લીધેલ દીક્ષા–વીશ સ્થાનકનું આરાધનતીર્થકર નામ કર્મનું ઉપાર્જન-વિમા પ્રેમકે ઉપજવું-હસ્તીનાપુરમાં સુદર્શન રાજા ને મહાદેવીનું વર્ણનનવમા પ્રેમકથી અવવું–મહા દેવીની કક્ષામાં ઉપજવું–ચૌદ સ્વ-પ્રભુને જન્મ-દેવકૃત જન્મોઍવ-ઇંદ્ર કરેલ સ્તુતિ-અરનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા–વિવાહ-રાજ્ય સ્થાપન-સાતમા ચક્રવતીપણું–લકાંતિક દેવનું આવવું-પ્રભુએ લીધેલ દીક્ષા-પ્રથમ પારણું-પ્રભુને કેવળ જ્ઞાન-ઇંદ્રાદિકનું આવવું-ઢે કરેલી પ્રભુસ્તુતિ–પ્રભુની દેશના–રાગદ્વેષને જય કરવાને ઉપદેશ-ગણધર સ્થાપના-અક્ષયHણી પ્રભુનું પરિની ખંડ નગરે પધારવું-કુંભ ગણધરની દેશના–એક વામનનું ત્યાં આવવું-સાગરદત્ત શેઠે કહેલ વૃત્તાંત-તેમાં પિતાની પુત્રી પ્રિયદર્શનાને વીરભદ્ર સાથે વિવાહ-વીરભદ્રનું એકાકી પરદેશગમન-વાદનથી તેના કેટલાક મળેલા ખબર–ફુટ જાણવા માટે પ્રશ્ન-કુંભગણુધરે કહેલ વીરભદ્રનું વૃત્તાંત-વીરભદ્રે કરેલ રૂ૫નું પરાવર્તન-તેનું સિંહલદ્વીપ જવું-શંખ શેઠને ત્યાં પુત્ર તરીકે રહેવું–તેની પુત્રી વિનયવતી સામે રાજપુત્રી અનંગ સુંદરી પાસે જવું-વીરભદ્રની કળા જોઈને તેનું વશ થવું–વીરભદ્ર પિતાનું રૂપ પ્રગટ કરવું-અનંગ સુંદરીને થયેલ પ્રીતિ-તેણે પિતાની માતાને જણાવેલ વિચાર–અનુક્રમે તેની સાથે થયેલ વીરભદ્રને વિવાહત્યાંથી સ્વદેશ જવા નીકળવું-સમુદ્ર માર્ગે પ્રયાણુ-વહાણુનું ભાગવું-અનંગ સુંદરીનું કીનારે નીકળવું-તાપને પ્રસંગ-તાપસેએ પતિનીખંડ નગરે મુકી જવું–ત્યાં સુવ્રતા સાધ્વીને મેળાપ-તેના ઉપાશ્રયમાં રહેવું–પ્રિય દર્શનાને મેળાપ–અનેને થયેલ સ્નેહ-વીરભદ્રને રતિવલ્લભ વિદ્યાધરે સમુદ્રમાંથી કાઢવો-તેણે કહેલ બંને સ્ત્રીઓની હકીકત–વીરભદ્ર કરેલ ગૌરવણું–બુદ્ધદાસ નામ રાખવું–રતિવલ્લભની પુત્રી રત્નપ્રભા સાથે પાણિગ્રહણ–તેની સાથે કરેલે આનંદ-અન્યદા પતિની ખાંડ નગરે બંનેનું આવવું-સુવ્રતા સાધ્વીના ઉપાશ્રય પાસે રત્નપ્રભાને મુકીને વીરભદ્રનું પ્રચ્છન્ન રહેવું-રત્નપ્રભાનું ગભરાવું-સાવીએ કરેલ આશ્વાસન-ઉપાશ્રમમાં રહેવું–વીરભદ્રનું વામનરુ૫ કરીને શહેરમાં ફરવું-રત્નપ્રભાને અનંગસુંદરી ને પ્રિયદર્શન સાથે મેળાપ-પરસ્પર વાતચિત–પરસ્પર સ્નેહ-કઈ પણ પુરુષ સાથે ન બોલવાની પ્રતિજ્ઞામાં ત્રણેનું સ્થિત થવું–રાજા પાસે થયેલી તે વાત–વીરભદ્ર તેમને બોલાવવાનું સ્વીકારવું–વામન વેષે ઉપાશ્રયમાં આવવું–તેણે કહેવા મલેિ પિતાને વૃત્તાંત-પહેલાં પ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 412