Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ પર
૧૬૯ ૪ તીર્થકરનામ કર્મોદયવ એવા તીર્થકરો, નવનિધિના સ્વામીચૌદરત્નોના ઘારક - સ્વશકિતબળે કરીને તેમજ મહાભોગને ભોગ વનારા સકળભરતાધિપતિ એવા ચક્રવર્તી, એજ રીતે અર્ધ ચક્રવર્તી-વાસુદેવ, તેમજ પ્રવિાસુદેવ-બળદેવને ઉત્તમ પુરુષો કહયા છે.
– અન્યમાં ગણધરને પણ ઉત્તમપુરષ જ ગણેલા છે.
૪ તીર્થકર ચરમદેતી હોય છે.ચક્રવર્યાદિક ચરમદેતી હોય કે ન પણ હોય, વાસુદેવ નિયમા નરકગામી હોય છતાં તેમની મહત્તા નીકટ મોક્ષગામિતા વગેરે કારણે તેઓને પણ ઉત્તમપુરુષો જ કહયા છે.
* असंख्येयवर्षायुष:- गणनया संख्यातीत वर्षायुष इत्यर्थः
# સંખ્યાથી રહિત કે ગણનાતીત છે તેવા સંખ્યાના એકભેદને અસંખ્યય કે અસંખ્યાત કહે છે. આવા અસંખ્યય વર્ષનું જેમને આયુષ્ય છે તે “અસંખ્યમવર્ષાયુષ”કહયા.
$ આવા અસંખ્યય વર્ષાયુષવાળા જીવોમાં(૧) ૩૦ અકર્મભૂમિમાં જન્મેલા મનુષ્યો અને તિર્યંચો . (૨) ૫ અંતર્લીપમાં જન્મેલા મનુષ્યો અને તિર્યંચો. (૩) ૧૫ કર્મભૂમિમાં – ઉત્સપિસી કાળમાં છેલ્લા ત્રણ આરામાં
અને અવસર્પિણી કાળમાં પહેલા ત્રણ આરામાંના યુગલિક આ સર્વે અસંખ્યય વર્ષ આયુષ્યવાળા જીવો કહયા છે.
અસંખ્યાત વર્ષ આયુષ્યવાળા તિર્યંચોઅઢી દ્વીપમાં ઉપરોકત ભૂમિમાં હોય છે તે જ રીતે અઢી દ્વીપ બહાર જેટલા દ્વીપ સમુદ્ર છે તેમાં પણ હોય છે.
[નોંધ:- અકર્મભૂમિ - કર્મભૂમિ - અંતર્લંપાદિ પદાર્થોનો વિસ્તાર અધ્યાય ૩- સૂત્ર ૧૦,૧૧,૧૨,૧૩,૧૬ વગેરેમાં કરેલો છે]
* ગાયુષ-નવા શરીરનો આત્મા સાથે સંયોગને આયુષ્ય, જયાં સુધી તે શરીર અને આત્માનો સંયોગટકી રહેત્યાંસુધીનું તે આયુષ્ય ગણાય.જેમકે- ઉપર અસંખ્યય વર્ષઆયુષ્ય કહયું. તેનો અર્થ એ કે અસંખ્યય વર્ષ પર્યન્ત તે યુગલિક આત્મા અને શરીરનો સંયોગ રહે છે.
* મનપવર્ય-અનાવર્ય - કોઇપણ નિમિત્ત મળવા છતાં જેમાં એક સમય માત્ર પણ ઘટાડો ન થાય તેવું આયુષ્ય. તેને અનપવર્તનીય આયુષ્ય કહે છે.
આવિષયખૂબજ ઊંડાણવાળો હોવાથી તેની સવિસ્તરસમજૂતી અહીં પ્રગટ કરી છીએ-આયુષ્ય કમના બે ભેદ છે - (૧) અનપવર્તનીય (ર) અપર્વતનીય -અનાવર્તનીય ના પણ બે ભેદ છે. (૧) સોપક્રમ (૨) નિરુપક્રમ. -અપવર્તનીય આયુકર્મ નિયમા સોપક્રમ જ હોય છે.
પ્રસ્તુત સૂત્ર પૂર્વે રચાયેલ ભાષ્યમાં આ ત્રણ વાતો ભાષ્યકારે કહી. તેની ક્રમાનુસાર વિચારણા આવશ્યક છે.
જ મનપવર્તનીયજ પૂરેપૂરું ભોગવાય તેવું એટલે કે નિકાચિત આયુષ્ય હોય અને જેમાં એક સમયમાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org