Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૨
નિયત છે તેથી તૈજસ-કાર્મણ શરીર પર્યાય અપેક્ષાએ આદિ પણ કહેવાશે
અહીં એક શંકા રહે છે કે અવ્યવહાર રાશિ વાળા જીવોને ઔદારિક શરીર હોવાથી તેને માટે ઔદારિક શરીરનો સંબંધ પણ અનાદિનોજ છે ને?
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
આ શંકાબરાબર છે પણ અહીં અવિ શબ્દથી સંબંધના અનાદિ પણા સાથે નિત્યતા પણ જરૂરી છે. અર્થાત્ કોઇપણ જીવ જયાં સુધી સંસારી જીવ હોય ત્યાં સુધી જે શરીર હંમેશા સાથે રહે અને કદી વિયોગ ન થાય તેને અદ્દિ સમજવું.
આ અર્થ મુજબ જયારે જીવ એક જન્મમાં મૃત્યુપામે અને અન્ય સ્થળે ઉત્પન્ન થાય ત્યારે અંતરાલગતિમાં તેને ઔદારિક શરીરનો નિયમા વિયોગ થતો હોવાથી ગૌવરિત શરીર ને અદ્િ સંબંધવાળું કહેવાય નહીં.
જયારે તૈનાત અને વાર્મળ શરીર, બંને તો અંતરાલગતિમાં પણ સાથેજ રહે છે. જીવમુકત બને ત્યારેજ તે બંનેનો વિયોગ થાય છે માટે તેનો અનાવિ સમ્બન્ધ સંબંધ કહ્યો છે. આ રીતે જો તૈજસ-કાર્મણ શરીરનો જીવને વિયોગ થાય તો નિયમા તે જીવ સિધ્ધનોજ સમજવો કેમ કે કર્મનો સંબંધ જ નરહે ત્યારે જીવ સિધ્ધ બને છે.
અભવ્ય જીવ માટે આ બંને શરીરનો સંબંધ અનાદ્રિ અનન્ત સમજવો. કેમકે અનાદિકાળથી તૈજસ કાર્યણ શરીર જોડાયેલા રહે છે. અને અભવ્યને મુકિત થાય નહીં માટે અનંતકાળ પર્યન્ત તૈજસ-કાર્મણ શરીરનો વિયોગ થવાનો જ નથી.
જો કે અનાદિ અનંત સંબંધ સર્વ જીવો માટે સમજવો નહીં .અન્યથા કોઇ આત્મા મોક્ષે જશે જ નહીં વ્યવહાર રાશીમાં આવેલા ભવ્યજીવો માટે તો તે અદ્દિ સાન્ત જ સમજવો. ] [8]સંદર્ભ:
આગમસંદર્ભ:- આ સૂત્રનો આગમ સંદર્ભ આ પછીના સૂત્ર ૨:૪૩ માં સાથે આપેલ છે. અન્યગ્રન્થસંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગ ૩-શ્લો. ૧૦૫-૧૦૬
] [9]પદ્યઃ
(૧)
[ સૂત્ર : ૪૧ ૪૨ નું સંયુકત પદ્ય ] વગર પ્રતિઘાતે કરે ગમનાગમન સર્વત્ર બે સંબંધ કાળ અનાદિ નો છે આત્મ સાથે એ વિશે સૂત્રઃ૪૨નું પદ્ય સૂત્રઃ૪૪ માં છે.
(૨)
] [10]નિષ્કર્ષ:- સૂત્ર ૨:૩૮ થી ૨:૪૫ નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૨ઃ૪૫માં છે.
-
Jain Education International
અધ્યાયઃ૨-સૂત્રઃ૪૩
[1]સૂત્રહેતુ તૈજસ અને કાર્મણ બંને શરીરોનો સંબંધ અનાદિનોછેતેજણાયું. પણ આ શરીર બધાં સંસારી જીવોમાં જોવા મળે છે કે કોઇ કોઇમાં ? તે આ સૂત્ર હેતુ જણાવે છે.
] [2]સૂત્ર:મૂળઃ- સર્વસ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org