________________
વર
સુભૂમે કરેલ તેને આહાર–પરશુરામ સાથે યુદ્ધ-પરશુરામનું મરણ–તેણે કરેલી ૨૧ વાર બ્રાહ્મણ પૃથ્વી-સુભૂ કરેલે વિજય–તેનું ચક્રવતીપણું–તેણે કરેલ અઘોર પાપ-મરણ પામીને સાતમી નરકે જવું
માં સમાં-સાતમા વાસુદેવ બળદેવ ને પ્રતિવાસુદેવનું ચરિત્ર-બળદેવને પૂર્વભવ-વસુંધર રાજાએ લીધેલી દીક્ષા-પાંચમા દેવલેકમાં ઉપજવું–વાસુદેવને પૂર્વભવ-લલિતમિત્રનું બળ મંત્રીએ કરેલ અપમાન–લલિતમિત્રે લીધેલી દીક્ષા-ખળ મંત્રીને-મારનાર થવાનું કરેલું નિયાણું-પહેલા દેવલોકમાં દેવ થવું-ખળ મંત્રીનું ભવ ભ્રમણ કરીને તાઢય પર્વત ઉપર પ્રહાદ નામે પ્રતિવાસુદેવ થવું
વારાણસી નગરીમાં અગ્નિસિંહ રાજાને જયંતી ને શેષવતી રાણી-જયંતીની કુક્ષીમાં વસુંધરના જીવનું ઉપજવું-પુત્ર જન્મનંદન નામ સ્થાપન-શેષવતીના ઉદરમાં લલિતમિત્રના જીવન ઉપજવું-પુત્ર જન્મ-દત્ત નામ સ્થાપન–બંનેની મિત્રી–તેમની પાસેથી પ્રહાદે કરેલી ઐરાવણ હસ્તીની માગણી–તેણે કરેલ તીરસ્કારપરસ્પર યુદ્ધ-અલ્હાદે મુકેલું ચક્ર-તેનું નિષ્ફળ જવું–તેજ ચક્ર દત્તે પ્રહાદપર મુકવું–તેથી થયેલ તેને શિરચ્છેદ –નંદન ને દત્તનું સાતમા વાસુદેવ બળદેવ તરીકે પ્રસિદ્ધ થવું–કોટી શિલાનું ઉપાડવું–દત્તનું મરણ-પાંચમી નરકે જવું–નંદન બળદેવે લીધેલી દીક્ષા–તેમનું મોક્ષ ગમન
છઠ્ઠામાં–શ્રી મલ્લિનાથ ચરિત્ર તેમને પૂર્વભવ-વીતશેકા નગરીમાં બળ રાજા ને ધારણી રાણીને મહાબળ નામે પુત્ર–તેને છ મિત્રો–બળ રાજાએ લીધેલ દીક્ષા–તેમનું મોક્ષ ગમન-મહાબળને થયેલ બળભદ્ર નામે પુત્ર-મહાબળને દીક્ષા લેવાને થયેલ વિચાર-છ મિત્રની સંમતિ-સાતે મિત્રોએ લીધેલ દીક્ષા-સમાન તપસ્યા કરવાનો કરેલ સંકેત-મહાબળ મુનિએ કપટ વડે કરેલ વિશેષ તપ-તેથી બાંધેલ સ્ત્રીવેદ-વીશા સ્થાનકના આરાધનથી બાંધેલ તીર્થંકર નામ કર્મ-સાતે મિત્રોનું વૈજયંત વિમાનમાં ઉપજવું-મિથિલા નગરીમાં કુંભ રાજા ને પ્રભાવતી રાણીનું વર્ણન-મહાબળના જીવનું અવવું–પ્રભાવતીની કક્ષામાં ઉપજવું–ચૌદ સ્વપ્ન સૂચિત પુત્રીને જન્મ–દેવકૃત જન્મેચ્છવ-ઇંદ્ર કરેલ સ્તુતિ-મલીકુમારી નામ સ્થાપન
અચળ મિત્રના જીવનું અવવું-સાકેતપુરમાં પ્રતિબુદ્ધિ રાજા થવું–તેની રાણી સાથે નાગ મંદિરમાં તેનું આવવું-પુષ્પ મુદગર સંબંધી મંત્રીને કરેલ પ્રશ્ન–તે મલ્લીકુમારીને પુષ્પ મુદગરની કરેલી પ્રશંસા–તેને ઉપજેલ રાગ-તેણે મોકલેલા કુંભરાજા પાસે દૂત
ધરણ મિત્રના જીવનું અવવું-ચંપાપુરીમાં ચંદ્રછાય રાજા થવું–ચંપાનિવાસી અહંમ શ્રાવકને જળ પ્રવાસ–તેની ધર્મ દઢતા સંબંધી ઇદ્ર કરેલી પ્રશંસા–એક દેવતાનું પરિક્ષા કરવા આવવું–તેમાં પાર ઉતરવુંદેવતાએ આપેલ કુંડળની બે જોડ-મિથિલામાં કુંભ રાજાને ભેટ ધરવી-બીજી જેડ ચંપાએ આવીને ચંદ્રછાય રાજાને ભેટ ધરવી–રાજાએ પુછેલ તેની હકીકત–પ્રસંગે તેણે કરેલું મલ્લીકુમારીના રૂપનું વર્ણન-તેથી તેને થયેલ અનુરાગ-તેણે કુંભ રાજા પાસે મોકલેલ દૂત
પૂરણ મિત્રના જીવનું શ્રાવસ્તીમાં રૂકમી રાજા થવું–તેણે પિતાની પુત્રીને કરેલ સ્નાનવિધિ– તે સંબંધી રાજાએ કરેલ સેવકને પ્રશ્ન-તેણે કરેલી મલ્લીકમારીના સ્નાનવિધિની તેમજ તેના ૩૫ની પ્રશંસા–તેથી તેને ઉપજેલો અનુરાગ–તેણે કુંભરાજા પાસે મોકલેલ દૂત
વસુમિત્રના જીવનું વારાણસીપુરીમાં શંખ રાજા થવું–અહીં મલ્લીકુમારીના કુંડળનું ભાંગવું-તે સાંધી દેવાનો કુંભ રાજાએ કરેલ સેનીઓને હુકમ-સેનીઓએ બતાવેલ પિતાનું અશક્તપણું-કુંભ રાજાએ કરેલ દેશનીકાલ–તેમનું વારાણસી આવવું-શંખ રાજા પાસે તેઓએ કરેલું મલ્લીકુમારીના રૂપનું વર્ણન–તે ઉપરથી રાજાને થયેલ અનુરાગ- તેણે મોકલેલ કુંભરાજા પાસે દૂત–
અભિચંદ્ર મિત્રનું કપિલ્યપુરમાં જિતશત્રુ રાજા થવું–ચોક્ષા પરિવાજિકાનું મલ્લકુમારી પાસે આવવું -તેના મતને મલ્લી કુમારીએ કરેલો નિસ-દાસીઓએ કરેલ અપમાન–તેને થયેલ કપ–તેનું જિત શત્રુ રાજા પાસે આવવું–તેણે પોતાની રાણીઓના રૂપ સંબંધી કરેલ પ્રશ્ન–ચેક્ષાએ મલ્લીકુમારીના રૂપની કરેલી પ્રશંસાતે સાંભળી જિતશત્રને થયેલ અનુરાગ-તેણે કુંભરાજા પાસે મોકલેલ દૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org