________________
૧૮
પ્રાપ્તિ-મળદેવને સુમતિ નામે પુત્રી તેણે આપેલ મુનિદાન—તેને સ્વયંવર્–મંડપમાં આકાશમાંથી વિમાનનું ઊતરવું–તેમાં આવેલાં સૌધમે "દ્રની ઇંદ્રાણી--તેણે કહેલા પોતાના તથા સુમિતનેા પૂર્વભવ–તેણે આપેલે આપ–તેનુ પાછા ઉત્પતી જવું–સુમતિને થયેલ જાતિસ્મરણુ-તેણે દીઠેલા પૂર્વ' ભવ–ઉત્પન્ન થયેલ વૈરાગ્ય—તેણે માગેલી દીક્ષા લેવાની આજ્ઞા તેણે લીધેલી દીક્ષા-તેને કેવળ જ્ઞાન અને મેક્ષપદની પ્રાપ્તિ.
અન ંતવીય'નું મરણુ–પહેલી નરકમાં ઉપજવું-અપરાજિતે લીધેલી દીક્ષા-તેનું ખારમા દેવલાકમાં ઇંદ્ર થવું—શ્મન તવીમના જીવનું નરકમાંથી નીકળી મેઘનાદ વિદ્યાધર થવુ તેનુ મેરૂ પર્યંતપર આવવુ અચ્યુતેંદ્રના મેળાપ-તેણે આપેલા. મેધનાદને એધ-તેણે લીધેલી દીક્ષા-પૂર્વ જન્મના વૈરી દેવે કરેલ ઉપસગ—મુનિનુ નિશ્ચળ રહેવું-અનશન કરીને ખારમા દેવલોકમાં ઉપજવુ
સમે શ્રીગામાં—મગળાવતી વિજ્યમાં રત્નસંચયાનગરી, ક્ષેમ કર રાન્ન ને રત્નમાળા રાણી-રત્નમાળાની કુક્ષીમાં અપરાજિતના જીવનું આવવુ–તેણે દીઠેલાં ચક્રવતીના જન્મ સૂચક ચૌદ સ્વમ તથા પંદરમું વ– પુત્રજન્મ-વાયુદ્ધ નામ સ્થાપન-મૌવનાવસ્થા-લક્ષ્મીવતી સાથે પાણિગ્રહણુ–તેને થયેલ સહસ્રાયુદ્ધ પુત્ર તે અનંતવીમ`ના જીવ–તેની મૌવનાવસ્થા–તેનુ' નકશ્રી સાથે પાણિગ્રહણુ–તેને થયેલ શતખળી પુત્ર
ઇશાન કલ્પના દેવામાં થયેલી વાયુદ્ધના સમ્યક્ત્વ વિષે ચર્ચા-ચિત્રશૂળ દેવનું પરીક્ષા નિમિતે ક્ષેમર રાજાની સભામાં આવવું—તેણે કરેલું નાસ્તિકમતનું સ્થાપન-વાયુધે આપેલ તેના ઉત્તર-દેવની પ્રસન્નતા તેનુ સ્વર્ગ' ગમન-શાને દ્રે વાયુદ્ધ આગામી ભવે તીથ કર થવાના છે એમ કહેવુ–વશ્વયુદ્ધનું વસંત ક્રીડા માટે ઉદ્યાનમાં જવું-જળક્રીડા-મિતારિ પ્રતિવાસુદેવના જીવનું વિદ્યુÉષ્ટ્ર દેવ થઈ ને ત્યાં આવવું—તેણે કરેલ ઉપદ્રવ– વશ્વયુદ્ધે કરેલ તેનુ નિવારણુ-શકેંદ્રતુ ત્યાં આવવું—તેણે કરેલ પૂજાને સ્તુતિ-ક્ષેમ કર રાજા પાસે લેકાંતિક દેવનું આવવું તેમણે લીધેલ દીક્ષા પ્રાપ્ત થયેલ કેવળ જ્ઞાન—તેમની દેશના તે વાયુદ્ધ વિગેરેનું વાંદીને સ્વસ્થાને જવું –
વજ્રયુદ્ધની આયુષશાળામાં ચક્ર રત્નની ઉત્પત્તિ—તેણે કરેલ મંગળાવતી વિજમના છંખડનું સાધન સહઆયુષનું યુવરાજપદે સ્થાપન—
વાયુધની સભામાં એક વિદ્યાધરનું તેને શરણે આવવું—તેની પાછળ આવેલી સુરેખા વિદ્યાધરી—ત્યાર પછી આવેલ એક વિદ્યાધર–તેણે પેલા વિદ્યાધરના દુનય સંબંધી કહેલ વૃત્તાંત—તે સાંભળી અવધિજ્ઞાનવડે જાણીને વાયુધે કહેલા તેમના પૂર્વ ભવને વૃત્તાંત-તે સાંભળી તેમનું ક્ષેમકર પ્રભુ પાસે જઈ ચારિત્રનું ગ્રહણુ કરવું–અનુક્રમે અમ પદની પ્રાપ્તિ—
સહસ્રાયુધની રાણી જમના દેવીને થયેલ શુભ સ્વપ્ન સૂચિત પુત્ર–કનકશક્તિ નામ સ્થાપન તેનું નમાળા સાથે પાણિગ્રહણુ–ભારખાદ વસંત સેના સાથે પાણિગ્રહણુ–વસંત સેનાની ફુઈના પુત્રને થયેલા કાપ-નકશક્તિને આકાશગામિની વિદ્યાની પાપ્તિ—તેનુ હિમવંતગિરિએ જવું–ચારણુ મુનિને સમાગમ તેણે તથા અને સ્ત્રીઓએ લીધેલ દીક્ષા—તેને થયેલ ઉપસગ–કેવળ જ્ઞાનની પ્રાપ્તિ-વાયુધે કરેલા તેને મંહાત્સવ–
ક્ષેમ કર પ્રભુનુ` વાયુધની નગરીએ પધારવું–વાયુધનું વાંદવા જવુ–તેને થયેલ વૈરાગ્ય-સહસ્રાયુષને રાજ્યે સ્થાપન—વાયુષે લીધેલી દીક્ષા—તેને થયેલ ઉપસગર્ભા વિગેરેએ કરેલું તેનુ નિવારણુ–સહસ્રાયુધે કરેલ રાજ્ય પાલન તેણે લીધેલી દીક્ષા-વાયુષ સાથે મળવુ અનેએ કરેલ તીવ્રતપ ને શુભ માન–સાથે કરેલ અણુસણુ–ત્રીજા ગ્રેવેયકમાં ઉત્પન્ન થવું–
સર્વ દોથામાં——પુષ્કળાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં ઘનરથ રાજા—તેની પ્રિયમતિ ને મતારમા નામે રાણી—તે તેના ઉદરમાં ત્રીજા ત્રૈવેયકથી આવીને અને દેવનું ઉપજવું-બંનેના જન્મ—મેઘસ્થ તે દૃઢર્થ નામ સ્થાપન—નિહતૠત્રુ રાજાના મંત્રીનું આવવું તેણે તે તેને પેાતાના રાજાની કન્યા આપવાની કરેલી માંગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org