Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૦
૧૩૭ [7]અભિનવ ટીકા-સૂત્રકાર મહર્ષિએ ખૂબજ ટૂંકમાં જણાવી દીધું મનના!પરે પણ તેના અર્થને સ્પષ્ટ કરવા ઉપરના સૂત્રોની અનુવૃત્તિ કરવી અત્યંત જરૂરી છે–
સૌ પ્રથમતો મનન્તગુણ નો સંબંધ વિચારીએ-પૂર્વસૂત્રમાં પ્રવેશતો ધ્યેયપુળ કહ્યું છે તેથી પ્રસ્તુત સૂત્રમાં પ્રાત: ની અનુવૃત્તિ લેતા પ્રતિનિસ્તામાં એમ સ્પષ્ટ થશે.
બીજું પદમુક્યું ત્યાં ગૌરક્ષાઃ શરીરની અનુવૃત્તિ લેવી પડશે. શરીર પાંચ કહ્યા. તેમાં પૂર્વસૂત્રમાં પ્રાળુ તૈનસાત્ કહેતા તૈજસ શરીર પૂર્વેના ત્રણ શરીરનો ઉલ્લેખ કર્યો. અહીં દ્વિવચન વાળા શબ્દથી છેલ્લા બે શરીરો એવોજ અર્થ અભિપ્રેત છે. તેથી અહીં માદાર પછીના તૈજસ અને કાર્મણ એ બે શરીરનું ગ્રહણ થશે.
અર્થ-આહારક પછીના બંને શરીરના પ્રદેશો- ક્રમશ: અનંતગુણ છે. અર્થાત ૪ તૈજસ અને કાર્મણ એ છેલ્લા બે શરીર પ્રદેશોની અપેક્ષા એપૂર્વ-પૂર્વના શરીર કરતાં અનન્તગુણા છે. એટલે કે આહારક શરીરના પ્રદેશ(સ્કંધ)કરતાતૈજસ શરીરના પ્રદેશ (સ્કંધ) અનન્ત ગુણા છે અને તૈજસ શરીરના પ્રદેશ (સ્કંધ)ની તુલનાએ અનન્તગુણા કાર્મણ શરીરના પ્રદેશ(સ્કંધો) છે.
પૂર્વસૂત્રમાં જણાવ્યા મુજબ અહીં પણ આહારક કરતા તૈજસ અને તૈજસ કરતા કાર્પણ શરીરની ઘનતા જ કારણભૂત સમજવી. કેમકે આ બંને શરીર ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે.
* अनन्तगुणः अनन्ताणुस्कन्धार्थत्वेन-अनन्तगुणे भवतः 2 अनन्ताणुकै: अनन्तैः अनन्तगुणम् इति च फलमेव ।
2 अनन्तः गुण बहुत्वम् यस्य तद् अनन्तगुणम्, अस्माच्च फलानिर्देशात् ज्ञायतेऽनन्तैः स्कन्धैर्गुणितं सदनन्तगुणं भवति ।
$ સંખ્યાત અસંખ્યાતની માફક આ પણ એક સંખ્યા વિશેષ છે. અહીં-“જેના ગુણબહુત અનન્ત છે તે અનન્તગુણ કહેવાય છે'' એવો અર્થ ગ્રહણ કરાયો છે. અથવા તો “અનન્ત સ્કંધ વડે ગુણિત હોવાથી અનંતગુણ થાય છે.
જ ઘરે-ઘરે શબ્દ દ્વિવનો સૂચક છે અન્તના બે શરીર ને ગ્રહણ કરવા માટે જ આ દ્વિવચન વાળા પર શબ્દનો પ્રયોગ થયો છે.
જો કે સૂત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં પરે પછી ઢે એવું પદ મુક્ત છે પણ તે સપ્તમીની આશંકાના નિવારણ માટે છે જો કોઈ પર શબ્દની સપ્તમી પરે છે એવો અર્થ કરેતોઅનિષ્ટ અર્થઘટન થાય તેના નિવારણ માટે ઘરે પછી દે મુકી છેલ્લા બે શરીર એવું સ્પષ્ટ કથન કર્યુ છે.
તેથી જ (આહારક પછીના બે) તૈજસ-કાશ્મણ શરીરનું અત્રે ગ્રહણ કરેલ છે.
- સંકલિત સમજઃ-(પૂર્વે જણાવ્યા મુજબ)પરમાણુઓ થી બનેલા જે સ્કંધ થકી શરીરનું નિર્માણ થાય છે. તે જ સ્કંધો શરીરનું આરંભક દ્રવ્ય છે જયાં સુધી એક એક પરમાણુ અલગ અલગ હોય ત્યાં સુધી એનાથી શરીર બનતું નથી. પરમાણુપુંજ જે સ્કંધ કહેવાય છે એના વડે જ શરીર બને છે. તે સ્કંધ પણ અનંત પરમાણુઓનો બનેલો હોવો જોઈએ
– આહારક શરીરના આરંભક સ્કંધો અર્થાત્ આહારકના સ્કંધગત પરમાણુઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org