________________
ધનરથ રાજાએ કરેલ સ્વીકાર–મેઘરથ ને દઢરથનું તે તરફ પ્રયાણ-માર્ગમાં સુરેંદ્રદત્ત રાજ સાથે થયેલ યુહતેને પરાજય-સુમંદીરપુર પહોંચવું–ત્રણ કન્યા સાથે પાણિગ્રહણ–પાછા વળતાં સુરેંદ્રદત્તને તેનું રાજય પાછું સેપિવું–ત્રણ રાણીઓને થયેલ એકેક પુત્ર-નંદિષેણ, મેધસેન ને રૂ૫સેન નામ સ્થાપન
ઘનરથ રાજા પાસે સુસેના ગણિકાનું કુકડે લઈને આવવું–તેની સાથે મનોરમા રાણીના કુકડાનું યુદ્ધપરસ્પરનું અજયપણું-ધનરથ રાજાએ કહેલ તે બંનેને પૂર્વભવ–મેઘરથે બતાવવું તેનું વિદ્યાધર અધિષ્ઠિતપણુંનું કારણ-બે વિદ્યાધરના પૂર્વભવનું કહેવું–તેનું પ્રગટ થવું-ધનરથ રાજાને નમીને તેમનું સ્વાસ્થાને જવુંકુકડાઓને થયેલ જાતિ સ્મરણ–તેમણે કરેલ અનશન-તેમનું ભુતનાયક થવું–મેઘરથ પાસે આવવું–તેમના ઉપકારનું કરાવેલ સ્મરણ-વિમાનમાં સાથે લઈ જઈને મનુષ્યલકનું બતાવવું–તેમનું સ્વસ્થાને ગમન
ધનરય રાજા પાસે લેકાંતિક દેવનું આગમન-તેમણે લીધેલી દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવળ જ્ઞાન
મેઘરથ રાજાનું ઉદ્યાનમાં જવું–તેમની પાસે ભૂતોએ કરેલું તાંડવ–એક વિદ્યાધર યુગલનું ત્યાં આવવુંતેને મેઘરથ રાજાએ કહેલ વૃત્તાંત-પ્રિયમિત્રના પુછવાથી કહેલે તેનો પૂર્વભવ-તે સિંહરથ વિદ્યાધરનું સ્વસ્થાને જવું–તેણે ઘનરથ પ્રભુ પાસે લીધેલી દીક્ષા-પ્રાપ્ત કરેલ અવ્યયપદ
મેઘરથ રાજાનું પૌષધ લઈને બેસવું–એક પારેવાનું તેના મેળામાં આવીને પડવું–મેઘરથે આપેલી તેને આશ્વાસના-પાછળ બાજ પક્ષીનું આવવું–તેણે કરેલી પારાવતની માગણુ–મેઘરથે આપેલ ઉપદેશ-તેણે આપેલો ઉત્તર–મેઘરથ રાજાએ પારેવા જેટલું પિતાનું માંસ આપવાનું કબુલ કરવું–કાંટાનું મંગાવવું–પારેવાને અત્યંત તલમેઘરથ રાજાનું કાંટાને એક પાસે બેસી જવું-સામંતાદિકે કરેલ હાહાકાર-દેવતાનું પ્રગટ થવું–તેણે પરીક્ષા માટે આવવાનું કહેલું કારણ–તેનું સ્વસ્થાને જવું-પારેવાને બાજ પક્ષીના તથા તે દેવના પૂર્વભવને મેધરશે કહેલ વૃત્તાંત-બંને પક્ષીને થયેલ જતિ સ્મરણ–તેણે કરેલ અનશન–તેનું ભુવનપતિ દેવતા થવું
મેઘરથ રાજાએ અઠ્ઠમ કરીને કરેલ કાર્યોત્સર્ગ-ઈશાનેન્ટે કરેલ પ્રશંસા-બે ઈંદ્રાણીઓનું પરીક્ષા માટે આવવું-તેમણે કરેલ અનુકૂળ ઉપસર્ગ–મેઘરથનું અચળ રહેવું-ઇદ્રાણીઓનું સ્વસ્થાને જવું–મેઘરથને થયેલ થરાગ્ય-ધનરથ તીર્થંકરનું ત્યાં પધારવું–મેઘરથે જણાવેલ દીક્ષા લેવાને વિચાર-દઢરથનું પણ સાથે જ તૈયાર થવું-મેધસેનને રાજ્ય સ્થાપન-મેઘરથ તથા દઢરથે લીધેલ દીક્ષા–મેઘરથે કરેલ વીશ સ્થાનકનું આરાધન-તીર્થંકર નામકમને બંધ–બંનેએ કરેલ અનશન-સર્વાર્થસિદ્ધ વિમાનમાં બંનેનું ઉ૫જવું| સર્જી વાંચનમાં-હસ્તીનાપુર નગર, વિશ્વસેન રાજા ને અચિરા દેવીનું વર્ણન–મેઘરથના જીવનું સવયં– સિહથી ચવવું–અચિરા માતાની કુક્ષીમાં ઉ૫જવું–માતાએ દીઠેલાં ચૌદ સ્વ'ન-ભગવંતના ગર્ભમાં ઉપજવાથી મરકી વિગેરેની થયેલી શાંતિ–પ્રભુને જન્મ-દિશા કુમારીકૃત જન્મછવ-ઈદ્રકૃત જન્મોચ્છવ-ઇંદ્ર કરેલી પ્રભુની સ્તુતિ-વિશ્વસેન રાજાએ કરેલો જન્મેચ્છવ–શાંતિનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા–રાજયે સ્થાપનાઅનેક રાજકન્યાઓ સાથે વિવાહ-શાંતિનાથની રાણી યમતિએ દીઠેલ શુભ સ્વમ-દઢરથના જીવનું સર્વાર્થસિહથી આવવું–તેની કક્ષામાં ઉપજવું–પુત્ર જન્મ–ચકાયુદ્ધ નામ સ્થાપન
ચક્ર રત્નની ઉત્પત્તિ-શાંતિનાથનું દિગ્વિજય માટે પ્રયાણુ–માગધાદિ દેવોનું સ્વયમેવ સાખ થવું–તેમણે આપેલ ભેટ-ઉત્તર તરાના ત્રણ ખંડ સાધવા જવું-કીરાતે સાથે યુદ્ધ-તેણે કરેલું મેધ કુમારોનું આરાધનમેધમારાએ કરેલ ઉપદ્રવ-પ્રભુના સેવક દેવોનું તેની પાસે જવું અને સમજાવવું-કીરતાનું વશ થવું-ષભકુટ૫ર નામ લખવું-નવનિધાનનું વશ થવું-હસ્તીનાપુરમાં પ્રવેશ–પાંચમા ચક્રી તરીકે અભિષેક-ઋદિનું વર્ણન
- કાંતિક દેવેનું આવવું સાંવત્સરિકદાન-દીક્ષા મહેચ્છવ-પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમપારણું–પ્રભુને કેવળ સાન–દેવકૃત સમવસરણ-ચક્રાયુધને વધામણી–તેનું વાંદવા આવવું-ઇંદ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુની દેશના ઈદ્રિયોને જીતવા સંબંધી ઉપદેશ-ચકાયુધે લીધેલ દીક્ષા-ગણધર સ્થાપના પક્ષ ક્ષણ-કચંદ્ર કરેલ પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org