________________
વૈશ્રવણ મિત્રના જીવનું હસ્તીનાપુરમાં અદીનશત્રુ રાજા થવું–મલકુમારીના ભાઈ મલકુમારે ચિત્રાવેલી ચિત્રશાળા-એક ચિત્રકારે ચીત્રલ મલીકમારીનું આબેહુબ ચિત્ર-મલકમારનું ત્યાં ક્રીડા માટે આવવું-મલ્લીકુમારીને દેખીને રામાવું-ધાત્રીએ કરેલે ખુલાસો-ચિતારાપર ચડેલે કિધ–તેના અંગુઠાનું છેદવું–ચિતારાનું હસ્તીનાપુર આવવું-અદીનશત્રુ રાજા પાસે તેણે કરેલું મલકુમારીને ૨૫નું વર્ણન- તે રાજાને થયેલ અનુરાગતેણે મોકલેવ કુંભ રાજા પાસે દૂત
મલીકુમારીએ છએ રાજાઓને પ્રતિબંધ પમાડવા માટે કરેલી ગોઠવણુ–સુવર્ણમય પિતાની મતિ–દરરોજ તેમાં એક અન્નકવળને પ્રક્ષેપ
છ રાજાના દૂતનું કુંભ રાજા પાસે આવવું—દરેકે જુદી જુદી રીતે કરેલી મલ્લીકુમારીની માગણી-કુંભરાજએ છએ દૂતોને કરેલો તિરસ્કાર-દૂતોનું પાછા જવું–છએ રાજાએ એકઠા મળીને લડાઈ માટે આવવુંતેણે નાખેલ મિથિલા ફરતે ઘેરે-કુંભ રાજાને થયેલ ચિંતા–મલી કુમારીએ કરેલ તેનું નિવારણ-છએ રાજાને પિતાની મૂર્તિવાળા સ્થાનમાં તેડાવવું–તેઓનું આવવું–મલ્લીકુમારીની મૂર્તિ જોઈને અનુરાગી થવું–મલીકુમારીએ માથાપરનું ઉધાડેલું ઢાંકણું-તેમાંથી ઉછળેલો દુર્ગધ-છએ રાજાનું પરાક્ષુખ થવું–તે વખતે મલ્લીકુમારીએ આપેલ બધ-છએ રાજાને થયેલ જતિ સ્મરણ–તેમણે માનેલે મલ્લીકુમારીને ઉપકાર-અવસરે દીક્ષા લેવાનું સ્વીકારી તેમનું સ્વસ્થાને જવું -
લેકાંતિક દેવોનું આગમન-મલીકુમારીએ આપેલ સંવત્સરીદાન–તેમણે લીધેલ દીક્ષા-તેજ દિવસે થયેલ કેવળ જ્ઞાન-દેવે રચેલ સમવસરણ-કુંભ રાજા ને છએ મિત્ર રાજાનું આવવું-ઇંદ્ર તથા કુંભ રાજાએ કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-સમતાની આવશ્યકતાને ઉપદેશ– રાજાઓએ લીધેલ દીક્ષા-ગણુધર સ્થાપના-પ્રથમ પારણું–પક્ષમક્ષણ–પ્રભુને પરિવાર–સમેતશિખર પધારવું–પ્રભુનું નિર્વાણ–આયુષ્યનું પ્રમાણ -- રાતમાં માં-શ્રી મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર-તેમને પૂર્વભવ-સુશ્રેષ્ઠ રાજાએ લીધેલ દીક્ષાવીશસ્થાનકનું આરાધન તીર્થંકર નામ કમને બંધ-દશમા દેવલોકમાં ઉપજવું
હરિવંશની ઉત્પત્તિ-કૌશાંબી નગરીમાં સુમુખ રાજ–વીરવિંદની સ્ત્રી વનમાળાને જોઈને તેને ઉપજેલો મોહ-તેને મેળવવા માટે સુમતિ મંત્રી મારફત કરેલો પ્રયત્ન–તેણે મોકલેલી પરિત્રાજિકા વનમાળાને પણ થયેલ અનુરાગ–પરિવાજિકાએ કરી આપેલે બંનેને મેળાપ તેની સાથે સુમુખ રાજાએ કરેલ ક્રીડા-વીરવિંદનું ગાંડા થઈ જવું–તેને તેવી સ્થિતિમાં જોઈને સુમુખ રાજાને થયેલો ખેદ–તે અવસરે તેની ને વનમાળાની ઉપર થયેલ વિદ્યુત્પાત–બંનેનું મરણ–તેનું હરિવર્ષ ક્ષેત્રમાં યુગળિક થવું હરિ ને હરિણી નામ સ્થાપન–વીરવિંદે કરેલ બાળ તપ–તેનું સૌધર્મ દેવલોકમાં કિવિષિક દેવ થવું-તેનું અવધિ જ્ઞાનવડે યુગળિકને દેખવું–તેને ઉપજેલો કપમારી નાખવાને થયેલ વિચાર-વિચારવાનું કરવું-ચંપા નગરીમાં તે બંનેને મુકવું—ાંના રાજા રાણી થવુંઅનેક પ્રકારનાં પાપ કરીને તેમનું દુર્ગતિ જવું–તેના નામ ઉપરથી શીતળનાથજીના તીર્થમાં થયેલી હરિવંશની ઉત્પત્તિ–તેના વંશમાં થયેલા અનેક રાજાઓ
રાજગૃહ નગરમાં હરિવંશમાં થયેલ સુમિત્ર નામે રાજા–તેની પદ્માવતી રાણીના ઉદરમાં દશમા દેવલોકથી આવીને સુરશ્રેષ્ઠ રાજાના જીવનું ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વમ–પુત્રને જન્મ-ઇંદ્રનું મેરૂપર લઈ જવું–ત્યાં કરેલે જન્માભિષેક-ઈઢે કરેલ સ્તુતિ-મુનિસુવ્રત નામ સ્થાપન-યૌવભાવસ્થા–પાણિગ્રહણુ–પ્રભાવતી રાણીથી થયેલ સુવ્રત નામે પુત્ર–કાંતિક દેવોનું આવવું-પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારણું-કેવળ જ્ઞાનની નિષ્પત્તિસમવસરણુ-રે કરેલી સ્તુતિ–પ્રભુએ આપેલી દેશના–મતિ ધર્મ તથા ગૃહસ્થ ધર્મનું વર્ણન-ગૃહસ્થને સામાન્ય ધર્મ ગણધર સ્થાપના-અક્ષયક્ષ
પ્રભુનું ભૃગુકચ્છ નગરે પધારવું–જિતશત્રુ રાજાનું અશ્વ સહીત વાંદવા આવવું ગણુધરે કેણુ ધર્મ પામ્યું? એ કરેલ પ્રમ–ભગવંતનું આશ્વજ ધર્મ પામે છે એમ કહેવું–રાજાએ અશ્વ સંબંધી પુછેલા પ્રશ્ન–ભગવંતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org