Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૭
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૯
U [9]પદ્યઃ(૧) સૂત્ર-૪૮ નું પદ્ય સૂત્ર:૪૯ માં આપેલ છે. (૨) સૂત્ર ૪૬-૪૭-૪૮નું સયુંકત પદ્યઃ
સંમૂર્ણિમ અને ગર્ભ જન્મો ઔદારિકે હશે
ઉપપાત કહી લબ્ધિ થકી વૈક્રિય સાંપડે. U [10]નિષ્કર્ષ-સૂત્ર-૨ઃ૪ થી ૨ઃ૪૯ નો સંયુકત નિષ્કર્ષ સૂત્ર રઃ૪૯ને અંતે.
OOOOOOO
(અધ્યાયઃર-સુત્ર:૪૯) D [1]સૂત્રકેતુ-આહારક શરીરનું લક્ષણ અને તેના સ્વામીને જણાવવાના હેતુથી આ સૂત્ર રચના થયેલી છે.
[2]સૂત્ર મૂળઃ- “વિશુદ્ધ-વ્યાપાતિ વાર વતુર્દશપૂર્વપરર્થવ
[3]સૂત્રપૃથક-રામ વિશુદ્ધમ્ - વ્યાપતિ ૨ બાહારમ્ વતુર્દશ पूर्वधरस्य एव
U [4સૂત્રસાર-શુભ,વિશુધ્ધ,વ્યાઘાતરહિત અને લબ્ધિપ્રત્યાયિકએવુંઆહારક શરીર છે. અને તે ચૌદ પૂર્વધરોને જ હોય છે.
I [5] શબ્દજ્ઞાનઃશુમ-સારા પુદ્ગલ દ્રવ્ય વાળુ વિશુદ્ધ-નિર્મળ દ્રવ્ય વાળુ તથા નિરવદ્ય
વ્યાયાતિ-વ્યાધાત રહિત ૫:-(સમુચ્ચય અર્થમાં) અને ગાદીરવઆહારક શરીર વતર્વશપૂર્વર:-ચૌદ પૂર્વધર મુનિ વ-જ(અવધારણ અર્થમાં) 1 [6]અનુવૃત્તિ - શ્વપ્રત્યયં ૨:૪૮
U [7]અભિનવટીકા-દારિક શરીર જન્મસિધ્ધ જણાવ્યું. વૈક્રિય શરીર જન્મસિધ્ધ પણ છે અને લબ્ધિ નિમિત્તક પણ છે જયારે આહારક શરીર લબ્ધિપ્રત્યયિક જોવાથી કૃત્રિમ છે પણ જન્મસિધ્ધ નથી. વળી આ શરીર ફકત મનુષ્યોનેજ હોય છેમનુષ્ય સિવાય કોઈ ગતિમાં હોતું નથી. મનુષ્યોમાં પણ ફકત ચૌદપૂર્વઘર એવા વિશિષ્ટ મુનિઓને જ હોય છે.
આમ આહારક શરીર પણ લબ્ધિ અપેક્ષા કૃત જ છે પરંતુ શુભ-વિશુધ્ધ આદિ કારણો ને લીધે વૈક્રિય કરતા કંઈક વિશેષતા ધરાવે છે તે વિશેષતા ને સૂત્રમાં વણી લઈને જ જે સૂત્ર રચના થઈ તેનો અર્થ છે. આહારકશરીર શુભ-પ્રશસ્તદૂત્રજન્ય વિશુધ્ધ-
નિષ્પાપકાર્યકારી, વ્યાધાત-બાધારહિત હોય છે. તથા તે ચૌદ પૂર્વને ધારણ કરતા મુનિને જલબ્ધિના ઉપયોગ વડે પ્રાપ્ત થાય છે.
દિગંબર આમ્નાય મુજબ ગુમ વિરુદ્ધમવ્યાયાતિ પ્રમસંવતવ એ રીતે સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org