Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૧
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૧
જો અંતરાલગતિચારસમયની (ત્રણ વિગ્રહવાળા) હોય તો તે જીવબે સમય અનાહારક હોય છે.
અહીં એક કે બે સમયની અનાહારકતા જણાવી તે એટલા માટે કે એ બંને ગતિઓ ના ક્રમપૂર્વક ત્રણ અને ચાર સમયોમાંથી પહેલો સમય ત્યકત શરીર દ્વારા કરેલો આહાર અને અંતિમ સમય ઉત્પતિ સ્થાનમાં લીધેલા આહારનો છે. પરંતુ એ પ્રથમ અને અંતિમ બે સમય છોડીને વચલો કોલ આહાર શુન્ય હોય છે.
પરિણામે દ્વિવિગ્રહો ગતિમાં એક સમય અને ત્રિવિગ્રહ ગતિમાં બે સમય સુધી જીવ અનાહારક કહ્યો છે વા સમયે દિવિBહ મધ્યમં દ્રૌ વા સમયૌ વિવિપ્રહાયાં મધ્યમ ઈવ अनाहारको भवति । पूर्वापरशरीर मोक्षग्रहण संस्पर्शाभावेन ।
અહીં જે અનાહારકપણું કહ્યું તે ઔજાહારાદિ ત્રણ પ્રકારના આહારના નિષેધને માટે છે. કર્મપુદ્ગલગ્રહણ તો ત્યારે પણ હોય જ છે. કેમ કે કાર્મહયોગથકી કર્યગ્રહણ ચાલુ રહે છે.
જ વા:-વી શબ્દ વિકલ્પને માટે છે. કયારેક એક સમય, કયારેક બે સમય ના અનાહારકપણાને સૂચવે છે. મારે બીજા કોઈકવા શબ્દથી ત્રણ સમયના અનાહારકપણાને પણ સુચવે પરંતુ(પૂર્વેકહ્યા મુજબ) સામાન્ય રીતે પંચસમય અર્થાત્ ચતુઃવક્રાગતિથી કોઈ જીવ ઉત્પન્ન થતો નથી
* ત્રણ સમયનું અનાહારકપણું કઈ રીતે સંભવે કે ન સંભવે
યદ્યપિ અંતરાલગતિમાં પાંચ સમય પણ થઈ જાય તો ત્યાં ત્રણ સમયનું અનાહારકપણું સંભવે પણ તેવું ભાગ્યેજ ક્યારેક બને. તેથી તેની અહીં વિવક્ષા કરી નથી. છતા જેઓ ત્રણ સમય અનાહારક દશાને જણાવે છે તે ચારવિગ્રહવાળી ગતિની અપેક્ષાએ સમજવું-લોપ્રકાશ ગ્રન્થમાં પણ ત્રીજા સર્ગના ૧૧૧૩-૧૧૧૪ માં શ્લોકમાં ચારવક્રો ગતિનો ઉલ્લેખ છે છતાં તે વાત નિયમા નથી માટે તેનો પ્રતિષેધ કરેલ છે.
* માહીર ના ભેદઃ- આહારના ત્રણ ભેદને જણાવે છે(૧)ઓજાહાર (૨) લોમાહાર(૩) પ્રક્ષેપાહાર (કવલાહાર).
(૧) મોરાદાર:-પ્રથમનાં દેહને ત્યજીને ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરી પ્રથમ સમય થી આરંભી અત્તમુહૂર્ત કાળ વાળી શરીર નિષ્પતિ થાય ત્યાં સુધી કાર્પણ શરીરના યોગ થી ઔદારિકાદિ શરીરને યોગ્ય એવા પુદ્ગલોનો આહાર કરે છે. તેને મોગ-માદાર કહે છે.
(૨) રોમહાર:-પર્યાપ્ત અવસ્થા થયા પછી પ્રથમ સમયથી લઈને મરણ સમય પર્યન્ત ત્વચાઈન્દ્રિય થકી શરીરના આધાર રૂપ પુદ્ગલોનું ગ્રહણ-તને-લોમાહાર કહે છે.
(૩) પ્રક્ષેપહાર (વરાહાર):ખાવા-પીવા થકી અર્થાત મુખમાં કોળીયો નાખવાથકી જે પુલપિંડ ગ્રહણ કરવામાં આવે છે તેને પ્રક્ષેપાહાર કેકવળાહાર કહે છે. આઆહારદેવનારકી તથા એકેન્દ્રિય જીવોને હોતો નથી
[8]સંદર્ભઃ6 આગમ સંદર્ભ-ગળાહાર, સુવિદે પણ, તંગી છત્ય મહારા, વટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org