________________
ભવ સંબંધી પ્રશ્ન–પ્રભુએ કહેલ તેને પૂર્વ ભવ-તેમાં વસંત દેવ ને કામપાળ તથા મદિરા ને કેસરનું સવિસ્તર વૃત્તાંત–પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું-પ્રભુનું નિવણ–આયુષ્યનું પ્રમાણ–ચક્રાયુધનું કેટિશિલાએ મેક્ષ ગમન-વગેરે–
આ પર્વ પાંચમું સમાસ
| સર્ગ ૮ ામાં–શ્રીકુંથુનાથ ચરિત્ર-તેમને પૂર્વભવ-સિંહાવહ રાજાએ લીધેલ દીક્ષા-વીશ સ્થાનકનું આરાધન-તીર્થકર નામ કમને બંધ–સવર્થ સિદ્ધ ઉપજવું-હસ્તીનાપુર નગરમાં શૂર રાજા તથા શ્રીદેવીનું વર્ણન–શ્રી દેવીની કક્ષીમાં સર્વાર્થ સિદ્ધથી અવીને ઉપજવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વ-પુત્ર જન્મ-દેવકૃત જન્મોચ્છવ-ઇંદ્રે કરેલી સ્તુતિ-કુંથુનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા–પાણિગ્રહણ–રાજ્ય સ્થાપન-ચક્ર રત્નનું ઉત્પન્ન થવું–છ ખંડન દિગ્વિજ્ય-છઠ્ઠા ચક્રી તરીકે અભિષેક-કાંતિક દેવોનું આવવું-પ્રભુએ લીધેલ દીક્ષાપ્રથમ પારણું-કેવળ જ્ઞાનની નિષ્પત્તિ-સમવસરણુ-ઇંદ્રાગમન- કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુની દેશનામન શુદ્ધિની આવશ્યકતાને ઉપદેશ–ગણધર સ્થાપના–મક્ષ અક્ષણ–પ્રભુને પરિવાર–સમેતશિખર પધારવું-પ્રભુનું નિર્વાણ—આયુષ્યનું પ્રમાણ
- સ થી નાનાં-શ્રીઅરનાથ ચરિત્ર-તેમને પૂર્વભવ–ધનપતિ રાજાએ લીધેલ દીક્ષા–વીશ સ્થાનકનું આરાધનતીર્થકર નામ કર્મનું ઉપાર્જન-વિમા પ્રેમકે ઉપજવું-હસ્તીનાપુરમાં સુદર્શન રાજા ને મહાદેવીનું વર્ણનનવમા પ્રેમકથી અવવું–મહા દેવીની કક્ષામાં ઉપજવું–ચૌદ સ્વ-પ્રભુને જન્મ-દેવકૃત જન્મોઍવ-ઇંદ્ર કરેલ સ્તુતિ-અરનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા–વિવાહ-રાજ્ય સ્થાપન-સાતમા ચક્રવતીપણું–લકાંતિક દેવનું આવવું-પ્રભુએ લીધેલ દીક્ષા-પ્રથમ પારણું-પ્રભુને કેવળ જ્ઞાન-ઇંદ્રાદિકનું આવવું-ઢે કરેલી પ્રભુસ્તુતિ–પ્રભુની દેશના–રાગદ્વેષને જય કરવાને ઉપદેશ-ગણધર સ્થાપના-અક્ષયHણી
પ્રભુનું પરિની ખંડ નગરે પધારવું-કુંભ ગણધરની દેશના–એક વામનનું ત્યાં આવવું-સાગરદત્ત શેઠે કહેલ વૃત્તાંત-તેમાં પિતાની પુત્રી પ્રિયદર્શનાને વીરભદ્ર સાથે વિવાહ-વીરભદ્રનું એકાકી પરદેશગમન-વાદનથી તેના કેટલાક મળેલા ખબર–ફુટ જાણવા માટે પ્રશ્ન-કુંભગણુધરે કહેલ વીરભદ્રનું વૃત્તાંત-વીરભદ્રે કરેલ રૂ૫નું પરાવર્તન-તેનું સિંહલદ્વીપ જવું-શંખ શેઠને ત્યાં પુત્ર તરીકે રહેવું–તેની પુત્રી વિનયવતી સામે રાજપુત્રી અનંગ સુંદરી પાસે જવું-વીરભદ્રની કળા જોઈને તેનું વશ થવું–વીરભદ્ર પિતાનું રૂપ પ્રગટ કરવું-અનંગ સુંદરીને થયેલ પ્રીતિ-તેણે પિતાની માતાને જણાવેલ વિચાર–અનુક્રમે તેની સાથે થયેલ વીરભદ્રને વિવાહત્યાંથી સ્વદેશ જવા નીકળવું-સમુદ્ર માર્ગે પ્રયાણુ-વહાણુનું ભાગવું-અનંગ સુંદરીનું કીનારે નીકળવું-તાપને પ્રસંગ-તાપસેએ પતિનીખંડ નગરે મુકી જવું–ત્યાં સુવ્રતા સાધ્વીને મેળાપ-તેના ઉપાશ્રયમાં રહેવું–પ્રિય દર્શનાને મેળાપ–અનેને થયેલ સ્નેહ-વીરભદ્રને રતિવલ્લભ વિદ્યાધરે સમુદ્રમાંથી કાઢવો-તેણે કહેલ બંને સ્ત્રીઓની હકીકત–વીરભદ્ર કરેલ ગૌરવણું–બુદ્ધદાસ નામ રાખવું–રતિવલ્લભની પુત્રી રત્નપ્રભા સાથે પાણિગ્રહણ–તેની સાથે કરેલે આનંદ-અન્યદા પતિની ખાંડ નગરે બંનેનું આવવું-સુવ્રતા સાધ્વીના ઉપાશ્રય પાસે રત્નપ્રભાને મુકીને વીરભદ્રનું પ્રચ્છન્ન રહેવું-રત્નપ્રભાનું ગભરાવું-સાવીએ કરેલ આશ્વાસન-ઉપાશ્રમમાં રહેવું–વીરભદ્રનું વામનરુ૫ કરીને શહેરમાં ફરવું-રત્નપ્રભાને અનંગસુંદરી ને પ્રિયદર્શન સાથે મેળાપ-પરસ્પર વાતચિત–પરસ્પર સ્નેહ-કઈ પણ પુરુષ સાથે ન બોલવાની પ્રતિજ્ઞામાં ત્રણેનું સ્થિત થવું–રાજા પાસે થયેલી તે વાત–વીરભદ્ર તેમને બોલાવવાનું સ્વીકારવું–વામન વેષે ઉપાશ્રયમાં આવવું–તેણે કહેવા મલેિ પિતાને વૃત્તાંત-પહેલાં પ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org