Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
પ્રમાણની દૃષ્ટિએ વૈક્રિય શરીર ઘણું ઊંચુ(મહત્) હોઇ શકે છે. છતાં અદ્રશ્ય પણાને કારણે સૂક્ષ્મ જ છે. ઇચ્છા પૂર્વક વિષુર્વાય ત્યારે તે દૃશ્ય બને છે નિત્ય નહીં તેથી તેને સૂક્ષ્મ માનવામાં કોઇ દોષ નથી. [] [9]સંદર્ભ:
૧૩૪
આગમ સંદર્ભ:- સૂત્ર ૩૮-૩૯-૪૦ નો સંદર્ભ એક સાથે સૂત્રઃ ૪૦ માં છે. ૐ તત્વાર્થ સંદર્ભ:- સૂક્ષ્મ કે સ્થૂળ પુદ્ગલ અઁ. . મૂ. ૨૮ શવન્ય અન્યગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગ -૩-શ્લોક. ૧૧૧
] [9]પદ્ય:
(૧)
(૨)
સૂત્રઃ૩૮ નું પદ્ય સૂત્રઃ ૪૦ માં છે સૂત્રઃ૩૮ નું પદ્ય સૂત્રઃ ૩૯ માં છે
[] [10]નિષ્કર્ષ:- સૂત્ર ૨:૩૮ થી ૨:૪૫ નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૨:૪૫ માં છે.
અધ્યાયઃ૨-સૂત્રઃ૩૯
[1]સૂત્રહેતુઃ- જયારે આ પાંચ શરીરોમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા છે ત્યારે તેના પ્રદેશોની સંખ્યા પણ ઉત્તરોત્તર ઘટતી હશે? એવી શંકાના નિરસન માટે આ સૂત્ર છે. તે શરીરોમાં પ્રદેશોની વિચારણા કરે છે.
[] [2]સૂત્ર:મૂળઃ- પ્રવેશતોસંરવ્યેયનુાં પ્રાđનસાત્
-
] [3]સૂત્ર:પૃથક્ક્ત-પ્રવેશત: અસંર્વ્યય - મુળમ્ પ્રાજ્âનસાત્ ] [4]સૂત્રસારઃ- તૈનલ શરીરના પૂર્વવર્તી શરીરો [ઔદારિક-વૈક્રિય-આહારક] [પછી પછીના શરીર ઉત્તરોત્તર ] પ્રદેશ -(સ્કંઘો) વડે અસંખ્યાત ગુણા હોય છે. (અર્થાત્ ઔદારિકશરીરનાપ્રદેશ કરતા અસંખ્યાતગુણા વૈક્રિય શરીરનાપ્રદેશછે. અને વૈક્રિય શરીરના પ્રદેશ કરતા અસંખ્યાત ગુણા આહારક શરીરના પ્રદેશ છે)
[] [5]શબ્દજ્ઞાનઃ
પ્રવેશતા પ્રદેશવડે. અહીં પ્રદેશનો અર્થ સ્કંધ લીધો છે. સ્કંધ એટલે પરમાણુ પૂંજજે અનંત પરમાણુનો બનેલ છે.
અસંર્વ્યયઃશુળ અસંખ્યાત ગણુ જૈનમાત્-તૈજસ શરીર સુધીના
પ્રા- પૂર્વવર્તી
[] [6]અનુવૃત્તિ:- (૧) ગૌરિવેનિયાહાર તૈનસ ર્મનિ શરીરળિ સૂત્ર૨:૩૭ (૨) પર પરં સૂક્ષ્મક્- સૂત્ર ૨:૩૮થી પરં પરૂં ની અનુવૃત્તિ
અહીં વર્તે છે.
[] [7]અભિનવ ટીકાઃ- સૂત્રકા૨ મહર્ષિ સૂત્રમાં ફ૨માવે છે કે- તૈજસ શરીરની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International