Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 20
________________ ધનરથ રાજાએ કરેલ સ્વીકાર–મેઘરથ ને દઢરથનું તે તરફ પ્રયાણ-માર્ગમાં સુરેંદ્રદત્ત રાજ સાથે થયેલ યુહતેને પરાજય-સુમંદીરપુર પહોંચવું–ત્રણ કન્યા સાથે પાણિગ્રહણ–પાછા વળતાં સુરેંદ્રદત્તને તેનું રાજય પાછું સેપિવું–ત્રણ રાણીઓને થયેલ એકેક પુત્ર-નંદિષેણ, મેધસેન ને રૂ૫સેન નામ સ્થાપન ઘનરથ રાજા પાસે સુસેના ગણિકાનું કુકડે લઈને આવવું–તેની સાથે મનોરમા રાણીના કુકડાનું યુદ્ધપરસ્પરનું અજયપણું-ધનરથ રાજાએ કહેલ તે બંનેને પૂર્વભવ–મેઘરથે બતાવવું તેનું વિદ્યાધર અધિષ્ઠિતપણુંનું કારણ-બે વિદ્યાધરના પૂર્વભવનું કહેવું–તેનું પ્રગટ થવું-ધનરથ રાજાને નમીને તેમનું સ્વાસ્થાને જવુંકુકડાઓને થયેલ જાતિ સ્મરણ–તેમણે કરેલ અનશન-તેમનું ભુતનાયક થવું–મેઘરથ પાસે આવવું–તેમના ઉપકારનું કરાવેલ સ્મરણ-વિમાનમાં સાથે લઈ જઈને મનુષ્યલકનું બતાવવું–તેમનું સ્વસ્થાને ગમન ધનરય રાજા પાસે લેકાંતિક દેવનું આગમન-તેમણે લીધેલી દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવળ જ્ઞાન મેઘરથ રાજાનું ઉદ્યાનમાં જવું–તેમની પાસે ભૂતોએ કરેલું તાંડવ–એક વિદ્યાધર યુગલનું ત્યાં આવવુંતેને મેઘરથ રાજાએ કહેલ વૃત્તાંત-પ્રિયમિત્રના પુછવાથી કહેલે તેનો પૂર્વભવ-તે સિંહરથ વિદ્યાધરનું સ્વસ્થાને જવું–તેણે ઘનરથ પ્રભુ પાસે લીધેલી દીક્ષા-પ્રાપ્ત કરેલ અવ્યયપદ મેઘરથ રાજાનું પૌષધ લઈને બેસવું–એક પારેવાનું તેના મેળામાં આવીને પડવું–મેઘરથે આપેલી તેને આશ્વાસના-પાછળ બાજ પક્ષીનું આવવું–તેણે કરેલી પારાવતની માગણુ–મેઘરથે આપેલ ઉપદેશ-તેણે આપેલો ઉત્તર–મેઘરથ રાજાએ પારેવા જેટલું પિતાનું માંસ આપવાનું કબુલ કરવું–કાંટાનું મંગાવવું–પારેવાને અત્યંત તલમેઘરથ રાજાનું કાંટાને એક પાસે બેસી જવું-સામંતાદિકે કરેલ હાહાકાર-દેવતાનું પ્રગટ થવું–તેણે પરીક્ષા માટે આવવાનું કહેલું કારણ–તેનું સ્વસ્થાને જવું-પારેવાને બાજ પક્ષીના તથા તે દેવના પૂર્વભવને મેધરશે કહેલ વૃત્તાંત-બંને પક્ષીને થયેલ જતિ સ્મરણ–તેણે કરેલ અનશન–તેનું ભુવનપતિ દેવતા થવું મેઘરથ રાજાએ અઠ્ઠમ કરીને કરેલ કાર્યોત્સર્ગ-ઈશાનેન્ટે કરેલ પ્રશંસા-બે ઈંદ્રાણીઓનું પરીક્ષા માટે આવવું-તેમણે કરેલ અનુકૂળ ઉપસર્ગ–મેઘરથનું અચળ રહેવું-ઇદ્રાણીઓનું સ્વસ્થાને જવું–મેઘરથને થયેલ થરાગ્ય-ધનરથ તીર્થંકરનું ત્યાં પધારવું–મેઘરથે જણાવેલ દીક્ષા લેવાને વિચાર-દઢરથનું પણ સાથે જ તૈયાર થવું-મેધસેનને રાજ્ય સ્થાપન-મેઘરથ તથા દઢરથે લીધેલ દીક્ષા–મેઘરથે કરેલ વીશ સ્થાનકનું આરાધન-તીર્થંકર નામકમને બંધ–બંનેએ કરેલ અનશન-સર્વાર્થસિદ્ધ વિમાનમાં બંનેનું ઉ૫જવું| સર્જી વાંચનમાં-હસ્તીનાપુર નગર, વિશ્વસેન રાજા ને અચિરા દેવીનું વર્ણન–મેઘરથના જીવનું સવયં– સિહથી ચવવું–અચિરા માતાની કુક્ષીમાં ઉ૫જવું–માતાએ દીઠેલાં ચૌદ સ્વ'ન-ભગવંતના ગર્ભમાં ઉપજવાથી મરકી વિગેરેની થયેલી શાંતિ–પ્રભુને જન્મ-દિશા કુમારીકૃત જન્મછવ-ઈદ્રકૃત જન્મોચ્છવ-ઇંદ્ર કરેલી પ્રભુની સ્તુતિ-વિશ્વસેન રાજાએ કરેલો જન્મેચ્છવ–શાંતિનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા–રાજયે સ્થાપનાઅનેક રાજકન્યાઓ સાથે વિવાહ-શાંતિનાથની રાણી યમતિએ દીઠેલ શુભ સ્વમ-દઢરથના જીવનું સર્વાર્થસિહથી આવવું–તેની કક્ષામાં ઉપજવું–પુત્ર જન્મ–ચકાયુદ્ધ નામ સ્થાપન ચક્ર રત્નની ઉત્પત્તિ-શાંતિનાથનું દિગ્વિજય માટે પ્રયાણુ–માગધાદિ દેવોનું સ્વયમેવ સાખ થવું–તેમણે આપેલ ભેટ-ઉત્તર તરાના ત્રણ ખંડ સાધવા જવું-કીરાતે સાથે યુદ્ધ-તેણે કરેલું મેધ કુમારોનું આરાધનમેધમારાએ કરેલ ઉપદ્રવ-પ્રભુના સેવક દેવોનું તેની પાસે જવું અને સમજાવવું-કીરતાનું વશ થવું-ષભકુટ૫ર નામ લખવું-નવનિધાનનું વશ થવું-હસ્તીનાપુરમાં પ્રવેશ–પાંચમા ચક્રી તરીકે અભિષેક-ઋદિનું વર્ણન - કાંતિક દેવેનું આવવું સાંવત્સરિકદાન-દીક્ષા મહેચ્છવ-પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમપારણું–પ્રભુને કેવળ સાન–દેવકૃત સમવસરણ-ચક્રાયુધને વધામણી–તેનું વાંદવા આવવું-ઇંદ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુની દેશના ઈદ્રિયોને જીતવા સંબંધી ઉપદેશ-ચકાયુધે લીધેલ દીક્ષા-ગણધર સ્થાપના પક્ષ ક્ષણ-કચંદ્ર કરેલ પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 412