Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬૨
] [9]પદ્યઃ
(૧)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સૂત્ર ૪૭-૪૮-૪૯નું સંયુકત પઘ
ઉપપાતથી ઉપજે શરીર વૈક્રિય વળી લબ્ધિ વડે
(૨)
શુભ શુધ્ધ અવ્યાધાતી ત્રીજું ચૌદ પૂર્વી મુનિ વડે બાધા રહિત નિષ્પાપી પ્રશસ્ત પુદ્ગલો વડે ચૌદ પૂર્વી મુનિ પામે આહા૨ક શરીરને ] [10]નિષ્કર્ષ:- સૂત્ર ૨:૪૬ થી ૨:૪૯નોસંયુકત
સમગ્ર શરીર પ્રકરણને અંતે ભાષ્યકાર મહર્ષિએ જણાવેલ નિષ્કર્ષ આધારે કાર્મણ શરીર બધાં શરીરોના આધારરૂપ અને બીજભૂતછે. સમસ્ત સંસારને જો અંકુરરૂપ સમજવામાં આવે તો કાર્મણ શરીર તેના મૂળ બીજરૂપ છે સંસારરૂપ અંકુરનું આબીજ સમૂળગુ નાશ પામતા જીવો મુકત અવસ્થાને પ્રાપ્ત કરેછે. પછી કદાપી સંસાર રૂપ અંકુર ફુટતા નથી.
સમગ્ર સંસારી જીવોને કાર્મણ શરીર હોય જ છે તેની ઉત્પત્તિ પણ કર્મ થી થાય છે. જેમ બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ થયા કરે છે તેમ કર્મથી કાર્પણ શરીર અને કાર્યણ શરી૨ નિમિત્ત થી કર્મ બંધાયા કરે છે, તો પણ આ સન્તાન પરંપરા અનાદિ સાન્ત પણ કહી છે. બીજનો સમૂળગો નાશ થતા જેમ કદી વૃક્ષ થતું નથી તેમ કર્મનો સર્વથા નાશ થતા કદાપી કોઇ શરીર સંભવતું નથી
શરીર વિષયક પ્રકરણના સૂત્ર ૨:૩૭ થી ૨:૪૯ નો અંતિમ નિષ્કર્ષ એજ છેકે સર્વ શરીરના કારણભૂત એવા કાર્યણ શરીર ના નાશ માટે પુરુષાર્થ કરવો. આઘ ઔદારિકની મદદથી અંતિમ કાર્યણનો નાશ થતા જીવ મુકત બને છે.
અધ્યાય :૨ - સૂત્રઃ ૫૦
[1] સૂત્રહેતુ :- ના૨ક અને સંમૂર્ણિમ જીવોના લિંગ અર્થાત્ વેદના પ્રતિપાદનને માટે આ સૂત્રની રચના કરાયેલી છે.
] [2] સૂત્ર:મૂળઃ- નારતમ્યૂઈિનો નપુંસનિ
[3] સૂત્રઃપૃથક્ઃ- નાર - સમ્યૂઈિન:- નપુંસનિ
[4]સૂત્રસાર ઃ- નારક (અને) સંમૂર્ણિમ જીવો નપુંસક વેદ વાળા જ હોય છે. [] [5]શબ્દજ્ઞાન :
નારદ નારકીના જીવો નપુંસÓ - નપુંસક વેદના ઉદયવાળા.
Jain Education International
સમૂઈિન- સંમૂર્ણિમ જીવો
[6] અનુવૃત્તિ ઃ- આ સૂત્રમાં જીવ અધિકાર ચાલુ છે.
:
[] [7] અભિનવટીકા - સૂત્રમહર્ષિશરીરોના વર્ણન પછી લિંગ /વેદ નું વર્ણન કરે છે. પૂર્વે
For Private & Personal Use Only
www.jainelibrary.org