Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૧
૧૦૯ આ રીતે સમયની સંખ્યાની વૃધ્ધિનો આધાર વિગ્રહની (વળાંકની)સંખ્યા વૃધ્ધિ ઉપર રહેલો છે. તેથીજ જુગતિમાં એકસમય અને વિગ્રહગતિમાં બે-ત્રણ-ચાર સમયસમજવા.
૪ સિમયોનિપ્રદ: શબ્દમાં જીવનો ભેદ જણાવેલ નથી માત્ર કાળમાન જણાવેલ છે તેથી અહીં સંસારી જીવ કે મુકત જીવ બંનેને ઋજુગતિમાં એક સમય લાગે તેમ જ સમજવું
U [8] સંદર્ભઃ૪ આગમસંદર્ભ, સમો વિપદો નીિ જ શ. ૨૮ રૂ.૮૫૨/૨૨ # તત્વાર્થસંદર્ભ-૩. ર-નૂ. ૨૮ વિપ્ર, ૪ અન્યગ્રન્થ સંદર્ભ-(૧)બૃહત્ ક્ષેત્ર સમાસ-ગાથા-૩ વૃત્તિ
(૨)કાલલોક પ્રકાશ સર્ગઃ૨૮ શ્લો. ૨૦૩ U [9]પધઃ- બંને પદ્યો સૂત્ર૩૧માં સાથે આપેલા છે. U [10]નિષ્કર્ષ-સૂત્ર રથી ૩૦નો સંયુકત નિષ્કર્ષ
આપાંચેસૂત્રોમાં મુખ્ય વાત અંતરાલગતિ અને તેમાંલાગતો સમય એબે વસ્તુ છે.ખૂબજ ધ્યાનથી વિચારવામાં આવે તો આ સૂત્રોના અભ્યાસથી આત્માને એક પ્રકાશ મળેછે.
સંસાર છે ત્યાં સુધી વિગ્રહગતિનો પણ સંભવ છે. વિગ્રહ અર્થાત વક્રતા. જો વક્રતાનો ત્યાગ કરી સરળતા ધારણ કરવામાં આવે તો એક સમયમાં સિધ્ધશીલા પર બિરાજમાન કરાવનારી સરળ(ઋજુ) ગતિની પ્રાપ્તિ થઈ શકે.
અંતરાલ ગતિના અભ્યાસ થકીજો એક સમયની ઋજુ ગતિ પ્રત્યે સતત લક્ષ રાખી શકાય તો પુનઃ કોઈ ગતિમાં ગતિ ન કરવી પડે
S S U T U U (અધ્યાય :૨ -સૂત્ર ૩૧) U [1] સૂત્રહેતુ - જીવ જયારે પરભવમાં જાય છે ત્યારે અનાહારક હોય છે અર્થાત્ આહારનો અભાવ હોય છે આ અનાહારકતાનો કાળ કેટલો? તે પ્રસ્તુત સૂત્ર દર્શાવે છે.
[2] સૂત્ર મૂળ:- "પ દ્વ વાગનાહાર:
[3] સૂત્ર પૃથક - - દ્રૌ વા મન – માહીર: | I [4] સૂત્રસાર - વિગ્રહ ગતિને પ્રાપ્ત થયેલ જીવએક અથવા બે સમય અનાહારક હોય છે (અર્થાત્ આહાર લેતો નથી)
U [5] શબ્દજ્ઞાનઃપર્વ- એક તો એ વ- અથવા આહાર: આહાર વિનાનો
U [6] અનુવૃત્તિ:- (૧) પૂર્વ સૂત્રમાંથી વિર્દિ-તિ અને નીવ ત્રણ શબ્દો અત્રે અનુવર્તે છે. (૨) પ્રશ્ન સમયોવિપ્રઃ સૂત્ર. ૨:૩૦ થી સમય ની અનુવૃતિ
* દિગંબર પરંપરા મુજબ કરું તો વિવારનાદાર: સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org