Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે પણ તે ફકત ત્રસનાડી પુરતાંજ તૈજસ-કાર્મણ માફક સમગ્ર લોકમાં તેની ગતિ નથી. ૐ શંકાઃ- આત્મા જયારે આ બે શરીર સહિત આવ-જા કરે છે ત્યારે આવતો કે પ્રવેશ કરતો અને જતો કે નીકળતો કેમ દેખાતો નથી
તૈજસ અને કાર્મણ શરીર અત્યન્ત સૂક્ષ્મ હોઇ આત્મા આવતો કે જતોસ્પષ્ટ દેખાતો નથી. [] [8]સંદર્ભ:
આગમ સંદર્ભ:- અળડિય હું
પ્રશ્ન ૧૦-૧૨૦ નોંધઃ- આ પાઠ માત્ર શાબ્દિક છે. વિશેષ સાક્ષી માટે શ્રી ભગવતી સૂત્ર શતકઃ૮-ઉદેશોઃ ૯માં અપાયેલી પાંચે પ્રકારના શરીરની વિશદ્ ચર્ચા જોવી ત્યાં વધુ સ્પષ્ટતાથી પાઠ જોવા મળે છે. અન્ય ગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ૩ શ્લોક. ૧૦૭થી૧૦૯
[] [9]પદ્યઃ
(૧)
(૨)
સૂત્ર ૪૧ નું પદ્ય સૂત્રઃ૪૨ માં આપેલ છે. [સૂત્રઃ૪૦ અને સૂત્રઃ૪૧ નું સંયુકત પદ્ય] તેમાં તૈજસ કાર્યણી ઉભયના ગુણો અનંતા રહ્યા
ને આધાત રહિત છે ઉભયએ આત્માનુ બંધી સદા
] [10]નિષ્કર્ષ:- સૂત્ર૨:૩૮ થી ૨:૪૫નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૨ઃ૪૫માં છે.
અધ્યાયઃ૨-સૂત્રઃ૪૨
[1]સૂત્રહેતુ:- ઔદારિક આદિ ત્રણ શરીરનો સંબંધ જીવને કયારેક હોય છે અને કયારેક નથી હોતો, તેમ તૈજસ-કાર્મણ શરીર માટે પણ આવું છે કે કેમ? તે શંકાનું નિરસન કરતા તૈજસ-કાર્મણ શરીરના સંબધને જણાવે છે.
[] [2]સૂત્ર:મૂળઃ- અનાવિસમ્વને ૨
[] [3]સૂત્ર:પૃથ:- અરિ સમ્વયે હૈં
[4]સૂત્રસારઃ-[તૈજસ અને કાર્પણ શરીર નો જીવ સાથે] અનાદિ [કાળ] થી સંબધ છે.
] [5]શબ્દજ્ઞાનઃ
અનાવિ-જેને આદિ નથી તે – અનાદિ– અનાદિ કાળ—(હંમેશા થી)
સમ્બન્ધ- સંબંધવાળા (જોડાયેલા)
૬ - વિકલ્પના સમુચ્ચયને માટે. [] [6]અનુવૃત્તિ:- અનન્તમુળે પરે સૂત્ર.૨:૪૦ થી પરે શબ્દની અનુવૃત્તિ. પરે શબ્દથી તૈઝલ અને વાર્મળ શરીર લેવાના છે તે વાત સૂત્ર ૨:૩૭ ગૌવવિ અને પ્રવેશતો સૂત્ર ૨:૩૯ આધારે નક્કી થઇ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org