Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૪
-અંતષ્ક્રિપો-પદ એટલું મળીને ૧૦૧ ક્ષેત્રમાં મનુષ્ય છે. -આ મનુષ્ય ના સંમૂર્ણિમ અને ગર્ભજ બે ભેદ થતા ૨૦૨ ભેદ –ગર્ભજ મનુષ્યના પર્યાપ્ત-અપર્યાપ્ત બે ભેદ થતા ૩૦૩ ભેદ
$ દેવ- દેવના મુખ્ય ચાર ભેદ ભવનપતિ-વ્યંતર-જયોતિષી અને વૈમાનિક રત્નાપ્રભા નારકના ૧,૮૦,૦૦૦ યોજનમાં મધ્ય ના ૧,૭૮,૦૦૦ યોજનમાં વચ્ચે સુંદર ભવનો છે. તેમાં રહેતા દશ પ્રકારના ભવનપતિ દેવો છે.
રત્નપ્રભા નારકના ઉપરોકત ૧,૮૦,૦૦૦ યોજનમાં પ્રથમના ૧૦૦૦ યોજનમાં ઉપરનીચે ૧૦૦-૧૦૦યોજનછોડીને વચ્ચેના ૮૦૦યોજનમાં વ્યંતરદેવો રહે છે. તેના આઠ ભેદ છે.
તિછલોકમાં મેરુપર્વત આસપાસ પ્રદક્ષિણા કરતાસૂર્ય-ચંદ્ર-તારા-નક્ષત્ર-ગ્રહોએ પાંચ પ્રકારે જયોતિષ્ક દેવો છે.
ઉદ્ગલોકમાં ૧૨ વૈમાનિકદેવો [તથા કિલ્લિષિક-૩, લોકાંતિક -૯, અનુત્તર વાસી-૫ પ્રકારના દેવો છે.]
# નારકા- અધોલોકમાં રત્નપ્રભા વગેરે સાત નરકો છે તેમાં રહેતા જીવોને નારક નિરક જીવ કહે છે.
$ તિર્યચઃ-જલચર-સ્થલચર અને ખેચર એવા ત્રણ મુખ્યભેદ પંચેન્દ્રિય તિર્યંચ જીવો રહેલા છે.
મોટા મગરમચ્છ-માછલા-સુસુમાર વગેરે પાણીમાં રહેનારા જીવોને જલચર-તિર્યંચ પંચેન્દ્રિય કહ્યા છે.
હાથી,બળદ,વગેરે, ચારપગા-સર્પ,અજગર વગેરે પેટે ચાલનારા તથા ઉંદર,ગરોળી વગેરે હાથે ચાલનારા એમ ત્રણ પ્રકારે સ્થલચર તિર્યંચ-પંચેન્દ્રિય કહ્યા છે.
કાગડા-પોપટ-ચક્લી-હંસ વગેરે આકાશમાં ઉડનારાને ખેચર તિર્યંચ-પંચેન્દ્રિય કહ્યા છે. આ રીતે બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉન્દ્રિય-પંચેન્દ્રિય જીવોનું સંક્ષેપમાં વિવેચન કર્યું.
* વિનામ:સૂત્રકારે અહીં દ્રિ અર્થાત્ “વગેરે” શબ્દ મુકેલ છે. તે પણ અતિ મહત્વનો છે આ શબ્દ પ્રત્યેક સાથે જોડાયેલો છે. તેથીજ પૂર્વે જણાવ્યા મુજબ કૃમિ વગેરે ફર્યાદ્ધિ, પિપલ્ટિવિ, પ્રમાવિ, મનુષ્ય, એ રીતે અર્થઘટન કરેલ છે.
તેનો સ્પષ્ટાર્થ કરતા ટીકાકાર જણાવે છે કે અહીં મા (વગરે) શબ્દ થી તે-તે ઇન્દ્રિય સંખ્યા વાળા જીવો સમજવા જેમ કે ખ્યાદ્રિ કહ્યું એટલે કૃમિ જેમ બેઈન્દ્રિય વાળો જીવ છે તેમ જેટલા બેઇન્દ્રિય વાળા જીવ છે તે સર્વેનું અહીં ગ્રહણ થઈ જશે.
જ વૃદ્ધન-અહીં પવૃદ્ધાનિ એમ કહ્યું તેનો અર્થ યથાસંયમ લેવો. અર્થાત ઈન્દ્રિયોની સંખ્યામાં એક-એક સંખ્યાની વૃધ્ધિ સમજવી જેમકે વાણ્વન્તાના ત્યાં એક ઇન્દ્રિય કહી છે તેમાં એકનો વધારો કરતા માંબેઇન્દ્રિય થઈ, તેમાં ફરી પાછો અનુક્રમે એકનો વધારો કરતા પિપી&િ#દ્ધિ માં ત્રણઈન્દ્રિય થઈ, અનુક્રમે એક સંખ્યા વધતા પ્રમઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org