Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૯
અધ્યાયઃ ૨ સૂત્ર: ૪૫
એકી સાથ જ ચાર એક જીવમાં તે બે અને બે બીજા. 1 [10] નિષ્કર્ષ-સૂત્રર૩૮ થી ૨:૪૫નો સંયુકત નિષ્કર્ષ સાથે સૂત્ર રઃ૪૫નેછે. 0 1
0 (અધ્યાય૨-સૂત્રઃ૪૫ [1]સૂત્રહેતુઃ- પાંચે શરીરોના વર્ણન બાદ શરીર સંબંધિ આ સૂત્રમાં તેના પ્રયોજનને જણાવે છે -અથવા- શરીરના ઉપભોગપણાને જણાવવાનો આ સૂત્રનો હેતુ છે.
[2]સૂત્ર મૂળ-નિયમો મજ્યમ્ U [3]સૂત્ર પૃથક્ર નિમ્ - ૩૧મોડામ્ સત્યમ્
[4] સૂત્રસાર -અંતનું (જે કાર્મણ શરીર છે તે) ઉપભોગ રહિત છે. અર્થાતેના વડે સુખ-દુઃખનો ઉપભોગ થતો નથી.]
U [5]શબ્દજ્ઞાનઃ૩૫મો-સુખ દુઃખ નો ઉપભોગ નિરુપમો-ઉપભોગ રહિત
જ્ય- છેલ્લું (કાર્પણ શરીર) U [6]અનુવૃત્તિ - બૌદ્રારિવૈવિહારતનર્મળનિ શરીર - રૂ. ૨:૩૭
U [7]અભિનવટીકા-જે રીતે પ્રત્યેક વસ્તુનું કંઈને કંઈ પ્રયોજન હોય છે તેમ શરીર પણ સપ્રયોજન હોવું જોઇએ, આ શરીરોનું મુખ્ય પ્રયોજન શું છે? એ પ્રયોજન બધાં શરીરો માટે સમાન છે કે કંઈ વિશેષતા છે? એ પ્રશ્નોનો ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં અપાયેલો છે.
આ શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે. પહેલા ચારે શરીરમાં તે પ્રયોજન સિધ્ધ થાય છે. ફકત કામણ શરીરમાં આ પ્રયોજન સિધ્ધ થતું નથી માટે તેને નિરુપભોગ કહ્યું.
- અર્થ- અંતનું જે કામણ શરીર તેઉપભોગ થી રહિત છે તેના વડે સુખ-દુઃખ ભોગવતું નથી, કર્મ-બંધ-વેદન કેનિર્જરા પણ થતાં નથી-બાકીના ચારે ઉપભોગ સહિતછે]
# સુખ-દુઃખરૂપ ઉપભોગના અભાવે, કર્મનો બંધ-કર્મફળ નો અનુભવકર્મનિર્જરાદિના અભાવે કામણ શરીરને નિરુપભોગ કહ્યું છે.
* ૩ોમા:-સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલ મુદાનુસાર ઉપભોગ એટલે
સુખ-દુઃખનોઉપભોગ-મનોજ્ઞ અમનોજ્ઞ એવા શબ્દાદિવિષયના સંપર્કથી ઉત્પન્ન થયેલ સુખ અથવા દુઃખ નું ભોગવવું તે ઉપભોગ
-શુભાશુભ વિષયોના સંપર્કથી સુખ અને દુઃખ નો અનુભવ તે ઉપભોગ -ઈન્દ્રિય રૂપી માધ્યમ થકી શબ્દાદિ ગ્રહણ કરવું તે ઉપભોગ
જ કર્મનો બંધઃ- ઔદારિકાદિ ચાર શરીર થકી કર્મનો બંધ થઈ શકે છે. કેમ કે હિંસાદિયોગથી અભિવ્યકત એવાકર્મબન્ધના કારણોનો સદ્ભાવ હોય છે તેથી શુભાશુભાદિ ક્રિયાથકી શુભાશુભ કર્મનો બંધ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org