Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ރޅ
અન્યગ્રન્થસંદર્ભઃ- લોક પ્રકાશ સર્ગઃ૩ શ્લોક ૪૬૭-૪૬૮
[] [9] પદ્મ
(૧)
[સૂત્રઃ૧૫ અને સૂત્રઃ૧૬ના સંયુકત પઘો] સ્પર્શન રસન ને પ્રાણ ચક્ષુ, શ્રોત્ર ઈંદ્રિય પાંચમી દ્રવ્ય ને વળી ભાવ ઇંદ્રિય એમ સવિ બબ્બે કહી ચામડી જીભને નાક, આંખને કાન પાંચ એ ઈન્દ્રિયો દ્રવ્ય ને ભાવ બે રૂપે મુખ્ય છે. ખરે.
[] [10] નિષ્કર્ષ:- સૂત્ર ૧૫ થી ૧૯ નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ૧૯ માં મુકેલ છે.
(૨)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
અધ્યાયઃ૨ સૂત્રઃ૧૭
[1] સૂત્ર હેતુ:- ઇન્દ્રિય બે પ્રકારે કહી, તેમાં દ્રવ્ય-ઇન્દ્રિય ના આકાર અથવા ભેદ
ને જણાવે છે .
.
[] [2]સૂત્ર:મૂળઃ- નિવૃત્યુપરળે ભેન્દ્રિયમ્
[7] [3]સૂત્ર:પૃથક્ઃ- નિવૃત્તિ
૩૫૫ દ્રવ્ય ફન્દ્રિયમ્
[4]સૂત્રસારઃ- ૬વ્ય- ઇન્દ્રિયો [બે પ્રકારે છે ] નિવૃત્તિ [અર્થાત્ અંગોપાંગ અને નિર્માણ નામ કર્માનુસાર થયેલ વિશિષ્ટ આકારે રચના- શરીર ની ઉપર દેખાતી ઇન્દ્રિયો ની આકૃતિ] [બીજો ભેદ તે] ઉપકરણ-ઇન્દ્રિય [અર્થાત્ ઉપકારક-નિવૃત્તિ ઇન્દ્રિયની બહાર અને અંદરની પૌદ્ગલિક શકિત, જેના વિના નિવૃત્તિ ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન કરવાને અસમર્થ છે]
[] [5]શબ્દશાનઃ
નિવૃત્તિ: નિવૃત્તિ-ઇન્દ્રિયોનો આકાર
૩૫રળ: -ઉપકરણ રૂપ-નિવૃત્તિ ઇન્દ્રિયોમાં શકિતરૂપ. દ્રવ્યેન્દ્રિયમ્: દ્રવ્ય-પુદ્ગલમય જડ ઇંદ્રિય
[] [6]અનુવૃત્તિ:- દ્વિવિધાનિ (૨:૧૬) ને અનુવૃત્તિ રૂપે ગણી શકાય.
[] [7]અભિનવટીકાઃ- પાંચે ઇન્દ્રિયોના વ્ય અને ભાવ થી જે બે-બે ભેદ કહયા તેમાં દ્રવ્યેન્દ્રિયની ઓળખ આ સૂત્રમાં આપવામાં આવી છે. આ ઇન્દ્રિયને ઓળખવવા માટે તેના બે ભેદને સૂત્રકાર સ્વયં જણાવે છે. - (૧) નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય (૨) ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. * નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય: નિવૃત્તિ એટલે રચના. ભાવેન્દ્રિયનું એ દ્વાર થઇ છે. અને જે કર્મવિશેષ થકી સુસંસ્કૃત શરીરનામકર્મ પ્રદેશરૂપ છે. તેને જ નિવૃત્તિ-ઇન્દ્રિય કહે છે. અર્થાત્ નિર્માણનામકર્મ અને અંગોપાંગ નામ કર્મના નિમિત્તથી જેની રચના થાય છે તે - મૂળગુણ નિર્વર્તના એટલે જ નિવૃત્તિ-ઇન્દ્રિય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org