Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
८४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેનો ઉલ્લેખ એનિન્દ્રિય એવા પારિભાષિક શબ્દથી થયો હોય અને જીવવિચાર-જીવસમાસ આદિ ગ્રન્થોએ લોકપ્રસિધ્ધિને અનુસરીને તેને માટે મન એવોપારિભાષિક શબ્દ પ્રયોજેલ હોય.
જ કૃમિ-કીડી આદિની પ્રવૃત્તિમાં ઈષ્ટની પ્રાપ્તિ-અનિષ્ટનો વિયોગ સ્પષ્ટ છે છતા તેને સંપ્રધારણ સંજ્ઞા કેમ ન કહી?
-જ્ઞાનબિંદુપ્રકરણમાં જણાવ્યા મુજબ “કૃમિ આદિમાં અત્યન્તસૂક્ષ્મ મન હોય છે તેથી ઈષ્ટમાં પ્રવૃત્તિ કે અનિષ્ટથી નિવૃત્તિ કરી શકે છે. પણ તેનું આ કાર્યફકત દેહયાત્રા પુરતું જ ઉપયોગી છે. તેથી વિશેષ કશું જ નહીં.
તેઓને હેતુવાવોપરિીિ સંજ્ઞા થી વર્તમાન કાલિક સ્મરણ હોય છે. છતાં જેમ ૧૦૦કે ૧૦૦૦ રૂપીયાવાળો ઘનવાન કહેવાતો નથી તેમ આ જીવો મનવાળા કેસંશી કહેવાતા નથી.
અહીંયા એવા પુષ્ટ મનની વિવક્ષા છે કે જે નિમિત મળતાં દેહ-યાત્રા સિવાયના હિતાહિતના વિચાર પણ કરી શકે. આવી ભૂત-ભાવિ વિવક્ષાવાળા મનની યોગ્યતાને જ સંપ્રધારણ સંજ્ઞા કહી છે.
U [સંદર્ભ
આગમ સંદર્ભઃ- ન સ્વિ દા નવોદો I/C Pવેલા ચિંતા વીસ છે તું સાત્તિ અલ્મ - મંદિ. ટૂ-૨૫/૨
ઈહા અપોહ માર્ગણા વગેરેની યોગ્યતા એટલે જ મન. આવો મનવાળો તે સંજ્ઞી-એવો પાઠ સંબંધ જાણવો. # તત્વાર્થસંદર્ભઃ- સમનસ્ક માટે .ર-પૂ.88 અન્યગ્રન્થસંદર્ભઃ- (૧)દવ્યલોક પ્રકાશ-સર્ગ-૩-શ્લો.૫૮૦થી ૫૮૯
(૨)દંડક-ગ.૩૩.વૃત્તિ [9] પદ્ય (૧) સૂત્ર. ૨૩-સૂત્ર ૨૪ અને સૂત્ર ૨૫ નુ સંયુકત પદ્ય
પૃથ્વી જલ વણ અગ્નિ વાયુ પાંચ એકેન્દ્રિ કહ્યા શંખ કોડા કૃમિ આદિક બે ઇન્દ્રિય સહયા તે ઇન્દ્રિય કીડી કુંથુ ભ્રમર આદિ ચઉરિન્દ્રિયો પંચેન્દ્રિય છે મનુજ આદિ મન સયુંકત તે સંશિયો છે દ્રવ્ય મન દેવોમાં નારકોમાં જ પૂર્ણતઃ કિંતુ ગર્ભજ તિર્યંચો ને તેવા માનવો નહીં ન સંમૂર્છાિમ તિર્યંચો કે તેવા માનવો વિશે
ભાવ મન રૂપી સંજ્ઞા તો સર્વે જીવમાં રહે U [10]નિષ્કર્ષ-સૂત્રર૩-૨૪-૨૫નો સંયુક્ત નિષ્કર્ષ ઉકત ત્રણે સૂત્રમાં મુખ્ય બે વાતનો સમાવેશ થયો છે.
(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org