Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૩
૧ ૧૭
(૨) ગર્ભજ મનુષ્ય + ગર્ભજતિર્યંચ
सचित्ताचित्त (૩) પૃથ્વી-અપ-તેલ-વાયુ-વનસ્પતિ-બેઈન્દ્રિય- સવ-વિ7.
-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-અગર્ભજ તિર્યંચ- | ઝિ
પંચેન્દ્રિત થા સંમૂર્ણિમમનુષ્ય (૪)ગર્ભજ મનુષ્ય-ગર્ભજતિર્યંચ તથા દેવ- शीतोष्ण (પ)તેજ:કાય,અગ્નિકાય
उष्ण (૬)પૃથ્વી-અપ-તેલ-વાયુ-વનસ્પતિકાય-બેઇન્દ્રિય
-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-અગર્ભજ તિર્યંચ શીત-૩U-શૌતોuT
પંચેન્દ્રિયતથા સંમૂર્ણિમમનુષ્ય તથા નારક (૭)નારક-દેવ-પૃથ્વી-અપ-તેઉ-વાયુ-વનસ્પતિ- સંવૃત (૮)ગર્ભજ મનુષ્ય-ગર્ભજ તિર્યંચ - - संवृत-विवृत (૯)બેઈન્દ્રિય –તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય
विवृत्त અગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા સંમૂર્ણિમ મનુષ્ય # યોનિ ના ઉપરોકત ભેદ સંબંધે કેટલીક વિશેષતાઃ
–પ્રથમ ભેદમાં:- સચિત્તાચિત્ત યોનિ-ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજતિર્યંચો ને આ પ્રકારે યોનિ કહી છે. આ જીવોના આત્મપ્રદેશોને સ્પર્શેલ શુક્ર અને શોણિત સચિત હોય છે. અને નહીં સ્પલ શુક્ર-શોણિત અચિત્ત હોય છે. બીજા કોઇકના મતે શુક્ર અચિત્ત છે શોણિત અચિત્ત છે- ત્રીજા કોઇકના મતે શુક્ર શોણિત બંને અચિત્ત અને ઉત્પત્તિ સ્થાન રૂપયોનિ પ્રદેશ સચિત્ત છે. માટે ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યોને સચિત્તાચિત્ત (મિશ્ર) યોનિ કહી છે. –બીજા ભેદમાં - નારકને શીત-ઉષ્ણ-શીતોષ્ણ ત્રણે યોનિ કહીને આ રીતે -
(૧)નારકોમાં પહેલી-બીજી-ત્રીજી નારકીમાં ઉષ્ણ યોનિ. (૨) છઠ્ઠી-સાતમી નારકીમાં શીત યોનિ
(૩)ચોથી-પાંચમીમાં કયાંક શીત-ક્યાંક ઉષ્ણ યોનિ. કયારેક નારક માટે શીતોષ્ણ યોનિનો ઉલ્લેખ જોવા મળે છે તે ચોથી-પાંચમી નરક અપેક્ષાએ સમજવું. કેમ કે ત્યાં કેટલીક શીત અને કેટલીક ઉષ્ણ એમ ઉભય પ્રકારે પૃથ્વી હોવાથી મિશ્રભાવ જણાવે છે.
- યોનિનો ક્રમઃ- ચેતનાત્મક હોવાથી સચિત્તનું પ્રથમ ગ્રહણ કર્યું છે, તેના પછી સચેતનના અર્થને જ સંબંધ કર્તા હોવાથી શીતનું બીજે ગ્રહણ કર્યુ છેલ્લે ગુપ્ત રૂપે હોવાથી સંવૃત્તનું ગ્રહણ કર્યું.
જ યોનિ અને જન્મનો ભેદ-યોનિ આધાર છે. અને જન્મ આધેય છે એટલે કે સ્કૂલ શરીરને માટે યોગ્ય પુદ્ગલોનું પ્રાથમિકગ્રહણ તે જન્મ અને તે ગ્રહણ જે સ્થાને થાયતે યોનિ
જ યોનિ ૮૪ લાખ કહી છે તો અહીં નવ ભેદ કેમ કહ્યા? ચોરાસી લાખ યોનિનું કથન વિસ્તારની દ્રષ્ટિએ છે પૃથ્વિકાય આદિમાં જે-જેનિકાય ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org