Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૧
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૫
(૩) જીવ વિચાર ગા. ૧૫ થી ૨૪ (૪)વિશેષાવશ્યક (૫) દંડક ગા. ૧૫-ઇન્દ્રિય દ્વાર ની વૃત્તિ U [9]પદ્ય(૧) સૂત્ર ૨૪ નું પદ્ય સૂત્ર ૨૫મા છે. (૨) ચામડી જીભ વાળા છે કૃમિ જળાદિ દ્વીન્દ્રિય
ચામડી જીવને નાક-વાળા તે કીડી માંકડ ચામડી જીભને નાક આંખવાળા ભ્રમરાદિક મનુષ્ય દેવ તિર્યંચ ને નારકાદિ જાણવા પાંચ ઇન્દ્રિય વાળા તે ક્રમશઃ આ રીતે ગણે
ચામડી જીભ ને નાક આંખ ને કાનવંત તે [10] નિષ્કર્ષ સૂત્ર ૨૩-૨૪-૨૫નો નિષ્કર્ષ સાથે જ સૂત્ર ૨૫ માં જણાવેલ છે.
_ _ _ _ _ _
(અધ્યાયઃ૨-સૂત્રઃ૨૫) U [1]સૂત્રહેતુઃ સૂત્ર ૨૦૧૧માં સમન-ગમન કહયું તે સમન જીવોકયા કયાં છે તે આ સૂત્ર થકી જણાવે છે.
U [2]સૂત્રમૂળ - સંસિન: સમન : U [3] સૂત્ર પૃથક-સ્પષ્ટ છે. 0 [4]સૂત્રસાર-સંશી જીવો મનવાળા હોય છે. જિજીવો સંજ્ઞાને ધારણ કરે છે તે સંશી] U [5]શબ્દજ્ઞાન - .
સંઝિન - સંજ્ઞી જીવો સમન#l:- મનવાળા-મનરહિતના
[6]અનુવૃત્તિઃ આ સૂત્રમાં કોઈ અનુવૃત્તિનથી સિવાય કે સંસાર: નો અધિકાર ચાલે છે.
U [7]અભિનવટીકા-પૂર્વસૂત્ર ૨૦૧૧માં સમનગમન:એમ કહયું. અર્થાત સંસારી જીવો મનવાળા અને મનવગરના એમ બે પ્રકારના હોય છે. ત્યાં વિસ્તારથી - વ્યમન-માવાને - સમર્ઝ નક્ક પણું-આદિ વ્યાખ્યાઓ જણાવી છે.
-પરંતુ અહીં સંસીજીવોને આશ્રીને સમનપણાની વ્યાખ્યા કરાઈ છે. કેમકે સન ગમન ની વ્યાખ્યા કરાઈ તેમાં તો સંસારી જીવો મનવાળા કે મનવગરના છે તેટલા વિષયની જ છણાવટ થાય છે. પણ કયા જીવો મનવાળા છે? કયા જીવો મન વગરના છે? તેનું સ્પષ્ટીકરણ થતું નથી.
પ્રસ્તુત સૂત્ર માં આ બંને પ્રશ્નોનું સમાધાન કરેલ છે.-સંજ્ઞી જીવો મનવાળા હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org