Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૫૧
-નપુંસકવેદ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૩ શ્લો. ૫૯૧, ૫૯૪/દંડક ગાથા ૪૦ -ત્રણવેદ - નોકષાય - પ્રથમ કર્મગ્રંથ ગા. ૨૨ વિવેચન S [9] પદ્ય - બંને પદ્યો સૂત્ર :૫૧માં આપેલા છે. 1 [10] નિષ્કર્ષ - સૂત્ર: ૫૧ના અંતે સૂત્ર:૫૦નો નિષ્કર્ષ આપેલ છે.
S S S LS (અધ્યાય :૨ - સૂત્ર : ૫૧) | [1] સૂત્રહેતુ-નારક અને સંમૂર્ણિમાના લિંગ/વેદને જણાવ્યા પછી દેવો ને કયો વેદ કે લિંગ હોય છે તે જણાવવાને માટે પ્રસ્તુત સૂત્રની રચના થયેલી છે.
[2] સૂત્ર મૂળ- કેવી: U [3] સૂત્રપૃથક- સ્પષ્ટ છે. U [4]સૂત્રસાર - દેવો નપુંસક હોતા નથી.
[અર્થાતુ સ્ત્રીવેદ અને પુરુષવેદ વાળા હોય છે.] U [5]શબ્દશાનઃન:- નહીં [નપુંસકપણ ન હોવાનું સૂચવે છે.] દેવા:-દેવો
U [6] અનુવૃત્તિ:- રમૂછિનો નપુંસવન સૂત્ર ૨:૫૦થી નપુંસકવિ શબ્દની અનુવૃત્તિ લેવી.
U [7] અભિનવટીકા - પૂર્વસૂત્રમાં જણાવ્યા મુજબ લિંગ ત્રણ છે. પુંલ્લિંગ - સ્ત્રીલિંગ નપુંસક લિંગ. આ લિંગનું બીજું નામ વેદ પણ છે. પ્રસ્તુત સૂત્ર નપુંસકપણાના અભાવને સૂચવે છે. નપુંસકવેદના અભાવના સૂચનથી આપોઆપ બાકીના બે વેદનો ઉદય સિધ્ધ થાય છે. જેવા સૂત્રમાં સ્પષ્ટ નથી કરી પણ ભાષ્ય માં તેની સ્વતઃ સિધ્ધિ જણાવી છે. તેથી - ભવનવાસિવગેરે ચારે નિકાયના દેવો નપુંસકહોતા નથી. તેઓ સ્ત્રી વેદી કે પુરુષવેદી જ હોય છે. કેમકે તેઓને શુભગતિનામકર્મ - શુભગોત્ર-શુભ આયુ - શુભ વેદનીય કર્મના ઉદયની અપેક્ષાએ સ્ત્રીવેદ કે પુરુષવેદનો જ ઉદય હોય છે, કે જેનો પૂર્વજન્મમાં જ નિકાચીત બંધ પડેલો હોય છે. પણ નપુંસકવેદોદય કદાપી હોતો નથી.
જ - સૂત્રમાં જણાવેલા ને શબ્દ પૂર્વસૂત્રમાંના નપુંસકપણાનો નિષેધ સૂચવે છે.
૪ નપુંસકપણાના પ્રતિષેધને લીધે અપ્રતિષેધ સામર્થ્યથી સ્ત્રી – પુરુષ એ બે વેદ આપોઆપ ફલિત થાય છે કેમકે તે શબ્દ તેને લાગુ પડતો નથી. " * देवा:- दीव्यन्ति इति देवा: क्रीडा: द्युति-गतिषु अतिशयवतिषुवाच्या
૪ ગતિ અપેક્ષાએ દેવગતિને પામેલો જીવ તે દેવ-જેના ચાર ભેદ કહયા છે - ભવનવાસિ, વ્યંતર, જયોતિષ્ક, વૈમાનિક. જ વિશેષ -શુભગતિનામકર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ સંબંધિ જે નિરતિશય સુખ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org