________________
૧૭
અમિતતેજે કરેલ પિતાની ભવ્યતા સંબંધી પ્રશ્ન-મુનિએ કહેલ તેના આગામી ભવની હકીકત-તેમાં ભરત ક્ષેત્રમાં પાંચમા ચક્રવતી ને સોળમા તીર્થંકર થવાની કહેલ વાત–અમિતતેજ ને શ્રી વિજયે ગ્રહણ કરેલ શ્રાવકધર્મ–અશનિઘોષે બતાવેલ પિતાનો વિચાર–પોતાના બાળપુત્રને અમિતતેજને ખોળે સોંપવું–અશનિ ગ્રહણ કરેલ ચારિત્ર–અમિતતેજ ને શ્રીવિજયે કરેલ ધર્મારાધન-અમિતતેજે આપેલ મુનિદાન–અન્યદા બંનેનું નંદન વનમાં જવું-ત્યાં મુનિરાજના દર્શન-મુનિએ આપેલ દેશના-આયુષ્ય સંબંધી બંનેએ કરેલા પ્રશ્ન-મુનિએ કહેલ ૨૬ દિવસનું બંનેનું આયુષ્ય-બંનેનું પિતાપિતાને નગરે આવી પુત્રને રાજય સેપી ચારિત્રનું ગ્રહણ કરવુંશ્રીવિયે કરેલ વાસુદેવ થવાનું નિયાણું–બંનેએ કરેલ અનશન–દશમા દેવલેકમાં દેવતા થવું.
સ વીનાનાં-જંબૂદીપના પૂર્વ વિદેહમાં રમણીય વિજયમાં શુભા નગરી, સ્વિમિતસાગર રાજા ને વસુંધરા તથા અનુદ્ધરા રાણી–વસુંધરા દેવીના ઉદરમાં અમિતતેજના જીવનું આવીને ઉપજવું–તેણે દીઠેલા બળદેવના જન્મ સૂચક ચાર સ્વન–પુત્ર જન્મ–અપરાજિત નામ સ્થાપન-અનુદ્ધરાના ઉદરમાં વિજયના જીવનું ઉત્પન્ન થવું-તેણે દીઠેલા વાસુદેવનાં જન્મસૂચક સાત સ્વનિ-પુત્ર જન્મ-અનંત વીર્ય નામસ્થાપન-બંનેની પ્રીતિયૌવનાવસ્થા–તિમિતસાગર રાજાને મુનિ સમાગમ-તેણે લીધેલી દીક્ષા–તેનું ચમરેંદ્ર થવું-અનંતવીર્ય તથા અપરાજિતને એક વિદ્યાધર સાથે મૈત્રી–તેણે આપેલી મહાવિદ્યા–બબરી ને કિરાતી નામની તેની નૃત્યકુશળ બે દાસીએ-નારદન તત્રાગમન-દાસીઓના નૃત્યાદિમાં લીન હોવાથી નારદને નહીં આપેલું માન-નારદને થયેલ કપ–તેનું દમિતારિ ખેતિવાસુદેવ પાસે જવું–દમિતારિએ આપેલ સન્માન–નારદ પ્રત્યે આશ્ચર્યકારી વસ્તુ સંબંધી તેણે કરેલ પ્રશ્ન-નારદે બબરીને કિરાતીનાં કરેલાં વખાણ-દમિતારિએ અનંતવી પાસે મોકલેલ દૂતતેણે કરેલી બે દાસીની માગણી-અનંતવયે દાસીઓ મોકલવાને આપેલ ઉત્તર-તેમણે સાધેલી વિદ્યાઓ-તત્કાળ વિદ્યાઓનું સાધ્ય થવું–કરીને આવેલો દમિતારિને દૂત–તેનાં કઠેર વચનો-અનંતવીમનું સહનશીળપણું–તેની સાથે જ બે દાસીને રૂપે બે ભાઈઓનું જવું-દમિતારિ પાસે પહોંચવું–દમિતારીને નાટક કરવાની કરેલી આજ્ઞા કૃત્રિમદાસાઓએ કરેલું નાટક-તેમાં દરેક રસનું પોષણ-દમિતારિનું પ્રસન્ન થવું-પોતાની પુત્રી કનકશ્રીને નાટયકળા શિખવવા વાર્તા સાંપવું–તેના રૂપ પર અનંતવીર્યનું મોહિત થવું–તેની પાસે અનંતવીર્યના રૂપના અપરાજિત કરેલાં વખાણ-કન કશ્રીનું અનંતવીયપર અનુરાગી થવું-અનંતવીર્યને જોવાની બતાવેલી દઢ ઇચછાબંને ભાઈઓનું પિતાના રૂપમાં પ્રગટ થવું–કનેકશ્રીએ અનંતવીમને પતિ તરીકે કરેલો સ્વીકાર–ત્યાંથી શભા નગરીએ જવાનો કરેલો નિર્ણય-અનંનવીયે કરેલ ઉઘોષણ-કનકશ્રીને લઈને આકાશ માગે ગમન-દમિતારિએ પાછળ મોકલેલા સુભટો-તેનુ હારીને પાછા આવવું-દમિતારિનું યુદ્ધ કરવા નીકળવું-સૈન્યનું યુદ્ધ-દમિતારિને અનંતવીર્યનું યુદ્ધ-અનંતવીયપર ચક્ર મુકવું–તેણે ચક્ર લઈને પાછું દમિતારિ ઉપર મુકવું–દમિતારિને શિરચ્છેદવાસુદેવ તથા બળદેવ તરીકે પ્રસિદ્ધ થવું-શુભાનગરી તરફ પ્રયાણ-ભાગે મેરૂ સમીપે આવતાં જિનચૈત્યના દર્શન કરવા જવું-કેવળી મનિનો સમાગમ-કનકશ્રીએ પોતાના પિતાના પૂર્વભવાદિ સંબંધી પુછેલા પ્રશ્ન-મૂનિએ કહેલ તેને પૂર્વભવ-તેમાં શ્રીદત્તાનું વૃત્તાંત–તેણે કરેલ ધર્મચક્રવાળ તપ-જૈન ધર્મનું આરાધન-ધર્મના ફળનો સંદેહશિવમંદિર નગરમાં કીર્તિધર રાજા ને અનિલગા રાણી–તેને થયેલ ત્રણું સ્વપ્ન સૂચિત દમિતારિ પ્રતિવાસુદેવ પુત્ર–તેની સ્ત્રી મદિરાના ઉદરમાં શ્રી દત્તાના જીવનું ઉપજવું–તેને જન્મ-કનક શ્રી નામસ્થાપન–ધર્મ ફળના સંદેહથી બંધુ જનોનો વિરહ-કીર્તિધર રાજાએ લીધેલ દીક્ષા–તે હું મુનિ'–પૂર્વભવ સાંભળવાથી કનેકશ્રીને થયેલ વૈરાગ્ય–તેણે દીક્ષા લેવા માટે માગેલી આજ્ઞા-શુભા નગરીએ પહોંચ્યા પછી દીક્ષા લેવાનું કહેવું–કનેકશ્રીએ કબૂલ કરવું શભા નગરીએ પહેચવું–અર્ધચકીપણાને અનંતવીમને અભિષેક-અનંતવીર્યને સ્વયંપ્રભ પ્રભા પધાર્યાની મળેલી વધામણી–વાસુદેવનું વાંદવા જવું-કનકશ્રીએ લીધેલ દીક્ષા–તેને થયેલ કેવળજ્ઞાન ને મોક્ષપદની
II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org