Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૭
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૬ કરાયેલ પ્રયત્ન વિશેષ તે કર્મયોગ
૪ આત્મામાં વીર્યશકિતનું સ્કૂરણ જેને બળ-શકિત-સામર્થ્ય કે યોગ કહેવામાં આવે છે. સંસારી જીવને મન-વચન-કાયાના ટેકાથી આ યોગ પ્રવર્તે છે. માટે ઉપચાર થી તેને મનોયોગ-વચનયોગ-કાયયોગ તરીકે ઓળખે છે.
પરભવમાં જતા જીવને મન-વચનનો સર્વથા અભાવ છે.
તેથી તેને મનોયોગકવચનયોગ હોતા નથી. માત્ર કાયયોગ હોય છે. આ યોગ પંદરભેદે વર્ણવેલ છે. જેમાં સાત ભેદ તો ફકત કાયયોગના જ છે.
ઔદારિક કાયયોગ, ઔદારિકમિશ્ર કાયયોગ,વૈક્રિયકાયયોગ,વૈક્રિય મિશ્રકાયયોગ, આહારક કાયયોગ, આહારક મિશ્ર કાયયોગ, કાર્પણ કાયયોગ
હવે પરભવમાં જતા જીવને ઔદારિક-વૈક્રિય કે આહારક શરીર હોતું નથી તેને તર્જન્ય ઔદારિકાદિયોગનો સંભવનથી તેથી ફક્ત એક કાર્પણ કાયયોગ બાકી રહે છે. આમ વિગ્રહ ગતિમાં જીવને કાર્મણ કાયયોગની જ સહાય હોય છે. તો ર્મળ એટલે શું?
જ વર્ષમાં એટલે કર્મશરીર નૈવ શરીરે સ્મશરીરં શ્રમિતિ અથવા તો મૈંવાળF કર્મ તે જ કાર્પણ અહીં તેમ શબ્દથી (ર્માષ્ટમ્સ) આઠ પ્રકારના કર્મોજ લેવાના છે.
શર્મયોગ/વાર્તાય યો:- સૂત્રકારે વિગ્રહગતિમાં જતાં જીવોને કર્મયોગ અર્થાત કાર્પણ કાયયોગ હોય છે. તેમ કહ્યું.
જયારે જીવ વિગ્રહગતિ કરે ત્યારે પ્રથમ સમયે તો પૂર્વે છોડેલા શરીરની મદદ મળે છે. પણ પછી વળાંક લે ત્યારે આ કાર્પણ કાયયોગ ની સહાયથી પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચે છે. તે કામણયયોગ એટલે શું? #ાર્મ ય યોr: - #ાર્મળ શરીર તૈવ વેષ્ટા રૂત્યર્થ:
- વર્મશરીર કૃત વ્યાપાર ત્યર્થ: કર્મ એજ શરીર તે કર્મશરીર અથવા કાર્મણકાય. તે થકી કરાયેલ ચેષ્ટા,પ્રવૃત્તિ કે વ્યાપાર, તેને કાર્પણ કાયયોગ કહે છે.
* શું કાર્મહયોગવિગ્રહગતિમાં જ હોય છે.?
૪ ના. વિગ્રહગતિ ઉપરાંત કેવલિ સમુદ્ધાતના ત્રીજા-ચોથા પાંચમા સમયે પણ કાર્પણ યોગનો અભાવ હોય છે.
જ ભાષ્યકાર મહર્ષિ જણાવે છે કે- વિગ્રહગતિ સિવાયની અવસ્થા વાળા જીવને તો મન-વચન-કાયા ત્રણેનો યોગ હોય છે.
અન્યત્ર - અંતરાલગતિ સિવાયની સ્થિતિમાં ફકત કાર્મણકાય યોગ જ નથી હોતો પરંતુ આગમમાં જણાવ્યા મુજબ મનોયોગ-વચનયોગ કાયયોગ ત્રણે હોય છે.-તે આ રીતે
દેવ-નારક અને ગર્ભજ તિર્યંચ-ગર્ભજ મનુષ્યને ત્રણે યોગ હોય છે. સંપૂર્ણ તિર્યંચસંમૂઈને મનુષ્ય નેકાય અને વચન બે યોગ હોય છે.
વિશેષ ખુલાસાથી કહીએતો યોગના પંદર ભેટ છે. ચાર પ્રકારે મનોયોગ, ચાર પ્રકારે અ. ૨/૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org