Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૩
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૬
૪ તત્વાર્થસંદર્ભઃ- પૂર્વસૂત્ર ર૩ર 1 [9] પદ્યઃ(૧) સૂત્ર ૩પનું પદ્ય સૂત્ર ૩૬માં આપેલ છે. (૨) જરાય અંડને પોત એ ત્રણ જન્મ ગર્ભ જ
તે રીતે નારકો દેવો છે ઉપપાત જન્મીએ
[ઉપરોકત પદ્ય સૂત્ર ૩૪-સૂત્ર ૩૫નું સંયુક્ત છે.] [10] નિષ્કર્ષ - સૂત્ર ૩૪-૩૫-૩૬ ત્રણેનો સંતુક્ત નિષ્કર્ષ સૂત્રઃ૩૬માં આપેલ છે.
અધ્યાય ૨-સૂત્રઃ૩૬ [1] સૂત્રહેતુ-આ સૂત્ર થકી સંમૂઈન જન્મકોને હોય તેનું પ્રતિપાદન કરાયેલ છે. U [2]સૂત્ર મૂળ- શેવાળ સમૂઈનમ્
[3]સૂત્ર પૃથસ્પષ્ટ છે.
U [4]સૂત્રસારઃ- [ઉપરોકત બે સૂત્રમાં કહ્યા સિવાયના બાકીના જીવોને સંપૂર્ણન જન્મ હોય છે.
U [5] શબ્દજ્ઞાન
ષાWITH-બાકીના [દેવ-નાક-ગર્ભજ તિર્યંચ-ગર્ભજ મનુષ્ય સિવાયના સંપૂઈનમ:- સંમૂર્ણિમ [પૂર્વે આ શબ્દ કહેવાઈ ગયો છે] U [6]અનુવૃત્તિ-સંમૂઈન Íપપતા ગન્મ: સૂત્ર ૨૩૨થી શબ્દની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા- બાકીના જીવોને સંમૂછને જન્મ હોય છે. તેમ સૂત્રમાં કહ્યું પણ બાકીના એટલેશું?
શેષાપમ્ - બાકીના-નો અર્થ ઉપરોકત સૂત્ર ૨૩૪ નરાધ્વવું અને ૨ઃ૩૫ નરવી , ને આધારે ગ્રહણ કરવાનો છે. કારણ કે - (૧)સ્વોપજ્ઞ ભાષ્યમાં આ જ હકીકત દર્શાવી છે
(૨)કેવળ સૂત્ર સંબંધ નો વિચાર કરીએ તો અહીં ગન વિષયક ઓળખ ચાલું છે જન્મ ત્રણ પ્રકારે છે. તેમાં બે પ્રકાર કહેવાઈ ગયા. અહીં ત્રીજા સંપૂઈને જન્મ ના સ્વામીને જણાવવા માટે શેષાણામ્ શબ્દ વાપર્યો. તેની સ્પષ્ટાર્થ એ જ છે કે ઉપરોકત બે (ગર્ભ અને ઉપપાતોજન્મના સ્વામી સિવાયના સર્વે સંસારી જીવોનું અહીં ગ્રહણ થાય તેથી બાકીનાઅર્થાત્ ગર્ભજ તિર્યંચ,ગર્ભજ મનુષ્યોનારક અને દેવો સિવાયના સમજવા જોઈએ.
આ રીતે પૃથ્વીકાય,અકાય,તેઉકાય,વાયુકાય,વનસ્પતિકાય,બેઇન્દ્રિય તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય,અગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય,અગર્ભજ મનુષ્ય ને સંપૂર્ણન જન્મ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org