Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૭
૧૩૧ અહીં શરીર શબ્દષ્ફત #ાય અર્થનો બોધક નથી પણ વ્યુત્પત્તિ અર્થનો ધોતક પણ છે. શોતિ રૂતિ -અર્થાત “ક્ષય થવાનો સ્વભાવ છે જેનો તે”-મતલબ જે વિશરણશીલ છે. જીર્ણ થઇ વિખેરાઈ જવાનું છે માટે શરીર શબ્દ લીધો.
૪ વાભિરિ નો ક્રમ નિર્ધારણ -
સ્કૂલ, અલ્પપ્રદેશ અને બહુસ્વામિત્વને કારણે ઔદારિક નું પ્રથમ ગ્રહણ કરેલ છે. - પછી પર્વના (ઔદારિક શરીરના) સ્વામી સાધમ્યપણાને કારણે વૈક્રિય શરીરનું ગ્રહણ કર્યું છે. ત્યાર પછી લબ્ધિના સામર્થ્યને લીધે આહારક શરીરને લીધું. પછી ચોથા ક્રમમાં સૂક્ષ્મ અને અસંખ્યયસ્કન્ધાત્મક તૈજસ શરીર કહ્યું અને છેલ્લે સર્વકારણ આશ્રયી સૂક્ષ્મ અનન્ત પ્રદેશત્વને લીધે કામણ શરીરનો ક્રમ દર્શાવેલ છે.
જ વાળ શરીર થી ભિન્નતા - તમામ શરીરનું મૂળતો કર્મ જ છે છતાં બધાંને વાળ શરીર ન ગણતાં પાંચ ભેદ કહ્યા છે –જેમ માટીનો પિંડ હોય તેમાંથી ઘડો બને-શકોરુ બને-બીજા વાસણો પણ બને તેના મૂળમાં માટીનોજ પિંડ છે છતાં પ્રત્યેકની સંજ્ઞા-લક્ષણઆકાર જુદા છે. '
તેવી રીતે મૂળમાં કામણ વર્ગણા હોવા છતાં પાંચે શરીરની સંજ્ઞા-કાર્ય-નિમિત્ત આદિની દ્રષ્ટિએ ભિન્નતા હોય છે. વળી તે તે શરીર તેના પ્રતિ નિયત નામ કર્મના ઉદય થી થાય છે. માટે તેને ભિન્ન જ સમજવા.
U [B]સંદર્ભઃ
$ આગમ સંદર્ભ ત ઇ મંતે ! સરીર ૫UTI I mયમ પર સરી પUUત્તા | तं जहा ओरालिए वेउविए आहारए तेयए कम्मए * प्रज्ञा. प. २१-सू. २
# તત્વાર્થ સંદર્ભ આહારક વિશેષતા સંદભ 4.૨ ઝૂ. ૪૬૪ અન્યગ્રન્થ સંદર્ભઃ- (૧)દંડક ગાથા-૪-વિવેચન
(૨)પ્રથમ કર્મગ્રંથ-ગાથા ૩૩-વૃત્તિ
(૩)દ્રવ્ય લોકપ્રકાશ સર્ગઃ૩ શ્લો.૯૫ થી ૧૧૦ [9]પધઃ(૧) શરીર ઔદારિક વૈક્રિય અને આહારક ત્રીજું
જઠરમાં જે રહે તૈજસ કહ્યું કામણ પાંચમું (૨) ઔદારિક શરીર વૈક્રિયવળી આહારક તૈજસી
. એ રીતે વળી પાંચમું શરીર એ છે કામણ નામથી
[10]નિષ્કર્ષ-આ સૂત્ર પાંચ શરીરોનું વર્ણન કરે છે. છતાં ભાષ્યકારે સંસારનામું નીવાનામ્ શબ્દો ઉપર ભાર મૂક્યો કેમ કે સિધ્ધાંતો અશરીરી જ હોય છે.-આ સૂત્રનો આદર્શ પણ આ શરીરોને ઓળખાવી તેનાથી પરથjતે દેખાડવાનો છે. તે માટે કામણ શરીરનો ત્યાગ એ જ પાયો છે. મોક્ષમાર્ગે ચાલતો જીવ કર્મવર્ગણાને છોડતો ચાલેને છેલ્લે સર્વકર્મનિર્જરી જાય તો જ અશરીરી થવાય. કેમ કે જો કાર્મણ શરીર નહીં હોય તો બાકીના એકનું અસ્તિત્વ રહેશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org