________________
૨૪
કહેલ તેને પૂર્વભવ–તેમાં બતાવેલું સાગરદત્ત કરાવેલા શિવાલયના પુજારીઓનું દુષ્ટ આચરણ-સાગરદત્તના જીવનું અ% થવું–જિતશત્રએ અશ્વને કરેલ સ્વતંત્ર-અધાવબોધ તીનું પ્રગટ થવું–અશ્વનું સદગતિએ જવું
કાર્તિક શેઠની કથા–રાજાની આજ્ઞાથી કરાવવું પડેલું પરિવ્રાજકને પારણું–તેણે લીધેલી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા-તેનું સૌધર્મેન્દ્ર થવું–પરિવ્રાજકનું ઐરાવણ થવું ઐરાવણને વશ કરવું–
પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું-પ્રભુનું નિવણ-આયુનું પ્રમાણ
મામ સનાં-મહાપદ્ધ ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ–પ્રજાપાળ રાજાએ લીધેલી દીક્ષા–બારમાં દેવલોકના ઈદ થવું-ત્યાંથી આવવું-હસ્તીનાપુરમાં પદ્યોત્તર રાજાની જવાળા રાણીની કુક્ષીમાં ઉપજવું-પુત્રને જન્મ-વિષ્ણુ કુમારના નાના ભાઈ થવું-મહાપદ્મ નામસ્થાપન–
. ઉજજયિનીમાં શ્રીવમ રાજાને નમુચિ નામે પ્રધાન–સુત્રતાચાર્યનું ત્યાં પધારવું–મંત્રી સહીત રાજાનું તેમની પાસે જવું–નમુચિએ કરવા માંડેલો વાદ-એક ક્ષુલ્લક મુનિએ તેને કરેલું નિરૂત્તર–નમુચિને ચડેલો કે -રાત્રે મુનિને મારવા જવું-દેવે કરેલી થંભના–લોકમાં થયેલું અતિ અપમાન–તેનું પરદેશ ગમન-હસ્તીનાપુર આવવું-મહાપાના પ્રધાન તરીકે રહેવું-સિંહબળ રાજાને પકડવા માટે તેને મોકલો-સિંહબળને બાંધીને લાવવું -મહાપદાની થયેલી પ્રસન્નતા–તેણે આપેલું વર-નમુચિએ રાખેલી વરની થાપણુ
જેનરથ ને બહારથ ચલાવવાની જવાળા રાણીને તેની શોક વચ્ચે થયેલ સ્પર્ધા–પક્વોત્તર રાજાએ કરેલ બનેને અટકાવ-મહાપદને લાગેલું અપમાન–તેનું પરદેશગમન-તાપસના આશ્રમમાં નિવાસ-ચંપાના રાજાની રાણીનું મદના વળી પુત્રી સાથે ત્યાં આવવું-મદનાવળી ને મહાપદ્યને થયેલ પરસ્પર અનુરાગ–મદના વળીની માતાએ કરેલ અટકાવ-મહાપદ્યનું ત્યાંથી નીકળી જવું-સિંધુસદનપુર પહોંચવું–ત્યના રાજાના હાથીનું બંધન ત્રોડીને ભાગવું–મહાપ કરેલું તેનું નિવારણ-ગજને વશ કરવો–મહાસેન રાજાની પુત્રીઓ સાથે થયેલ વિવાહ –ગવતી વિદ્યાધરીનું ત્યાં આવવું તેણે કહેલ પિતાને વૃત્તાંત–તેની સાથે મહાપદ્મ કુમારનું સરોદયપુર જવું -જયચંદ્ર સાથે પાણિગ્રહણ–બે વિદ્યાધરો સાથે યુદ્ધ-તેમને પરાજય–ચક્રાદિ રત્નોની ઉત્પત્તિ-મહાપદ્મ કરેલું ષટખંડનું સાધન-વળતાં તાપસીના આશ્રમમાં આવવું- ત્યાં મનાવળી સાથે પરણવું-હસ્તીનાપુર પહોચવુંમાતા પિતાને થયેલ આનંદ
સુવ્રતાચાર્યનું હસ્તીનાપુર પધારવું-પક્વોત્તર રાજાનું વાંદવા આવવું તેને થયેલ થરાગ્ય-વિષ્ણુકુમારને રામાં લેવા કહેવું–તેણે પણ દીક્ષા લેવાને બતાવેલો વિચાર–મહાપદ્રકુમારને ચક્રવતી પણાના અભિષેક સાથે પિતાના રાજમને પણ અભિષેક-તેણે કરેલે દીક્ષા મહોચ્છવ-પક્વોત્તર રાજા ને વિઘણકુમારે લીધેલી દીક્ષા–મહાપ જૈનરથ ફેરવવાને કરેલ મહોચ્છવ–પવોત્તર રાજાનું મેક્ષગમનવિષણુકમારને પ્રાપ્ત થયેલ અનેક લબ્ધિઓ–
સુત્રતાચાર્યનું ચાતુમાંસ કરવા હસ્તિનાપુર આવવું–નમુચિએ વેર વાળવાને કરેલો વિચાર-મહાપદ્ય પાસે કરેલ વરની માગણી–અમુક દિવસ માટે તેને સોપેલું રાજ્ય-સુવ્રતાચાર્ય પાસે જઈને તેણે કરેલ આક્ષેપ-સાત દિવસની અંદર ભરતક્ષેત્ર મુકીને જતા રહેવાને હુકમ-વિષ્ણુકુમારને લાવવાની જણાયેલી જરૂરીઆત-ગુરૂની આશાથી એક મુનિનું મેરૂ પર્વત ઉપર તેમની પાસે જવું–વિષ્ણુકુમારનું તેની સાથે આવવું-નમુચિ પાસે જવું -તેને ઘણી રીતે સમજાવ-પોતાને રહેવા માટે કરેલ ત્રણ પગલાં જમીનની માગણી-નમુચિએ કરેલ તેથી વધારે જમીનને નિષેધ–વિષ્ણુકુમારને ચડેલે ક્રોધ તેણે ક્રિય શરીર કરવું–તેથી થયેલો અત્યંત ક્ષોભન્નમુચિને ભૂમિપર પછાડવો-મહાપદ્મ ચક્રીનું તેમની પાસે આવવું–મહા પ્રયાસે તેમના કેપનું કરેલ નિવારણ–તેમણે કરેલ શરીરનો સંકેચ-નમુચિને છોડી મુકવ-વિષ્ણુકુમારનું મેક્ષગમન-મહાપદ્મચક્રીએ લીધેલ દીક્ષા–તેમના આયુનું પ્રમાણ તેમનું મેક્ષગમન ઈત્યાદિ.
પર્વ છું સમાસ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org