________________
૨૧
દર્શનનું પછી અનંગ સુંદરીનું ને પછી રત્નપ્રભાનું તેજ વીરભદ્ર આ વામન છે એમ કુંભગણુધરે પ્રગટ કરવું-વામનનું ઉપાશ્રયે આવવું-પિતાના રૂપનું પ્રગટ કરવું-પરસ્પર મેળાપ-અતિશય આનંદ-સુવ્રતાણિનીએ બતાવેલ સુપાત્રદાનને પ્રભાવ-વિશેષ પુછવા માટે અરનાથ પ્રભુ પાસે આવવું–સુવ્રતા ગણિનીએ કરેલ પ્રશ્નપ્રભુએ કહેલ વીરભદ્રનો પૂર્વભવ તેમાં તેના જીવે અરનાથ પ્રભુના જીવને પૂર્વભવે આપેલ દાન–તેના પ્રભાવથી થયેલ સુખ પ્રાપ્તિ—અનુક્રમે વીરભદ્રનું સ્વર્ગ ગમન
પ્રભુનો પરિવાર-સમેતશિખર પધારવું-પ્રભુનું નિર્વાણઆયુષ્યનું પ્રમાણુ–
ત્રીના સfમાં- ઠ્ઠા વાસુદેવ, બળદેવને પ્રતિવાસુદેવના ચરિત્ર-બળદેવને પૂર્વભવ-સુદર્શન રાજાનું દીક્ષા લઇને આઠમા દેવલેકમાં ઉ૫જવું-વાસુદેવને પૂર્વભવ-પ્રિય મિત્ર રાજાની રાણીનું સુકેતુ રાજાએ હરણ કરવું-પ્રિયમિત્રે લીધેલ દીક્ષા–સુકેતુને મારનાર થવાનું કરેલું નિયાણું-ત્રીજા દેવલોકમાં ઉપજવું-સુકેતુના જીવનું ભવ ભ્રમણ કરીને વૈતાઢય ઉપર બલિ નામે પ્રતિવાસુદેવ થવું ચક્રપુર નગરમાં મહાશિર રાજાને વૈજયંતી ને લક્ષ્મીવતી નામે બે રાણીઓ-સુદર્શનના જીવનું વૈજયંતીની કુક્ષીમાં ઉ૫જવું-પુત્ર જન્મ–આનંદ નામ સ્થાપનપ્રિય મિત્રના જવનું લક્ષ્મીવતીની કુક્ષીમાં ઉપજવું-પુરુષ પુંડરિક નામ સ્થાપન–બંનેને અત્યંત સ્નેહયૌવનાવસ્થા–પુરુષપુંડરિકનું પદ્માવતી સાથે પાણિગ્રહણ–તેના રૂપનું વર્ણન સાંભળી બળિ રાજાનું તેને હરણ કરવા આવવું–પરસ્પર યુદ્ધ-બળિરાજાએ ફેંકેલ ચક્ર-તેનું નિષ્ફળ જવું–તેજ ચક્રથી પુરષ પુંડરિક કરેલ બળિરાજાને શિરચ્છેદ-પુરૂષ પુંડરિક ને આનંદનું ઋા વાસુદેવ ને બળદેવ તરીકે પ્રસિદ્ધ થવું–કેટી શીલાનું ઉપાડવું-વાસુદેવનું છઠ્ઠી નરકે જવું–બળદેવનું મેક્ષે જવું
થા સમા-સુશ્રુમ ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ-ભૂપાળ રાજાએ લીધેલી દીક્ષા-નિયાણું બાંધીને સાતમાં દેવલેમાં ઉપજવું–હસ્તિનાપુરમાં અનંતવી રાજા-જમદગ્નિ તાપસની ઉત્પત્તિ-બે દેવતાનું ધામ પરીક્ષા માટે આવવું–તેમણે કરેલી પઘરથ રાજર્ષિની પરિક્ષા–તેનું પાર ઉતરવું–દેવોનું યમદગ્નિ તાપસ પાસે આવવું-ચકલાચકલીરૂપે તેની દાઢીમાં રહેવું–તેના સંવાદથી યમદગ્નિને થયેલ દેધ–તેના વચનથી સ્ત્રી પરણવાને તેણે કરેલે નિર્ણય–તેનું જિતશત્રુ રાજા પાસે કન્યા યાચવા આવવું -દેવનું સ્વર્ગ ગમન-જૈન ધર્મ ઉપર દૃઢ વિશ્વાસ-જિતશત્રુ રાજાની ૯૯ પુત્રીએ કરેલ યમદગ્નિને અસ્વીકાર–તેને કુબડીઓ બનાવી દેવી-રેણુકાએ કરેલ સ્વીકાર–તેની સાથે યમદગ્નિને વિવાહ-૯૯ રાજપુત્રીને સજજ કરવી-રેણુકાનું યૌવન વયમાં આવવું–તેને માટે ને તેની બેન માટે એકેક ચરૂનું સાધવું–રેણુકાએ ખાધેલ ક્ષત્રિય ચરૂ ને તેની બેનને આપેલ બ્રહ્મચરૂ–બંનેને થયેલ પુત્ર–રેણુકાને રામ ને તેની બેનને કૃતવીર્ય-રામે એક વિદ્યાધરની કરેલી સેવા–તેણે આપેલ પરશુ વિદ્યાતેનું સાધવું–પરશુરામ નામથી પ્રગટ થવું–રેણુકાનું અનંતનીને ત્યાં જવું–તેની સાથે લુબ્ધ થવું તેમાંથી થયેલ પુત્રોત્પત્તિ-અમદગ્નિનું પુત્ર સહીત તેને લઈ આવવું-પરશુરામને તેથી ચડેલે ક્રોધ–તેણે પુત્ર સહીત રેણુકાનો કરેલ વિનાશ –તે વાત સાંભળી અનંતવીર્યનું ત્યાં આવવું–અમદગ્નિના આશ્રમાદિને નાશ પમાડવો-તાપસના આકંદથી પરશુરામનું ત્યાં આવવું તેણે કરેલો અનંતવીર્યને વિનાશ-અનંતવીર્યને રાજ્ય કૃતવીર્યનું બેસવુંતેની સ્ત્રી તારાના ઉદરમાં ભૂપાળરાજાના જીવનું ઉ૫જવું–કૃતવી મમદમિનો કરેલ વિનાશ-પરશુરામે કરેલો કાવીને વિનાશ-તેના રાજે તેનું બેસવું–કૃતવર્માની સ્ત્રીનું તાપસને શરણે જવું-ત્યાં ભૂમિગૃહમાં રહેવુંચૌદ સ્વપ્ન સૂચિત પુત્રને જન્મ-સુભ્રમ નામ સ્થાપન-પરશુરામને ક્ષત્રિય જાતિપર ચડેલ કેપ-તેણે કરેલી સાતવાર નક્ષત્રી ભૂમિ–તેની દાઢાને ભરેલ થાળ-એક નિમિતિયાને પિતાના મૃત્યુ સંબંધી પરશુરામે કરેલ પ્રભ-તેણે બતાવેલ નિશાની–પરશુરામે મંડાવેલી દાનશાળા
સુભૂમનું ભેરામાં વૃદ્ધિ પામવું–મેઘનાદ વિદ્યાધરની પુત્રી સાથે તેનું પાણિગ્રહણ-સુભૂમે માતાને કરેલ પ્રમ-તેણે આપેલ ઉત્તર-સુભૂમનું બહાર નીકળવું-હસ્તીનાપુર જવું-દાનશાળામાં પ્રવેશ-દાઢનું ક્ષીર થઈ જવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org