Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૫
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૬
–કેમકે જેમને પુરુષો,બે સ્ત્રીઓ કે બેનપુંસકો મૈથુન સેવનરૂપ ચેષ્ટા કરે તો ગર્ભ રહેતો નથી, તેમ અહીં સંમૂછનો નપુંસક હોવાથી (જુઓ સૂત્રર:૫૦નાર-સંકૂચ્છિની નપુસન ] તેમનો જન્મ ગર્ભરૂપ સંભવતો જ નથી પણ સંપૂર્ઝન જન્મ જ હોય.
* કીડી-મધમાખી આદિ પ્રાણીઓ ઈંડા મૂકતા જોવા મળે છે તો તેને સંપૂર્ઝન જન્મ કેમ?
* કીડી-માખી વગેરે જીવો જયાં રહે છે ત્યાં તેમની આસપાસ તે જીવોના સૂક્ષ્મ મળ ખરડાયેલા રહે છે. તે મળમાં તે જીવોની જાતના જીવોના બારિક કણો ઉત્પન્ન થાય છે તે કણો અપવ સ્થિતિમાં હોય ત્યારે બારીક સફેદ ઈંડા જેવા જણાય છે પછી તેમાંથી રૂપાંતર થઈ જન્મ થાય છે. જેમ મનુષ્યના મનમાં સંમૂર્ણિમ જીવો ઉત્પન્ન થાય છે અન્ય મળમાં પણ સંમૂર્ણિમ જીવો ઉત્પન્ન થાય છે તેમ કીડી-માખીમાં પણ સમજવું. વળી ઉપરોકત પ્રશ્નના ઉત્તરમાં કહ્યું તેમ નપુંસક હોવાથી ગર્ભજ કે અંડજ ગર્ભજનો સંભવ જ નથી.
જ બંને શંકા પરત્વે કંઈક વિશેષ સ્પષ્ટીકરણ - # સંમૂઈન પ્રાણીઓ નપુંસક વેદ વાળા જ હોય છે. ૪ નપુંસકો થી દ્રવ્ય મૈથુન શક્ય જ નથી છે તેમની મૈથુન ચેષ્ટામાં મૈથુન સંજ્ઞા તથા પૂર્વકૃત સંસ્કારો નિમિત્તભૂત છે.
# દ્રવ્યથી નપુંસકતા પણ ભાવથી ત્રણે વેદના ઉદયને કારણે પૂર્વની મૈથુન સંજ્ઞા કાર્યાન્વિત થતા પણ આવું જોવા મળે છે. જેમ ખસી કરેલો બળદ-ખસી પછી પણ ગાયને જોઇને તે-તે પ્રકારની ચેષ્ટા કરે છે
૪ માખી-માખી કે ભમરો-ભમરી વગેરે બોલાય છે તે પણ કદ કે વર્ણના આધારે કરાતી ભ્રામક કલ્પના છે, ખરેખર તેમાં પુલિંગ-સ્ત્રીલિંગ પણું હોતું નથી જેમ વ્યવહારમાં ધડો-ઘડી થાંભલો થાંભલી બોલાય છે તેમ તેમવાસ્તવિક રીતે તો તે સંપૂઈન અને નપુંસક જ છે.
[8] સંદર્ભઃ$ આગમસંદર્ભઃ- સમૂછમાય રૂલ્યવુિં જ પ્રસા, રૂ૩/૬ પર્વ ર૬/૬ # તત્વાર્થસંદર્ભ:- જન્મમાટે --- -. રૂર સંમૂઈ
નપુંસકમાટે-. ર-રૂ-૧૦ નારસંમૂછનો. U [9] પદ્ય :(૧) સૂત્ર ૩૪ સૂત્ર ૩પ સૂત્ર ૩નું સંયુક્ત પદ્ય
જરાયુજ અંડજને પોતજ જન્મ પામે ગર્ભથી સુર નારકી ઉપપાતથી ને અન્ય સર્વ સંમૂર્છામી બાકીના સર્વ જીવોતો સંમૂર્છાિમ ગણાય છે.
સંક્ષેપે નવ યોનિએ ચોરાશી લાખ વિસ્તરે. U [10] નિષ્કર્ષ - સૂત્ર - ૩૪ - ૩૫ -૩ નો સંયુકત નિષ્કર્ષ:અહીં જ ત્રણ જન્મના સ્વામી કહેવાયા તેમાં કેટલીક વિશેષતા વિચારવી પડશે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org