Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગણાવેલા છે.
આ રીતે ઔદયિક ભાવના ૨૧ ભેદોનું વર્ણન કરેલ છે.
પણ અહીં એક શંકા વ્યકત કરેલી છે. કર્મોના ભેદ/પ્રકૃત્તિ અનેક છે. [તત્ત્વાર્થ સિધ્ધસેનીયટીકાનુસાર ૧૨૨ અને કર્મગ્રન્યાનુસાર ૧૫૮] છતાં અન્યનાધિક પણે અહીં ૨૧ ભેદ જ કેમ વર્ણવેલ છે? જેટલા કર્મોનો ઉદય તેટલા ઔદયિક ભાવ કેમ નહીં?
ઔદયિકભાવમાં સૂત્રકારે સંક્ષેપ કર્યો છે. જેમકે :
-સર્વપ્રથમ ગતિ (નામકમ) લીધું તેમાં જાતિ,શરીર,સંહનન,સંસ્થાનઅંગોપાંગ.વર્ણ રસવગેરે સર્વેને ગણી લેવાયા છે. આ રીતે નામકર્મની૪૨ પ્રકૃતિનો સમાવેશસમજી લેવો. આગળ વધીને ત્યાં સુધી કહે છે કે નામકર્મથી ગોત્ર-વેદનીય -આયુકર્મોદય પણ સમજી લેવો.ગતિથી ભવધારણ કાર્ય થતા આ બધા અંતર્ભત જ બની જશે
-કષાય અને લિંગ બે ઔદયિક ભાવ વચ્ચે હાસ્ય રતિ અરતિ ભય શોક દુગછા એ છે નોકષાય મોહનીયનો પણ સમાવેશ થઇ જશે.કેમકે કેટલાંક તેને કષાય સહવર્તિ કહે છે. અને કેટલાક તેને લિંગના ઉપગ્રહકારક કહે છે.
–આ જ્ઞાન માં જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મોના ઉદયનો સમાવેશ થાય છે.
આ રીતે સમાનતા વડે સાહચર્યવડે,અર્થપત્તિથી અને ઉપલક્ષણથી પ્રાપ્ત થતા બીજા ભાવોનો યથાસંભવ અંતર્ભાવ ર૧ ઔદયિક ભાવમાં કરી લેવાયો છે.
આ ૨૧ભેદ સંખ્યાતત્ત્વાર્થસૂત્રકાર ઉપરાંત કર્મગ્રંથકાર અને લોકપ્રકાશના કર્તાએ પણ સ્વીકારેલી છે.
જ અન્ય વિશેષતાઃ
૪ સૂત્રમાં તિક્ષય થી યા સુધીના શબ્દોનો જ સમાસ છે. પછી વતુ થી ૫ શબ્દ સુધી પણ દ્વન્દ સમાસ છે.–પછી–ભેદ શબ્દ સાથે અન્ય પદ પ્રધાન બહુવ્રીહિ સમાસ કરવામાં આવેલો છે.
# તિક્ષાય આદિમાંબહુવચનનિર્દેશતથા વતુર વગેરેમાં બહુવચનનિર્દેશથકી યથાત્ સમજી લેવું તેને આધારેજ પતિ સાથે વહુ, લિ સાથે વગેરે સંખ્યાવાચક શબ્દો જોડાયા છે.
$ આ અધ્યાયના પ્રથમ સૂત્રથી મૌયિ શબ્દની અને બીજા સૂત્રથી વંતિ શબ્દની અનુવૃતિ લીધેલી છે.
U [8] સંદર્ભઃ# આગમ સંદર્ભઃ
से किं तं उदईए । दुविहे पण्णत्ते, तं जहा उदईए अ उदय-निष्फण्णे अ ।... उदय निष्फण्णे दुविहे-जीवोदय...अजीवोदय । जीवोदय निष्फण्णे-अणेगविहे पन्नत्ते, तं जहा णेरईए तिरिक्ख जोणिए मणुस्से देवे,...कोह कसाई जाव-लोह कसाई, ईत्थी वेदए पुरिसवेदए णपुंसग वेदए, कण्हलेसे जाव सुक्कलेसे, मिच्छादिछो, अविरए, अण्णाणी, छउमत्थे, સિદ્ધ...
જ મનુયો, સૂ. ૨૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org